તમારા માથા માં પણ છે સફેદ વાળ તો ભૂલથી પણ ના કરો તેને તોડવાની ભૂલ નહિ તો…

સફેદ વાળ છે તો ભૂલથી પણ ના કરો આ કામ, નહિ તો પુરા ના પુરા વાળો નો થશે એવો હાલ કે

આજકાલ ની બદલતી અને બીઝી લાઈફ સ્ટાઈલ એવી થઇ ગઈ છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય ની તરફ ધ્યાન નથી આપી શકતા. જેના ચાલતા આજકાલ ના યુવાઓ ને ઘણા પ્રકારની મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. એવી ઘણી સમસ્યાઓ છે જેમને આજકાલ ના યુવા ફેસ કરી રહ્યા છે. તેમાંથી એક સમસ્યા છે સફેદ વાળો ની. પહેલા જમાના માં દેખવામાં આવતું હતું કે લોકો જ્યારે ઘરડા થઇ જાય છે તો તેમના વાળ પાકી જાય છે, પાકેલ વાળ ને વૃદ્ધ ની નિશાની માનવામાં આવતું હતું. પરંતુ આજ ના સમય ની વાત કરીએ તો જો હવે સફળ વાળ ને દેખીને લોકો ની ઉંમર નો અંદાજો લગાવો છો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો.

સફેદ વાળ ની સમસ્યા આજકાલ યુવાઓ માં સામાન્ય થઇ ગઈ છે. એવું હંમેશા દેખવામાં આવે છે કે નાની ઉંમર માં જ લોકો ના વાળ ઉતરવા લાગે છે અને સફેદ થવા લાગે છે. અહીં સુધી કે 13-14 વર્ષ ની ઉંમર વાળા બાળકો માં પણ આ સમસ્યાઓ દેખવામાં આવી રહી છે. જેના કારણે તેમના મિત્રો માં તેમનો મજાક ઉડે છે. જ્યારે માથા પર કોઈ સફેદ વાળ દેખાય છે તો ઘણા લોકો ની ટેવ હોય છે કે તે લોકો તેને તોડીને ફેંકી દે છે. પરંતુ તમને જણાવી દઈએ કે એવું કરવાથી તમારા માથા ના રોમછીદ્રો ને નુક્શાન પહોંચે છે.

ઘણી વખત દેખવામાં આવ્યું છે કે એવું કર્યા પછી લોકો ના વાળ વધારે તેજી થી સફળ થવા લાગે છે અને ઉતરવા લાગે છે. તેથી જો તમને પોતાના માથા પર કોઈ સફેદ વાળ દેખાય છે તો તેને તોડો નહિ પરંતુ જો તમે તે વાળ ને મૂળ થી કાપી દેશો તો વધારે બરાબર રહેશે. સફેદ વાળ ને મૂળ થી ખેંચવાથી તે હંમેશા માટે દુર થઇ શકે છે. પરંતુ જણાવી દઈએ કે આ ફક્ત તમે ત્યારે કરી શકો છો જ્યારે તમારા માથા પર એક અથવા બે વાળ જ સફેદ હોય. જો તમારા માથા પર વધારે વાળ સફેદ છે તમે ડોક્ટર ને દેખાડીને પરામર્શ લઇ શકો છો અથવા તો તમે પોતાના વાળ ને કલર પણ કરાવી શકો છો.

પરંતુ એક વખત કલર કરાવ્યા પછી તમને હંમેશા થી એવું કરવું પડશે, તેથી સારું થશે કે તમે પોતાની દિનચર્યા અને પોતાના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપો. સમય-સમય પર પોતાના વાળ માં ઓઈલીંગ કરો વગર ઓઈલ લગાવ્યે શેમ્પુ ના કરો. વાળ ને હીટ અને ગંદગી થી બચાવીને રાખો. જો તમે આ બધી વાતો પર ધ્યાન આપો છો તો તમે પોતાના વાળ ને સમય થી પહેલા સફેદ થવાથી બચાવી શકો છો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.