ગ્રીન ટી ની સાથે ભૂલથી પણ ના કરો આ વસ્તુઓ નું સેવન, થઇ શકે છે ગંભીર સમસ્યા

ગ્રીન ટી પીવાથી શરીર ને ફાયદો થાય છે પરંતુ જો તેની સાથે આ બધું લેવામાં આવે તો નુક્શાન જ થશે

હંમેશા આપણે બહુ બધી એવી વસ્તુઓ કરીએ છીએ જે આપણે કરીએ છીએ પરંતુ આપણે તેમના વિશે ખબર નથી હોતી. જેમ કે બહુ ઓછા લોકો ને ખબર હશે કે દૂધ ના સેવન ની સાથે અથવા પછી અથવા પહેલા ક્યારેય દહીં નું સેવન ના કરવું જોઈએ. આ તો એક ઉદાહરણ હતું એવું જ ઘણી વાતો હોય છે જે સામાન્ય રીતે લોકો ને ખબર નથી હોતી અને અજાણ્યા માં આપણે કરી લઈએ છીએ પછી થી તબિયત ખરાબ જેવી સમસ્યાઓ થઇ જાય છે. આજે અમે તમને જણાવીશું કે ગ્રીન ટી ની સાથે કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જેમને આપણે તેની સાથે ના લેવા જોઈએ. આ ચા નું સેવન તો બહ લોકો કરે છે પરંતુ ગ્રીન ટી ની સાથે ભૂલથી પણ ના કરો આ વસ્તુઓ નું સેવન, તેના કારણ તેમને જરૂર ખબર હોવી જોઈએ.

ગ્રીન ટી ની સાથે ભૂલથી પણ ના કરો આ વસ્તુઓ નું સેવન

જો તમે ગ્રીન ટી ના શોખીન છો અને કોઈ બીજા પદાર્થ ની સાથે ગ્રીન ટી નું સેવન કરો છો તો તમારે સાવધાન થઇ જવું જોઈએ કારણકે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક થઇ શકે છે. અમે તમને એવી જ 5 વસ્તુઓ ના વિશે જણાવીશું જેમની સાથે ગ્રીન ટી નું સેવન હાનીકારક થાય છે.

એમ્ફેટેમીન્સ ની સાથે

જો તમે એમ્ફેટેમીન્સ એટલે દવા ના રૂપ માં તેનું સેવન કરો છો તો તમારે રોકાઈ જવું જોઈએ. એમ્ફેટેમીન્સ નર્વસ સીસ્ટમ ને તેજ કરે છે અને તેના સેવન થી આપણી હ્રદય ની ગતી વધી જાય છે. ગ્રીન ટી આપણા તેજ નર્વસ સીસ્ટમ ને તેજ કરવાનું કામ કરે છે કારણકે તેમાં કેફીન હોય છે. ગ્રીન ટી ની સાથે એમ્ફેટેમીન્સ લેવાથી હ્રદય ગતી અને હાઈ બીપી નો પ્રોબ્લેમ થઇ જાય છે તેથી બન્ને સાથે ના લેવું જોઈએ.

કોકેન ના સાથે

એક સ્ટડી ના મુજબ કોકેન અને ગ્રીન ટી સાથે લેવાથી હ્રદય સંબંધી બીમારી થઇ જાય છે અને બીપી વધવાથી બોડી માં ઘણી બધી પરેશાનીઓ દેખવા મળે છે. કોકેન એક એવો પદાર્થ છે જેની સાથે ભૂલથી પણ ગ્રીન ટી ના લો.

ગર્ભનિરોધક ગોળીઓ ની સાથે

ગ્રીન ટી માં મળવા વાળી કેફીન થી છુટકારો અપાવવા માટે આપણું શરીર તેને ઘણા ભાગો માં વહેંચી દે છે. જયારે પણ કોઈ મહીલા ગર્ભનિરોધક ગોળીઓ લે છે તો તે પ્રકિયા ની ગતી ધીમી થઇ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ મહિલાઓ માં ઘભરાહટ, માથા નો દુખાવો અને બીજી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમાંરીઓ થઇ જાય છે.

તણાવ ની સાથે

જો તમે બહુ વધારે તણાવ માં છો તો તમારે ગ્રીન ટી લેવાથી બચવું જોઈએ. ગ્રીન ટી માં મળવા વાળું કેફીન શરીર માં ઉત્તેજના પેદા કરે છે અને હંમેશા તણાવ માં લેવા વાળી દવાઓ પણ શરીર માં ઉત્તેજના પેદા કરી દે છે. તેથી ગ્રીન ટી ની સાથે તણાવ માં છુટકારો અપાવવા વાળી દવાઓ થી દુર રહેવું જોઈએ.

જડી બુટ્ટીઓ અને સપ્લીમેન્ટસ ની સાથે

ગ્રીન ટી, જડી બુટ્ટીઓ અને સપ્લીમેન્ટસ ના કામ ને પ્રભાવિત કરે છે જેમ કે જો તમે ગ્રીન ટી પીવો છો તો તેમાં હાજર તત્વ, આયર્ન અને ફોલિક એસીડ ની ખોરાક ખપાવવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે જેનાથી તેમની પ્રભાવહીનતા વધી જશે અને તમારા શરીર ને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થવા લાગી શકે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.