જરૂરત થી ઓછું ખાવા પર થાય છે આ 6 સમસ્યા, નંબર 3 થી તો છે દરેક બીજો માણસ પરેશાન

શરીર ને સ્વસ્થ રાખવા માટે ખાવાપીવા નું બરાબર ધ્યાન રાખવું વધારે જરૂરી છે. પરંતુ આજ કે ચકાચૌધ અને ભાગમ ભાગ દુનિયા માં ખાવા પીવા ની તરફ લોકો લાપરવાહ થઈ ગયા છે. જેનું પરિણામ તેમને બીમાર થઈને ભોગવવુ પડે છે. શરીર ને સારા ખોરાક ની જરૂર હોય છે. જે ના મળવા થી વિભિન્ન પ્રકાર ની બીમારીઓ નો સામનો કરવો પડે છે. આમ તો ઘણી વખત આપણે જલ્દી માં, હડબડી અને વ્યસ્ત કાર્યક્રમ ચાલતો હોય એટલે ખાવા પીવા નું ધ્યાન રાખી શકતા નથી. તેની અસર તરત તો જોવા નથી મળથી. પરંતુ ભવિષ્ય માં તેના સાઈડ ઇફેક્ટ થાય છે. જેના કારણ થી કેટલીક વખત આપણે ગંભીર બીમારીઓ ના સકંજામાં આવી જાય છે.જો આવી ટેવ તમે પણ રાખો છો તો એને બદલી દો અને ખાવા પીવા નું વીશેષ ધ્યાન રાખો. કોઈ વિશેષ લક્ષણ શરીર માં નજર આવે છે,જો તમે ઓછું ખાવા પીવા ની તરફ ઈશારો કરો છો.

1. થાકી જવું- શરીર ના અંગ સતત સક્રિય હોવાથી કૈલરી ની જરૂરિયાત હોય છે. પરંતુ બરાબર રીતે ખાવા નું ન ખાવા ના કારણ થી શરીર માં કૈલરી ની માત્રા ઘટી જાય છે. અને શરીર વધારે કામ કરવા ની ક્ષમતા નથી રાખતું અને માંસ પેશીઓ થાકી જાય છે.

2. પોષક તત્વો ની ઉણપ- ઓછું ખાવા થી શરીર માં પોષક તત્વો ની ઉણપ થઈ જાય છે. અને કૈલરી સહિત અન્ય વિટામિન ની માત્રા પણ ઘટી જાય છે. જે ઘણી બીમારીઓ ને આમંત્રીત કરે છે. જેવી રીતે થકાવટ, ચક્કર, માથા નો દુખાવો, આંખો માં દુખવું વગેરે.

3. વજન ઘટવું- ઉંમર ની સાથે સાથે આપણું વજન નિચ્છીત હોવું જોઈ એ જે આપણુ સ્વસ્થ હોવા ની નિશાની છે. પરંતુ શરીર ને જરૂરિયાત થી ઓછો ખોરાક મળવા થી વજન ઘટવા લાગે છે. જે આપણ ને અસ્વસ્થ કરી દે છે. અને નિશ્ચિત વજન થી ઓછું થવા પર આ બીજી પણ અન્ય ઘણા પ્રકાર ની સમસ્યાઓ ને જન્મ આપી શકે છે.

4. ચામડી સંબધી બીમારી- બરાબર પોષણ તત્વો ની ઉણપ થી ચહેરા એમનો નિખાર ખોઈ દે છે. અને આપણા શરીર ની ચામડી ઢીલી પડવા લાગે છે. બરાબર રીતે ડાયેટ ના લેવા થી તમારી ચામડી બેજાન અને રૂખી થઈ શકે છે.

5. તણાવ- શરીર માં પોષણ તત્વો ની જરૂરીયાતો પુરી ના થવા થી સામાન્ય છે કે તમે તણાવ ના શિકાર બનશો. જરૂરત થી ઓછું ડાઇટ લેવા થી તણાવ ની સાથે સાથે ચીડચિડાપન પણ આવસે.

6. ઓછું રક્તદબાણ- રક્તદબાણ ને કાબુ માં રાખવા માટે શરીર માં કૈલરી નું પુરૂ હોવું જરૂરી છે. કૈલરી ની માત્રા ઓછી થવા થી રક્તદબાણ નીચું આવા લાગે છે. ઓછા રક્તદબાણ થી ચક્કર, બેભાન, સુસ્તી જેવી સમસ્યા આવી જાય છે.

સંતુલિત આહાર નો લાભ-

શરીર ને કામ કરવા માટે બરાબર ભોજન કે સંતુલિત આહાર ની જરૂરત હોય છે. સંતુલિત આહાર આપણા શરીર ની કોશિકાઓ ના વિકાસ માં સહાયક હોય છે. વજન નિયત્રીત રાખવા અને ફિટ રહેવા માટે બધા પોષક તત્ત્વો નું સેવન જરૂરી છે.

સંતુલિત આહાર માં આવા વાળા પોષક તત્વ-

પ્રોટીન- શરીર ની નવી કોશિકાઓ નું નિર્માણ પ્રોટીન કરે છે. પ્રોટીન દરેક ઉંમર ના લોકો માટે જરૂરી તત્વ છે. પ્રોટીન ના સારા સ્ત્રોત માં કઠોળ પાક, માછલી, ઈંડા વગેરે આવે છે.

ચરબી- ચરબી પણ સંતુલિત આહાર નું એક જરૂરી તત્વ છે. આ મુખ્યત્વ ઉર્જા પ્રદાન કરે છે.

કાર્બોહાઈડ્રેટ- આ શરીર ના સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક કાર્યો ને માટે ઉર્જા પ્રદાન કરે છે. કાર્બોહાઈડ્રેટ ના બહું જ સારા સ્ત્રોત ચોખા ની સાથે સાથે બીજા બધા અનાજ છે. તેમના સિવાય બટાકા પણ કાર્બોહાઈડ્રેટ પ્રદાન કરે છે.

એક સંતુલિત આહાર નું પાલન શરીર ને સ્વસ્થ રાખવા માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.