વજન ઓછુ કરવા માટે અપનાવો આ 10 સરળ ઘરેલું ટીપ્સ, થોડાક જ દિવસો માં દેખાશે જાદુઈ અસર

આજ ના સમય માં મોટાપો સૌથી ગંભીર સમસ્યા બનતું જઈ રહી છે. મોટા લોકો ની વાત કરવામાં આવે તો ભારત બીજા નંબર પર આવે છે જ્યાં આબાદી ના 47 ટકા લોકો મોટા છે. મોટાપા જ્યાં કેટલાક લોકો માટે ડીપ્રેશન નું કારણ બનતું જઈ રહ્યું છે ત્યાં કેટલાક લોકો મોટા થયા પછી પણ પોતાની લાઈફ ને જીવીને જીવી રહ્યા છે. પરંતુ જો તમે વધતા વજન થી પરેશાન છો અને પોતાનું વેઇટ ઓછુ કરવા ઈચ્છો છો તો આજ ની આ પોસ્ટ માં અમે તમને વજન ઓછુ કરવાના 10 સરળ ઘરેલું ઉપાયો ના વિષે જણાવીશું. આ ઉપાય ના ફક્ત તમારી લાઈફસ્ટાઈલ ને સારી કરશે પરંતુ તમારા વધેલ વજન ને પણ ઘણી હદ સુધી ઓછુ કરશે.

વજન ઓછુ કરવાના 10 સરળ ટીપ્સ

એક ગ્લાસ હલકા ગરમ પાણી માં એક ચમચી કાળા મરી પાવડર, ચાર ચમચી લીંબુ નો રસ અને એક ચમચી મધ મેળવીને રોજ સવારે ખાલી પેટ પીવાથી વજન ઓછુ થાય છે.

તેના સિવાય દરરોજ પાણી માં એક લીંબુ અને એક ચમચી મધ મેળવીને પીવાથી પણ વજન ઓછુ થાય છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

પત્તાગોભી ને વજન ઓછુ કરવામાં બહુ ફાયદાકારક માનવામાં આવે છે. એવ્માં ગોભી ના પાંદડા ઉકાળીને ખાવાથી પણ વજન ઓછુ થાય છે.

ખાવાથી પહેલા જો તમે ટામેટા નો સૂપ પીવો છો અથવા કાચું ટામેટું ખાઓ છો તો તેનાથી પણ વજન ઓછુ થાય છે.

વધારે થી વધારે લીલા પાંદડા વાળી શાકભાજીઓ નૂ સેવન કરવાથી વજન ઓછુ થાય છે. તેમાંથી અનેક પ્રકરના ઔષધીય ગુણ હોય છે જે શરીર ને લાભ પહોંચાડે છે.

જેમનું વજન બહુ વધારે છે તેમને સવાર નો નાસ્તો વધારે હેવી ના કરવો જોઈએ. બપોર નું ખાવાનું પેટ ભરીને ખાઓ કારણકે આ સમયે પાચન તંત્ર સૌથી વધારે સક્રિય હોય છે.

રાત્રે કોશિશ કરો કે ઊંઘવાથી 3-4 કલાક પહેલા જ ખાવાનું ખાઈ લો. રાત ના સમયે પાચન ક્રિયા બહુ સ્લો થઇ જાય છે. જે કારણે ખાવાનું ધીરે ધીરે પચે છે. રાત્રે ઓછા થી ઓછી કેલરી વાળું ખાવાનું ખાવાની કોશિશ કરો.

ખાવાનું ક્યારેય પણ હડબડી માં ના ખાઓ. તેને હમેશા ચાવીને આરામ થી ખાઓ. એવું કરવાથી વેઇટ કંટ્રોલ માં રહે છે. ખાવાને હમેશા ગરમ કરીને જ ખાઓ. ઠંડા ના મુકાબલે ગરમ ખાવાનું પચવામાં સરળ થાય છે.

દિવસ ભર માં થોડુક થોડુક કરીને પાણી પીવાની ટેવ નાખો જેથી ખાવાનું પચવામાં મદદ મળી શકે છે. ભોજન ને પચાવવામાં પાણી બહુ મહત્વપૂર્ણ રોલ નિભાવે છે. હા ખાવાનું ખાતા સમયે પાણી પીવાનું એવોઈડ કરો.

વાસી અથવા જુનું ખાવાનું ખાવાથી બચો. તેના સિવાય પ્રોસેસ્ડ ફૂડ નું પણ સેવન ઓછુ જ કરો. તેનાથી બહુ વધારે વજન વધી જાય છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ