જાણો, પોષણ થી ભરપુર બદામ ને તેથી આપવામાં આવે છે પલાળીને ખાવાની સલાહ

જણાવી દઈએ કે છાલ ઉતારીને બદામ નું સેવન કરવાથી તેનું વધારે થી વધારે પોષણ મેળવી શકાય છે.

સ્વાસ્થ્ય શરીર અને સુંદર કાયા કોને નથી પસંદ પરંતુ જે રીતે આપણી દરરોજ ની દિનચર્યા બની ચુકી છે તેને દેખતા આ કહી શકવું તો ઘણું વધારે મુશ્કેલ છે કે તમે હંમેશા સ્વાસ્થ્ય અને સુંદર જ રહેશો. હા એવું કરવા માટે લોકો પોતાના બહું વ્યસ્ત થઇ ચૂકેલ લાઈફસ્ટાઈલ માંથી થોડોક સમય નીકાળીને ક્યારેક વ્યાયામ તો ક્યારેક યોગા વગેરે ને કરીને પોતાને ફીટ રાખવાની કોશિશ કરે છે. હા ફક્ત એક્સરસાઈઝ કરવી જ જરૂરી નથી પરંતુ તેની સાથે સાથે તમને થોડીક સારી વસ્તુઓ પણ ખાવાની હોય છે જેથી તમારા શરીર ને ઉચીત માત્રા માં પોષણ અને તાકાત પણ મળી શકે અને એવામાં બદામ જે જેને આપણે બધા ડ્રાઈ ફ્રુટ ની શ્રેણી માં પણ દેખીએ છીએ તેનું સેવન ઘણું વધારે ફાયદાકારક જણાવ્યું છે.

બદામ ખાવાની તો તબિયત માટે બેશક ફાયદાકારક છે પરંતુ અહીં પર ધ્યાન આપવા વાળી વાત આ છે કે તેને ખાવાના પણ કેટલાક નિયમ છે અને જો તમે તે રીતે નથી ખાતા તો તેમના સેવન થી તમને લાભ ની જગ્યાએ નુક્શાન પણ થઇ શકે છે. તમે જો ધ્યાન આપ્યું હશે તો દેખ્યું હશે કે હંમેશા જ લોકો એવું કહે છે કે જયારે પણ તમે બદામ ને ખાઓ તેને હંમેશા પલાળીને જ તેનું સેવન કરો, એવું કેમ તમારાથી બહુ બધા લોકો તેના વ્સીહે નહિ જાણતા હોય તો ચાલો આજે અમેં તમને તેનાથી અવગત કરાવીશું કે છેવટે બદામ ને પલાળીને જ ખાવાની કેમ આપવામાં આવે છે સલાહ.

તેથી બદામ ને પલાળીને ખાવાની આપવામાં આવે છે સલાહ

અસલ માં તમને સૌથી પહેલા તો આ જણાવી દઈએ કે બદામ માં અનેક વિટામીન અને મિનરલ્સ હાજર હોય છે. જણાવતા જઈએ કે બદામ વિટામીન ઈ, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસીડ નું સરસ સ્ત્રોત હોય છે જે તમને હેલ્થ માટે ઘણું વધારે મહત્વપૂર્ણ હોય છે.

તમને આ પણ જણાવતા જઈએ કે જયારે પણ તમેં બદામ નું સેવન કરો છો તો આ બધા પોષક તત્વો નો પૂરો લાભ મળી શકે તેના માટે આ બહુ જ જરૂરી છે કે તમે બદામ ને પૂરી રાત પલાળીને રાખો કારણકે આ ઘણું સારું માનવામાં આવે છે. અસલ માં તમને ખબર હોવી જોઈએ કે તેની છાલ માં એક એવું તત્વ હાજર હોય છે જે કારણે બદામ માં હાજર તમામ પૌષ્ટિક તત્વ વગેરે નો પૂરો લાભ નથી મળી શકતો.

તમારી જાણકારી માટે આ પણ જણાવતા જઈએ કે જ્યારે પણ બદામ ને પૂરી રાત પલાળીને રાખો છો તો એવું કરવાથી તેની છાલ ઘણી સરળતાથી ઉતરી જાય છે નહિ તો જો તમે સુકી બદામ થી તેની છાલ ઉતારવાની કોશિશ કરશો તો આ થઇ નહિ શકે. જણાવી દઈએ કે છાલ ઉતારીને બદામ નું સેવન કરવાથી તેનો વધારે થી વધારે પોષણ મળે છે. તેના પર ધ્યાન આપવા વાળી વાત આ પણ છે કે જો તમે તેની છાલ નું પણ સેવન કરો છો તો આ ઘણું વધારે હાનીકારક થઇ જાય છે, અસલ માં બદામ ની છાલ સરળતાથી પચતી નથી અને આ આપણા આંતરડામાં જઈને ચીપકી જાય છે જે કારણે થોડાક સમય પછી તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે અંને આગળ ચાલીને ઘણી વધારે ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.