મહેંદી માં ફક્ત આ વસ્તુ ઉમેરો અને લગાવો પછી જોજો તનારા વાળ રહેશે 60 વર્ષ સુધી કાળા અને ઘાટા..

દોસ્તો,બધા જ લોકો ની એવી આશા હોય છે કે એના વાળ લાંબા સમય સુધી ઘાટા અને કાળા રહે.વાળ આપણા શરીર ની સુંદરતા વધારવાનું કામ કરે છે અને સૂકા વાળ એ તમારા કદરૂપા સ્વરૂપ ને દ્રશ્યમાન કરે છે.બધાજ તેના વાળ ને લાંબા સમય માટે કાળા અને ઘાટા રાખવા માંગે છે પણ બદલતી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાણી પીણી ના કારણે લોકો ના વાળ સમય પહેલા જ ખરવા લાગ્યા છે.એટલા માટે આજે અમે વાળ ને કાળા અને લાંબા કરવા માટે તમને કેટલાક ઘરેલુ નુસ્ખાઓ જણાવવા જઈ રહ્યા છીએ.જોકે એના માટે તમારે મહેંદી નો પાવડર અને તલ ના તેલ ની જરૂરિયાત રહેશે.

દોસ્તો જે દિવસે તમે મહેંદી લગાવવા ના હોય એ દિવસે વાસણ માં પાણી લઈને તેમાં મહેંદી નો પાવડર નાખી અને મેળવી દો ત્યારબાદ થોડું એવું તેને ગરમ કરો આ મિશ્રણ ને તમારે 5 થી 10 મિનિટ સુધી ગરમ કરવાનું છે અને ત્યાર પછી તેમાં તલનું તેલ સારી રીતે ભેળવવાનું છે.જ્યારે આ મિશ્રણ સારી રીતે તૈયાર થઈ જાય ત્યારે તેને ઠંડુ પડવા દો.ઠંડુ થઈ જાય ત્યારબાદ એ મિશ્રણ ને વાળ માં સારી રીતે લગાવો અને સુકાવા માટે છોડીદો. સુકાઇ ગયા પછી વાળ ને સારી રીતે સાફ પાણી માં ધોઈ નાખો.જો તમે 4 અઠવાડિયા સુધી આમ કરો છો તો તમારા વાળ 50 વર્ષ સુધી કાળા અને ઘાટા રહેશે.આ ઉપાયનો પ્રયોગ અઠવાડિયા માં ફક્ત એકજવાર કરવાનો છે.

તલ નું તેલ છે તમારા વાળ માટે વરદાન

તમને જણાવી દઈએ કે તલ નું તેલ આમ તો ઉપયોગી જ છે પણ તેના ઉપયોગ થી વાળ ની સમસ્યાઓ નું નિદાન ખુબજ ઓછા સમય માં થઈ જાય છે.આ તેલ માં ખુબજ સારું પ્રોટીન હોય છે,જે આપણા શરીર ને પોષણ થી ભરી દે છે.તલ નું તેલ તલ ના બીજ માંથી કાઢવામાં આવે છે.પ્રાચીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓનું માનવું છે કે તલ નું તેલ તણાવ સબંધિત લક્ષણો ને શાંત રાખે છે.તલ નું તેલ ભલે કાળા તલ ના બીજમાંથી કાઢવામાં આવ્યું હોય કે સફેદ તલ માંથી બને સરખા જ ફાયદાકારક છે.

તે વાળ માં ચમક ભરીદે છે અને તે બિલકુલ ચીકણું હોતું નથી.તેની નાની એવી માત્રા તમારા સૂકા વાળ ને મજબૂત બનાવીને તેમાં ચમક ભરી દેશે.મસાજ કરવાથી વાળ ના સેલ એક્ટિવ થઈ જાય છે,જેનાથી નવા વાળ ઊગી આવે છે.અઠવાડિયા માં એકવાર તો તલ ના તેલ થી મસાજ કરવી.વાળ ખરવાનું એક કારણ હોય છે,તણાવ લેવો.તલ ના તેલથી મસાજ કરવાથી તમને ઠંડક નો અનુભવ થશે.આની સાથે જ આ તેલ સૂકા અને નબળા વાળ ને સારા કરે છે સાથે સાથે અંદરથી નબળા બનાવે છે.

જો તમારા માથા માં ખોડા ની સમસ્યા છે તો તમારા વાળ ક્યારેય સારી રીતે નથી વધી શકતા.માથું ધોતા પહેલા હંમેશા વાળ માં તલ નું તેલ લગાવવું જોઈએ.તે ખોડો મટાડે છે.દરરોજ પ્રયોગ કરવાથી આ તેલ તમારા વાળ ને અસમય સફેદ થતા અટકાવે છે.જો તમેં તમારા વાળ ને સુંદર અને ચમકદાર બનાવવા ચાહતા હોઈ તો વાળ માં તલ નું તેલ લગાવો.સાથે સાથે આ તેલ નું સેવન કરવાથી પણ ઘણા લાભ મળે છે.જો તમે તમારા ભોજન માં તલનું તેલ શામિલ કરો છો તો તમારા વાળ લાંબા સમય સુધી કાળા રહેશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.