સરકાર ની રાહ ના જોઈ આ ગામ ના લોકો એ, પોતે 80% ખર્ચ ઉઠાવીને બનાવી દીધું તેને Smart Village

શહેરો ને સ્માર્ટ બનાવવા માટે આપણી સરકાર કરોડો ખર્ચ કરી રહી છે. તે કેટલા સ્માર્ટ થયા, તે તમે પોતાના વિવેક અને હાજર આંકડાઓ થી નક્કી કરી શકો છો. હમણાં પંજાબ ના મોગા જીલ્લા ના રનસિંહ કલન ગામ ના લોકો એ પોતાના ગામ ને સ્માર્ટ બનાવવા માટે સરકાર ની રાહ ના જોઈ.

આ ગામ માં તમને ક્યાંક કચરો, રસ્તા પર વહેતું પાણી, રસ્તા પર અંધારું દેખવા નહિ મળે. ગામ માં 5 કરોડ ની સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, તેનો 80% ખર્ચ ગામ વાળા એ જ પૈસા ભેગા કરીને ઉઠાવ્યો છે.

ડીસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર થી 43 કિલોમીટર દુર હાજર આ ગામ માં રસ્તા ના કિનારે સુગંધિત ફૂલ લગાવવામાં આવ્યા છે. બધા નાળા ઢાંકેલ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ડ દરેક દિવસે લગભગ ચાર લાખ પાણી બીજી વખત ઉપયોગ કરવાના લાયક બનાવે છે.

કેટલાક વર્ષો પહેલા પર્યાવરણ માટે ગામ માં 3000 વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા, જે આજે વૃક્ષ નો ચહેરો લઇ ચુક્યા છે. અહીં એક અનોખી પ્રથા પણ છે, મહેમાન ને જયારે પાણી પીવા માટે આપવામાં આવે છે અને તે બચી જાય છે તો તેને છોડ માં નાંખી દેવામાં આવે છે.

ગામ વાળા એ ચાર એકર માં ફેલાયેલ નદી ને સાફ કરીને તેને સીવરેજ સીસ્ટમ થી જોડી દેવામાં આવી છે અને બધા લેન ને પાક્કા બનાવી દીધા છે. નદી ના કિનારે કિનારે પંજાબ ના ઈતિહાસ ને દર્શાવવા વાળા ચિત્ર બનાવ્યા છે. આ બધા કાર્ય માં સરકાર ની ભાગીદારી માત્ર 20 ટકા છે.

ગામ વાળા હવે પોતાની પ્રાઈમરી સ્કુલ ને સ્માર્ટ બનાવવાની તૈયારી માં લગ૪એલ છે. આ હોસલા ને દેખ્યા પછી કહી શકાય છે કે આ કામ પણ જલ્દી જ પૂર્ણ થઇ જશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: