આ દિવસે છે વર્ષ નું અંતિમ સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ

26 ડીસેમ્બર એ આ વર્ષ નો અંતિમ સૂર્ય ગ્રહણ લાગવાનું છે અને આ સૂર્ય ગ્રહણ ની અસર ઘણી બધી રાશિ પર પડવાનો છે. જ્યોતિષીઓ ના મુજબ આ સૂર્ય ગ્રહણ નો પ્રભાવ કેટલીક રાશિઓ પર શુભ થવાનું છે અને કર્ક, ધનુ અને કુંભ રાશિ ના જાતકો ને સારા પરિણામ મળવાના છે. જ્યારે અન્ય રાશિ ના જાતકો મતા આ ગ્રહણ વધારે લાભકારી નહિ થાય. આ સૂર્ય ગ્રહણ ની અસર મેષ, મિથુન, તુલા અને વૃશ્ચિક રાશિ પર વધારે પડવાની છે અને આ રાશિ ના લોકો ને થોડાક ખરાબ પરિણામ મળી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિ ના લોકો માટે આ સૂર્ય ગ્રહણ અશુભ સાબિત થવાનું છે અને આ રાશિ ના લોકો ને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. તેના સિવાય મેષ રાશિ ના લોકો ને માનસિક તણાવ નો સામનો પણ કરવો પડી શકે છે. ડીસેમ્બર ના મહિનામાં તમને આર્થીક તંગી થઇ શકે છે અને આ મહિનો દુખો થી ભરેલ થશે. હા જાન્યુઆરી પછી તમારી કિસ્મત ફરી થી ખુલી જશે અને બધી પરેશાની દુર થઇ જશે.

મિથુન રાશિ

મિથુન રાશિ પર પણ આ વર્ષ ના અંતિમ સૂર્ય ગ્રહણ નો નકારાત્મક પ્રભાવ પડશે અને આ રાશિ ના જાતકો ને ઘણા પ્રકારના પડકારો નો સામનો કરવો પડી શકે છે. આ રાશિ ના લોકો આ પડકારો થી ડરો નહિ અને ઘભરાયા વગર તેમનો સામનો કરો. સાથે જ કોઈ પણ મોટો નિર્ણય જલ્દી માં ના લો.

તુલા રાશિ

સૂર્ય ગ્રહણ નો પ્રભાવ તુલા રાશિ ના જાતકો પર પણ પડવાનો છે અને આ રાશિ ના લોકો ને ગેરસમજ ના કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે. તેના સિવાય આ રાશિ ના લોકો ની તબિયત થોડીક ખરાબ થઇ શકે છે અને વ્યાપાર માં હાની નો સામનો કરવો પડી શકે છે. આ રાશિ ના લોકો પોતાના મન માં નકારાત્મક વિચાર ના લાવો અને વધારે ના વિચારો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકો પર આ સૂર્ય ગ્રહણ નો નકારાત્મક પ્રભાવ થવાનો છે અને આ રાશિ ના લોકો ની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. આ રાશિ ના લોકો પોતાના ખાનપાન નો સારી રીતે ધ્યાન રાખો અને બહાર નું ખાવાનું ના ખાઓ. સાથે જ કોઈ પણ વ્યક્તિ ની વાત પર જલ્દી વિશ્વાસ ના કરો.

સૂર્ય ગ્રહણ ના દરમિયાન ના કરો આ કામ

સૂર્ય ગ્રહણ ને હિંદુ ધર્મ માં શુભ નથી માનવામાં આવતું અને સૂર્ય ગ્રહણ ના દરમિયાન ઘણા પ્રકારની વસ્તુઓ નું ધ્યાન રાખવું પડે છે. તેથી તમે પણ સૂર્ય ગ્રહણ થવા પર નીચે જણાવેલ વસ્તુઓ ને ના કરો.

સૂર્ય ગ્રહણ ના દરમિયાન તમે ઊંઘો નહિ અને ફક્ત ભગવાન ના નામ નો જાપ કરો.

આ દરમિયાન તમે કોઈ પણ પ્રકારની વસ્તુ નું સેવન ના કરો.

ગર્ભવતી મહિલાઓ સૂર્ય ગ્રહણ ને ના દેખો અને આ દરમિયાન પોતાના મન માં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર ના લાવો.

સૂર્ય ગ્રહણ લાગવા પર પૂજા ના કરો અને ભગવાન ની મૂર્તિઓ ને ઢાંકીને રાખો. ત્યાં સૂર્યગ્રહણ ના પુરા થતા જ ઘર માં ગંગાજળ જરૂર છાંટો.

ગ્રહણ ના દરમિયાન ખાવાનું ના બનાવો અને ના જ કોઈ થી કોઈ વસ્તુ ખરીદો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: