31 જુલાઈ 2018 રાશિફળ: આ રાશિઓ ને જલ્દી મળી શકે છે કોઈ ખુશખબરી, કેસર નું તિલક જરૂર લગાવો

આજે મંગળવાર નો દિવસ છે. આજે મંગળવાર હોવાની સાથે-સાથે ઘનિષ્ઠા નક્ષત્ર માં આયુષ્માન યોગ બની રહ્યો છે. જેની અસર દરેક રાશિ ના જાતકો પર પડશે.

મેષ રાશિ-

આજે ભાગ્ય તમારી સાથે રહેશે. લોકો તમારા વિચારો ને સાંભળવા માટે બહુ ઉત્સુક થશે. આજે પોતાના અધિકાર જતાવવાની પ્રવૃત્તિ ને નિયંત્રણ માં રાખો. તે તમારા કામ પર અસર નાંખી શકે છે. આ રાશિ ના લોકો ને આજે કોઈ નજીક ના લોકો થી ખુશખબરી મળી શકે છે. કોઈ પણ નિર્ણય વિચારી-સમજીને લો. કેસર નું તિલક માથા પર લગાવવાથી તમારી સ્થિતિ બરાબર રહેશે.

વૃષભ રાશિ-

આજ નો દિવસ ખુશનુમા બની રહેશે. આજે રચનાત્મક કાર્યો માં તમારું નામ હશે. આજે તમારા મન ની ઈચ્છા પૂરી થશે. આર્થિક મામલાઓ માં લાભ મળશે. આજે સામે આવેલા બધા પડકારો નો મુકાબલો કરશો તો સફળતા પણ હાથ લાગશે. ભવિષ્ય ને સારું બનાવવા માટે નવા કદમ ઉઠાવીશું. લવમેટ ની સાથે સંબંધો માં મીઠાસ આવશે. તુલસી ના છોડ ની આગળ દીવો સળગાવો, સંબંધો માં સામંજસ્ય સ્થાપિત થશે.

મિથુન રાશિ-

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. આજે તમને નોકરી થી જોડાયેલ સારી ખબર મળી શકે છે. લેખકો માટે આજ નો દિવસ બહુ સારો છે. નવી સ્ટોરી કવર કરવા માટે મળી શકે છે. સાંજ એ પરિવાર ની સાથે આજે સારો સમય પસાર થશે. અજાણ લોકો થી બચીને રહો, પૈસા ની લેવડ-દેવડ માં સાવધાની રાખો. ગણેશ જી ને લાડુ ચઢાવવાથી પરેશાનીઓ નું નિવારણ થશે.

કર્ક રાશિ-

આજે તમારો દિવસ ઠીક-ઠાક રહેશે. આજે તમે વધારે સમય પરિવાર વાળા ઓ ની સાથે વીતાવશો. જીવનસાથી ની સાથે ક્યાંક હિલ સ્ટેશન પર ફરવાનું પ્લાનિંગ પણ કરી શકો છો. જે લોકો બીઝનેસ કરે છે, આજે તેમને ધનલાભ થવાની આશા છે. આ રાશિ ના આર્કિટેક્ટ ને આજે કોઈ મલ્ટીનેશનલ કંપની થી જોબ માટે કોલ આવી શકે છે. આજે લક્ષ્મી જી ની પૂજા કરવાથી આર્થીક સ્થિતિ સારી રહેશે.

સિંહ રાશિ-

આજે જે કામ ને પૂરું કરવા ઇચ્છશો તે સરળતાથી પૂરું થઇ જશે. આજે કોઈ જુના મિત્ર થી મળવા તેના ઘરે જઈ શકો છો. આજે તમારી સમસ્યાઓ નો હલ નીકળશે. આજે સંબંધો માં સુધાર લાવવા માટે દિવસ સારો છે. દુશ્મન આજે તમારાથી દુરીઓ બનાવીને રહેશે. સાંજ એ ઘરેલું સામાન ખરીદવા માટે માર્કેટ પણ જઈ શકો છો. ગણેશ જી ને દુર્વા ચઢાવો, તમારી સાથે બધું સારું થશે.

કન્યા રાશિ-

આજે તમારો દિવસ સારો રહેશે. સ્ટુડન્ટ ને આજે ટીચર ની મદદ મળશે, ઘણા દિવસ થી લટકેલો પ્રોજેક્ટ પૂરો થશે. આજે કોઈ બીજા ના કામ માં રાય આપવાથી બચો. સોશિયલ નેટવર્કિંગ થી જોડાયેલ લોકો માટે આજ નો દિવસ સારો છે. સ્વાસ્થ્ય ની તરફ આજે તમારે સતર્ક રહેવું પડશે. લવમેટ આજે કોઈ સારા રેસ્ટોરેન્ટ માં લંચ નો પ્લાન બનાવી શકો છો. આજે સૂર્યદેવ ને જળ અર્પિત કરવાથી તમારા મન ને શાંતિ મળશે.

તુલા રાશિ-

આજે તમારો દિવસ ખુશનુમા બની રહેશે. આજે તમે કોઈ કામ ને કરતા સમયે પોતાના મન ને શાંત રાખો, તો તમારું કામ સરળતાથી સફળ થશે. કોઈ પણ કામ માં જલ્દી કરવાથી તમારે બચવું જોઈએ. આ રાશિ ના જે લોકો અપરિણીત છે, આજે તેમના માટે સારો સંબંધ આવી શકે છે. લવમેટ આજે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. ઘર થી નીકળતા સમયે મધ ખાઈને નીકળો, કામ સુગમતા થી થશે.

વૃશ્ચિક રાશિ-

આજે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. આજે તમારી કોશિશો પૂરી રીતે સફળ થશે. આજે મિત્રો અને પરિજનો ની સાથે ખુશીઓ મનાવશો. આજે પોતાના ગુરુ થી પરામર્શ લેવા માટે દિવસ સારો છે. આ રાશિ ના બાળકો ને આજે અભ્યાસ માં મન લાગશે અને દિવસ સારો રહેશે. આજે મંદિર માં માથું ટેકવાથી તમારા બધા કામ એક પછી એક બનતા જશે.

ધનુ રાશિ-

આજે તમારા મન માં નવા વિચાર ઉત્પન્ન થશે. કોઈ નવા બીઝનેસ ની શરૂઆત કરી શકો છો. તમારા પરિવાર થી જોડાયેલ કોઈ જવાબદારીઓ પણ નિભાવવી પડશે, જે તમે સારી રીતે સંભાળી લેશો. કોઈ પણ પ્રકારના કોન્ટ્રેક્ટર માટે આજ નો દિવસ સારો રહેશે. તમને આજે કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ માં પણ સુધાર થશે. ઘર થી નીકળતા સમયે માતા નો આશીર્વાદ લઈને જ નીકળો, બધું સારું જ રહેશે.

મકર રાશિ-

આજે તમારો દિવસ મુસાફરી માં વીતશે. આજે કોઈ દુર ના સંબંધી થી તમારી મુલાકાત થઇ શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન થઇ જશે. આ રાશિ ના એન્જીનીયર્સ માટે આજ નો દિવસ ફાયદાકારક રહેશે. કોઈ કંપની થી જોબ માટે ઈમેલ આવી શકે છે. સ્ટુડન્ટ માટે આજ નો દિવસ સારો રહેશે. કોમ્પીટીટીવ એક્જામ માં પોતાનું સારું આપવાની કોશિશ કરશો. આજે કોશિશો થી તમારા બધા કામ સફળ થશે. શંકર જી ને જળ અર્પિત કરવાથી તમારું માનસિક તણાવ ઓછુ થશે.

કુંભ રાશિ-

આજે તમારું મન આધ્યાત્મ ની તરફ રહેશે. મંદિર જવા અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમ માં સામેલ થવાની યોજના બનાવી શકો છો જેનાથી આનંદ ની પ્રાપ્તિ થશે. શારીરિક રૂપ થી આજે તમે ફીટ રહેશો. તમે જે ઇચ્છશો, આજે તેને મેળવી લેશો. સાંજ થતા-થતા તમને કોઈ શુભ સમાચાર મળશે. કાર્યક્ષેત્ર માં વધારા ના નવા અવસર પ્રાપ્ત થશે. આજે સૂર્યદેવ ને નમસ્કાર કરો, સ્વાસ્થ્ય સારું બની રહેશે.

મીન રાશિ-

આજે તમારી કિસ્મત તમારો પૂરો સાથ આપશે. તમે પોતાના કાર્ય ક્ષેત્ર માં સારા ઢંગ થી કામ કરશો. આજે તમને કોઈ વ્યાપારિક સમારોહ માં સામેલ થવાની તકો મળી શકે છે. તમારી મહેનત થી કામ નિશ્ચિત રીતે પુરા થશે. કોલેજ માં સ્ટુડન્ટસ નવી ગતિવિધિઓ માં સામેલ થઇ શકે છે. મોટા લોકો નો તમારો પૂરો સહયોગ મળશે. સરકારી કામો નો પણ છુટકારો થશે. ગણેશ જી ને દુર્વા ચઢાવવા થી ઘર માં સુખ-શાંતિ બની રહેશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: