આજ નું રાશિફળ: ગ્રહો ના મુજબ આ 5 રાશિઓ નો શરુ થવાનો છે સારો સમય

મેષ રાશિફળ:

કાર્યસ્થળ પર આવી રહેલ સમસ્યા ના નિદાન માટે કાર્યસ્થળ પર વાસ્તુ અનુરૂપ પરિવર્તન કરો, તરત લાભ થશે. હવાઈ યાત્રા ના યોગ બની રહ્યા છે. પારમાર્થિક કાર્યો માં સામેલ થશો.

વૃષભ રાશિફળ:

સારી ઉન્નતી માટે પોતાના વ્યવહાર અને કાર્યપ્રણાલી માં બદલાવ ની જરૂરત છે. એક સમય પર એક જ કામ કરો. અધિકારી વર્ગ પ્રભાવિત થશે. વિદ્યુત ઉપકરણ ખરીદી શકો છો.

મિથુન રાશિફળ:

ગ્રહ અનુકુળ છે. આજ ના દિવસે તમારા કાર્યોમાં ગતી આવશે. મન પ્રસન્ન રહેશે. પ્રેમ-પ્રસંગો માં સફળતા મળી શકે છે. પારિવારિક સહયોગ મળશે. સમય રહેતા જરૂરી કાર્ય પૂર્ણ કરો.

કર્ક રાશિફળ:

તમારી સફળતા ના પાછળ તમારા પરિશ્રમ ના સાતેહ ઘણા લોકો ની પ્રાર્થના પણ છે. સ્વાસ્થ્ય પર ધન ખર્ચ થશે. પારિવારિક આયોજન થી દુરીઓ દુર થઇ શકે છે. શત્રુ વર્ગ સક્રિય થશે.

સિંહ રાશિફળ:

કાનૂની અડચણો આવી શકે છે. કોઈ વાત થી બેચેન રહેશો. તેલ વ્યાપારી આજે વધારે નફો કમાઈ શકશો. નવો વ્યાપાર શરુ થઇ શકશે.

કન્યા રાશિફળ:

જીવન બહુ નાનું છે, સમય રહેતા પોતાની ભૂલો સુધાર કરો. ઘણા દિવસો થી અટકેલ મુદ્દા આજે ઉકેલાઈ શકે છે. કોઈ પ્રભાવકારી વ્યક્તિ થી મુલાકાત થઇ શકે છે.

તુલા રાશિફળ:

ચિંતા ત્યાગો, જે થશે સારું થશે. વ્યર્થ વિચારવાનું બંધ કરો. તમારા વાક ચાતુર્ય થી કાર્ય બની જશે. તમારા શત્રુ નુક્શાન પહોંચાડી શકે છે.સતર્ક રહો. હનુમાનજી ની સેવા થી લાભ થશે.

વૃશ્ચિક રાશિફળ:

પડોસીઓ થી આજે વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય માં સુધાર માટે ડોક્ટર બદલવા પડી શકે છે. મોજ-મસ્તી પર ધન ખર્ચ થશે. ઉપહાર મળી શકે છે. લોકો થી સંપર્ક વધશે. વાહન સુખ શક્ય છે.

ધનુ રાશિફળ:

સમય ની અસ્થિરતા થી પરેશાન રહેશો. પરિવાર માં આવેલ સમસ્યા નું નિદાન થશે. રંગમંચ થી જોડાયેલ જાતકો ના માન માં વૃદ્ધિ થશે. કાર્યસ્થળ પર ખુશનુમા માહોલ રહેશે. ધન પ્રાપ્તિ ના યોગ છે.

મકર રાશિફળ:

કોઈ અજાણ પર ભરોસો ના કરો. આજે પણ કાર્ય પુરા નહિ થઇ શકે. ખાનપાન પર પૂર્ણ નિયંત્રણ રાખો. અકસ્માત આવેલ ખર્ચ થી બજેટ પ્રભાવિત થશે. કોઈ થી અકારણ વિવાદ થઇ શકે છે.

કુંભ રાશિફળ:

વ્યાપારિક ઉન્નતી ના અવસર છે. કાર્યોમાં આવી રહેલ પરેશાની થી સહજ જ નીકળી જશો. વાસણ વ્યાપારીઓ માટે સમય ઉપયુક્ત છે. પરોપકારી બનો.

મીન રાશિફળ:

ધૈર્ય રાખો, જલ્દી માં નુક્શાન થઇ શકે છે. કાનૂની કાર્યોમાં ઉલઝન થઇ શકે છે. મામુલી વાત પર વિવાદ શક્ય છે. ભાઈ બહેનો ના સાથે સમય વ્યતીત થશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: