નવરાત્રી શરુ થવાની સાથે જ આ રાશી માં પ્રવેશ કરશે ગુરુ ગ્રહ, ચમકી જશે આ લોકો નું ભાગ્ય

ચૈત્ર નવરાત્રી નું આગમન દરેક વર્ષે ચૈત્ર શુક્લ પક્ષ ની પ્રતિપદા તિથી થી થાય છે અને આ વર્ષે 24 માર્ચ થી આ નવરાત્રી શરુ થઇ રહી છે. 30 માર્ચ થી ગુરુ પોતાની રાશી ધનુ થી નીકળીને મકર માં પ્રવેશ કરશે. જેના સાથે જ દરેક રાશી પર આ પરિવર્તન નો પ્રભાવ દેખવા મળશે. આ પરિવર્તન જ્યાં ઘણી રાશીઓ માટે ફાયદાકારક સાબિત થશે. જ્યારે કેટલીક રાશીઓ પર આ પરિવર્તન ની ખરાબ અસર પડશે. તો આવો જાણીએ ગુરુ ના આ પરિવર્તન ના વિષે.

નવરાત્રી માં ગુરુ નું થશે રાશી પરિવર્તન, જાણો તેની અસર

મેષ રાશી

ગુરુ ના રાશી પરિવર્તન થી મેષ રાશી વાળા ની કિસ્મત ચમકવાની છે અને તેમનું ઉન્ઘેલ ભાગ્ય ખૂલવાનું છે. આ રાશી ના જાતકો ને કાર્યક્ષેત્ર માં તરક્કી મળશે અને દરેક રોકાયેલ કાર્ય પૂરું થઇ જશે.

વૃષભ રાશી

આ પરિવર્તન થી વૃષભ રાશી ના લોકો પર મિશ્રિત અસર પડશે. આ રાશી ના લોકો ની તબિયત પર ખરાબ પ્રભાવ પડી શકે છે. હા ધન લાભ નો પણ સંયોગ બની રહ્યો છે.

મિથુન રાશી

ગુરુ ના આ પરિવર્તન થી મિથુન રાશી ના જાતકો ની કિસ્મત ખુલી જશે અને આ રાશિના લોકો ને શુભ ફળ ની પ્રાપ્તિ થશે. જે લોકો વ્યાપાર ક્ષેત્ર થી જોડાયેલ છે તે લોકો ને લાભ મળશે.

કર્ક રાશી

આ રાશી ના જાતકો માટે આ પરિવર્તન બરાબર સાબિત નથી થવાનું અને કર્ક રાશી ના લોકો ને પેટ થી જોડાયેલ તકલીફ થઇ શકે છે. સાથે જ શત્રુ થી હાર નો સામનો પણ કરવો પડી શકે છે.

સિંહ રાશી

સિંહ રાશી ના લોકો ને સંતાન નું સુખ મળશે અને કાર્યક્ષેત્ર માં નામ વધશે. હા આ રાશી ના લોકો ગાડી ચલાવતા સમયે સાવધાની રાખો તો સારું થશે.

કન્યા રાશી

આ રાશી ના જાતકો માટે આ રાશી પરિવર્તન ઉત્તમ રહેશે અને આ રાશી ના લોકો ને પારિવારિક સુખ પણ મળશે. બાળકો ના લગ્ન થવાની શક્યતા પણ વધારે છે.

તુલા રાશી

તુલા રાશી ના લોકો ને નાપસંદ યાત્રા કરવી પડી શકે છે. ભાઈ બહેન થી મતભેદ થઇ શકે છે અને પરિવાર માં થોડીક અશાંતિ પેદા થઇ શકે છે.

વૃશ્ચિક રાશી

ગુરુ ના મકર રાશી માં જવાથી આ રાશી ના લોકો પર સારી અસર પડશે. આ રાશી ના જાતકો નો આત્મવિશ્વાસ વધશે અને દરેક કાર્ય માં તેમને તરક્કી મળશે.

ધનુ રાશી

ધનુ રાશિના લોકો ને આર્થીક લાભ થશે અને પરિવારના લોકો માં પ્રેમ વધશે. જ્ઞાન માં વૃદ્ધિ થશે. જે પણ કાર્ય કરશો તેમાં ફક્ત સફળતા જ મળશે.

મકર રાશી

ખર્ચાઓ માં વૃદ્ધિ થશે અને નાપસંદ ખર્ચો થઇ શકે છે. પૈસા થી જોડાયેલ કોઈ પણ નિર્ણય ને વિચારી સમજીને લો અને થઈ શકે તો એક મહિના સુધી કોઈ પણ મોટો નીર્ણય લેવાથી બચો. કોઈ પણ જગ્યાએ પૈસા નું રોકાણ પણ ના કરો.

કુંભ રાશી

આ રાશી ના લોકોનો આર્થીક પક્ષ મજબુત થશે અને ધનલાભ થશે. પરિવાર માં થઇ રહેલ કલહ દુર થઇ જશે.

મીન રાશી

કાર્યક્ષેત્ર માં સફળતા મળશે અને મન ઘણું પ્રસન્ન રહેશે. જીવન ની બધી પરેશાનીઓ દુર થઇ જશે અને જે ઇચ્છતા હોય તમને તે મળી જશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: