8 જાન્યુઆરી 2019 રાશિફળ: મંગળવારે બની રહ્યો છે શુભ નક્ષત્ર, આ રાશિઓ ને મળશે વિશેષ લાભ

મેષ રાશિ

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. તમારા પારિવારિક સંબંધ મજબુત થશે. તમે કોઈ નવા કામ ની શરૂઆત કરી શકો છો. કોઈ કામ માં માતા પિતા ની સલાહ લેવી સારી રહેશે. આ રાશિ ના માર્કેટિંગ થી જોડાયેલ લોકો માટે આજ નો દિવસ સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. બીજા પર તમારા કામ ની પોઝીટીવ અસર પડશે. પોતાના ગુરુ નો આશીર્વાદ લો, તમને બધા કામ માં સફળતા મળશે.

વૃષભ રાશિ

આજે તમારો દિવસ ફેવરેબલ રહેશે. તમને ધનલાભ ના ઘણા સોનેરી અવસર મળશે. ઓફીસ માં બધા થી વિનમ્રતા થી પેશ આવવા પર તમે આગળ વધશો. કોઈ નજીક ના મિત્ર ની સાથે મળીને કામ કરવાથી તમને લાભ થશે. જીવનસાથી ની સાથે પ્રેમ વધશે. તમારા કામ સમય થી પુરા થઇ જશે. આ રાશિ ના વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો રહેશે. સવારે ઉઠીને પોતાના ઇષ્ટદેવ ને પ્રણામ કરો, દામ્પત્ય સંબંધ સારા થશે

મિથુન રાશિ

આજે તમારો દિવસ સારો રહેશે. ઘર માં કોઈ મહેમાન ના આવવાથી ખુશી નું વાતાવરણ બનશે. તમારી મુલાકાત કોઈ નવા વ્યક્તિ
થી થઇ શકે છે. તમે પોતાની વાત બીજા ની સામે રાખવામાં સફળ થઇ શકો છો. મિત્રો ની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. માતા પિતા નો સહયોગ મળશે. ગણેશજી ને બેસન ના લાડુ નો ભોગ લગાવો, બધાની સાથે સંબંધ સારા થશે.

કર્ક રાશિ

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. આ રાશિ ના સ્ટુડન્ટસ માટે આજ નો દિવસ મહત્વપૂર્ણ છે. પરિવાર માં વિવાદ ની સ્થિતિ બની શકે છે. તમે કોઈ વાત ને લઈને થોડાક પરેશાન થઇ શકો છો. કોઈ મિત્ર થી પણ અનબન ની શક્યતા છે. ફાલતું ના ઝગડા કરવાથી તમારે બચવું જોઈએ. જૂની વાતો ના કારણે મન થોડુક બેચેન થઇ શકે છે. ‘ॐ’ શબ્દ નો 11 વખત ઉચ્ચારણ કરો, તમારી બધી પરેશાનીઓ દુર થશે.

સિંહ રાશિ

આજે તમારો દિવસ ઠીકઠાક રહેશે. ઓફીસ માં તમારી પરફોર્મન્સ સારી રહેશે. આજે કોઈ અજાણ વ્યક્તિ થી પોતાની અંગત વાતો શેયર ના કરો, કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમને થોડીક સુસ્તી અનુભવ થઇ શકે છે. તમને ક્યાંક સાંભળેલ વાતો પર ભરોસો કરવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્ય માં ઉતાર-ચઢાવ બની રહેશે. હનુમાન ચાલીસા નો પાઠ કરો, તમારું સ્વાસ્થ્ય સારું બની રહેશે.

કન્યા રાશિ

આજે તમારો દિવસ શાનદાર રહેશે. બાળકો ની સાથે તમે વધારે સમય વીતાવશો, તમારા સંબંધ મજબુત થશે. પૈસા કમાવાના નવી તકો સામે આવશે. કોઈ કામ થી તમે મિત્ર ના ઘર પર જશો. પ્રેમ-પ્રસંગ માં તમને સફળતા મળશે. તમારા દામ્પત્ય જીવનમાં સમરસતા આવશે. મહેનત ના બળ પર તમે દરેક વસ્તુ ને પોતાના અનુકુળ કરી લેશો. જરુરતમંદ ને કંઇક ગીફ્ટ કરો, પ્રેમ સંબંધ સારા રહેશે.

તુલા રાશિ

આજે તમારો દિવસ ઠીકઠાક રહેશે. ઘર ના મોટા-વડીલો નો આશીર્વાદ લેવો તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. પરિવાર માં કંઇક અનબન ની સ્થિતિ થઇ શકે છે. ઓફીસ માં કેટલીક નવી જવાબદારીઓ તમારા ખભા પર આવી શકે છે. આ રાશિ ના સ્ટુડન્ટસ માટે દિવસ સામાન્ય રહેશે. તમને અભ્યાસ માં ખુબ મહેનત કરવાની જરૂરત છે. તમને કોઈ થી વધારે આશા લગાવવાથી બચવું જોઈએ. ગાયત્રી મંત્ર નો જાપ કરો, તમારી બધી સમસ્યાઓ દુર થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને મહેનત ના સારા પરિણામ મળી શકે છે. આ રાશિ ના બિલ્ડર્સ માટે આજ નો દિવસ ફાયદો આપવાના છે. લવમેટ માટે પણ આજ નો દિવસ સારું રહેશે. નવી દિશા માં આગળ વધવાના તમને ઘણી તકો મળશે. તમે પોતાના મન ની વાત મિત્રો થી શેયર કરી શકો છો. અધિકારીઓ થી તમારા સંબંધ સુધરી શકે છે. શિવલિંગ પર જળ અર્પત કરો, તરક્કી ના ઘણા નવા રસ્તા ખુલશે.

ધનુ રાશિ

આજે તમારો દિવસ સારો રહેશે. આ રાશિ ના વ્યાપારી વર્ગ ને ધનલાભ થશે. કારોબાર માં નવા લોકો થી કોન્ટેક્ટ પણ થશે. તમને કામ કરવાની ઘણી નવી તકો મળશે. ઓફીસ નું કામ સમય થી નીપટાવી લેશો. તમારાથી કેટલાક લોકો ઈમ્પ્રેસ પણ થશે. પરિવાર માં કોઈ સારી ખબર મળશે. તમને કંઇક અલગ પ્રકારના અનુભવ થશે. મંદિર માં ઈત્તર દાન કરો, ધન માં વૃદ્ધિ થશે.

મકર રાશિ

આજે તમે કોઈ મિત્ર ની સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. તમને જીવનસાથી થી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. ઓફીસ ના કેટલાક મામલાઓ માં તમારી ટેન્શન વધી શકે છે. કામ ની સાથે પડકારો પણ વધારે હોઈ શકે છે. કેટલાક વિચાર તમને પરેશાન કરી શકે છે. રોજદરોજ ના કામો માં તમે ફોકસ નથી કરી શકતા. મંદિર માં થોડાક સમય વિતાવો, પડકારો નો સામનો કરશો.

કુંભ રાશિ

આજે તમારો દિવસ અનુકુળ રહેશે. તમે પૂરો દિવસ એનર્જેટિક અનુભવ કરશો. તમારું રોકાયેલ કામ સમય પર પૂરું થઇ જશે. આ રાશિ ના સ્ટુડન્ટસ માટે આજ નો દિવસ ફેવરેબલ રહેશે. કેટલાક લોકો તમારાથી વધારે આશા રાખી શકે છે. તમે તેમની આશાઓ પર ખરા ઉતરશો. અધિકારી વર્ગ તમારાથી ઈમ્પ્રેસ થશે. તમને રોકાણ ના મામલામાં કોઈ સારી સલાહ મળી શકે છે. પોતાના ઘર ના બહાર એક માટી ના વાસણ માં પક્ષીઓ માટે પાણી ભરીને રાખો, તમારી સાથે બધું સારું થશે.

મીન રાશિ

આજે તમે નવી વસ્તુઓ સીખવાની કોશિશ કરી શકો છો. આ રાશિ ના વકીલો માટે આજ નો દિવસ સારો રહેશે. કોઈ જરૂરી કેસ તમારા પક્ષ માં હોઈ શકે છે. જીવનસાથી ની સાથે કોઈ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. દામ્પત્ય સંબંધ માં મધુરતા વધશે. ઓછી મહેનત થી પણ તમને વધારે ફાયદો થઇ શકે છે. માં દુર્ગા ને લાલ ચુંદડી ચઢવો, તમને બધા કામ માં ફાયદો થશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: