બોર્ડર પર વીણી વીણી ને કરે છે દુષ્મનો નો સફાયો અને,સાસરે નિભાવે છે માં-પત્ની ની ફરજ..

ભારત દેશ ને બે વાતો માટે ઓળખવામાં આવે છે ‘જવાન’અને ‘કિસાન’.જ્યાં એક ખેડૂત પરસેવો પાડી અને દેશ ને અન્ન આપે છે અને બીજી બાજુ સૈનિક લોહી વહેવડાવી દેશ ની રક્ષા કરે છે. મોટેભાગે લોકો કહે છે જે વીર જવાનો જ હોય છે જે દેશ ની રક્ષા કરે છે પણ આજે અને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આર્મી ના છે અને આર્મી માં દુશ્મનો નો સફાયો સાથે ઘર ની એક આદર્શ વહુ બની ને રહે છે.

આર્મી ની આ મેજર બોર્ડર પર કરે છે દુષ્મનો નો ખાત્મો

આજ ના સમય માં મહિલા અને પુરુષ કદમ સાથે કદમ મેળવી અને દરેક ક્ષેત્ર ના આગળ વધી રહ્યા છે.એવામાં અમે એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આર્મી ની મેજર છે અને તે પોતાની અંગત લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ને અલગ અલગ રાખે છે.આ મેજર નું નામ પ્રેરણા સિંહ છે જે રાજસ્થાન માં રહે છે.પ્રેરણા તેના ગામની એક એવી મહિલા છે જેણે ઇન્ડિયન આર્મી જોઈન કરી છે અને મેજર ના પદ ઉપર કાર્યરત છે.પ્રેરણા એ વર્ષ 2011 માં ઇન્ડિયન આર્મી ને જોઈન કરી ને 6 વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને આ મુકામ સુધી પહોંચી છે.

તમને જણાવી દઈએ કે પ્રેરણસિંહ નો જન્મ રાજસ્થાન ના જોધપુર માં થયો હતો અને તેના લગ્ન ના 4 વર્ષ વીતી ગયા છે.તેમના પતિ નું નામ મંધાતાસિંહ છે જે એક વકીલ છે.તેઓ ને 3 વર્ષ ની દીકરી પણ છે.પ્રેરણા તેના આખા પરિવાર સાથે જયપુર માં રહે છે પણ મેરઠ અને જયપુર માં પોસ્ટિંગ પછી પ્રેરણા પુણે માં આ પદ પર કાર્ય કરી રહી છે જે એન્જીનીયરિંગ વિભાગ માં છે.

ખુશ છે પ્રેરણા ના સાસરા વાળા

પ્રેરણા ના આ કામ માં તેના પતિ સંપૂર્ણ રીતે તેનો સાથ આપે છે ને પ્રેરણા ના સાસરિયા વાળા પણ ખુબજ ખુશ છે ખાસ કરી અને સસરા ને પોતાની વહુ પર ખૂબજ ગર્વ અનુભવાય છે.પ્રેરણા સાચે જ એક દેશભક્ત છે અને તેના ઓર તેના પરિવાર ને ખુબજ ગર્વ છે.ઘર માં તે આદર્શ વહુ,માં અને પત્ની છે અને દેશ પ્રત્યે બોર્ડર ઓર દુશ્મનો ને પણ વીણી વિણી ને મારી અને દેશ ની સેવા કરી રહી છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: