આખરે શુ છે અનુચ્છેદ 35A, જેને હટાવતા તમારું પણ બની શકે છે ધરતી ના સ્વર્ગ કાશ્મીર માં ઘર..

પુલવામાં હમલા પછી જમ્મુ અને કાશ્મીર માં માહોલ બગડી ગયો છે.હવે તેની રાજધાની શ્રીનગર માં પણ અફવાઓ અને આશંકાઓ ને વેગ મળ્યો છે.કેન્દ્ર સરકાર તરફથી પાકિસ્તાન નો સાથ આપનાર સંગઠન જમાત-ઇ-ઇસ્લામી ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે.આ દરમિયાન રવિવારે ઘાટી માં હુરિયત કોંફરન્સ ના અલગાવવાડી નેતાઓ એ સંપૂર્ણ રીતે બંદી ની અપીલ કરી છે ને તેને જોતા ટાઈટ સિક્યુરિટી ને એલર્ટ કરવામાં આવી છે.ત્યાંથી આર્ટિકલ 35A ને હટાવવા માટે વાત કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ આર્ટિકલ હટાવતા જ તમારું પણ બની શકે છે કશ્મીર માં ઘર તો ચાલો જોઈએ કે શું છે આ આર્ટિકલ 35A.

જેને હટાવતા જ તમારું પણ હોઈ શકે છે ધરતી ના સ્વર્ગ કાશ્મીર માં ઘર..

સુપ્રીમ કોર્ટ માં અનુચ્છેદ 35A ની કાર્યવાહી આ સપ્તાહ માં થશે.એવામાં કાશ્મીર ની ઘાટી માં આ ચર્ચાઓ ખુબજ વાઇરલ છે કે કેન્દ્ર સરકાર અધ્યાદેશ દ્વારા આ આર્ટિકલ ને નિષ્પ્રભાવી કરવાની તૈયારી માં છે.આર્ટિકલ 35A જમ્મુ કશ્મીર સિવાય બીજા રાજ્યો માં લોકો ને કોઈ સંપત્તિ ખરીદવા અથવા કોઈ સ્થાયી ઘર બનાવવા ની પરવાનગી મળી જાય છે અને રાજ્ય સરકાર ની બધીજ યોજનાઓ નો આસાની થી લાભ મળી જાય છે.જેકેએલેફ ના ચીફ યાસિફ મલિક ને ગિરફ્તાર કર્યા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે શુક્રવારે 100 કંપની પેરા મિલેટ્રી ફોર્સ ને સજ્જ થવાનો આદેશ આપી દીધો છે.જમ્મુ કાશ્મીર ના તાત્કાલિક પ્રભાવ થી સીઆરપીએફ ની 45,બીએસેસ ની 35,એસેસબી ની 10 અને આઇટીબીપી ની 10 કંપનીઓ ને સજ્જ કરવામાં આવી હતી.જોકે આ સંબંધ નો આદેશ જારી કરવા બાબતે સરકારે એવું ડગલું ભર્યું કે તેના પાછળ નું કારણ પણ કોઈને કહી ના શકી.

શુક્રવાર ની રાતે ચીફ ડો.અબ્દુલ હામિદ ફયાઝ અને બીજા નેતાઓ ને ગિરફ્તાર કરવામાં આવ્યા.જમાત ના નેતાઓ ને ઘાટી ના અલગ અલગ પ્રદેશ અનંતગામ,પહલગામ,ડાયલગ્રામ અને દક્ષિણ કશ્મીર માંથી ઉઠાવવામાં આવ્યા.શનિવારે અનંતગામ,બંદીપોરા જેવા વિસ્તાર માં સ્થાનિક લોકો અને સુરક્ષાબળો ની વચ્ચે હાથ ભીડ થતા પણ જોવા મળી.અલગાવવાદી નેતા સૈયદ અલી એ રાત માં દરોડા, નેતાઓ ની ધરપકડ, સેન્સરશીપ અને આર્ટિકલ 35A ના અપમાન ના વિરોધ માં રવિવારે બંધ નું એલાન કર્યું.

પૂર્વ મુખ્યમંત્રી એ સોશિયલ મીડિયા પર કહી આ વાત

શ્રીનગર ના ડીએમ એ અલગાવવાદી નેતાઓ ના આવા વર્તાવ નેજોતા જુના શહેર અને કેટલાક વિસ્તાર માં બંધ નું એલાન કર્યું.જમ્મુ કશ્મીર સરકારે પબ્લિક હેલ્થ ચીફ મેડિકલ ઓફિસર્સ ને બધાજ જિલ્લાઓ માં દવા અને બીજી લર્યપટ સપ્લાય આપવા માટે કહેવામાં આવ્યું.આ સિવાય સરકારી રજાઓ પણ રદ કરવામાં આવી.બે સરકારી આદેશો ને કારણે રેશન ની દુકાનો માં અનાજ અને ઇંધણ ની બધીજ ચીજવસ્તુઓ ખૂટી ગઈ.રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લા એ જણાવ્યું કે,’જે પણ થઈ રહ્યું છે તેના ઉપર કાશ્મીર ઘાટી,અને આજુબાજુ ના વિસ્તાર માં લોકો એટલુંજ કહે છે કે મોટી મુશ્કેલીઓ આવવાની છે.લોકો ભોજન અને ઇંધણ ભેગું કરી રહ્યા છે અને જેટલાજ સરકારી આદેશો થી લોકો માં ડર નો માહોલ પણ છે.”

People in the valley, especially the cities & towns, are taking everything said or done as a sign that some big trouble is just around the corner. People are hoarding food & fuel. Some government orders are adding to the sense of panic.

— Omar Abdullah (@OmarAbdullah) February 23, 2019

બીજી બાજુ શ્રી નગર માં કેટલાક એવા પણ અધિકારી છે જેનું એવું કહેવું છે કે બધાજ આદેશ રૂટિન છે તો કેટલાક નું કહેવું છે કે આવનારી લોકસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી અને આ પગલાં ભરવામાં આવ્યા છે.જમાત-એ-ઇસ્લામી લાંબા સમય થી ભારત ના જમ્મુ કાશ્મીર ના અલગાવ ને પાકિસ્તાન માં ભેળવવા ની કોશિશ કરે છે.પાર્ટી તરફથી મીડિયા માં જારી બયાન દ્વારા એ જાણકારી મળી કે,”ક્ષેત્ર ના અનિશ્ચિતતા નો માહોલ બનાવવા એક સમજી વિચારી અને આ પ્લાનિંગ કરવામાં આવી છે.આર્ટિકલ 35A ની સાથે કોઈપણ પ્રકારની છેડતી અથવા તેને હટાવવું એ જમ્મુ કાશ્મીર ના લોકો ને મંજુર નથી.”

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: