હાથ ની બંગડી, મંગળસૂત્ર, લગ્ન નું જોડું ઉતારીને ડૉ.અનીષા એ ઓઢી લીધી પીપીઈ કીટ, કોરોના આઈસીયુ માં આપી રહી છે સેવા

બિકાનેર ના જેએનવી કોલોની માં રહેવા વાળા પરંપરાગત પંજાબી પરિવાર માં વાત ઉઠી કે સ્વવા વર્ષ સુધી ચુડા નથી ઉતારી શકતા

આઈસીયુ માં તો એવી જગ્યા છે જ્યાં કોઈ પણ ઘરેણું નથી પહેરી શકતા. પતિ-પત્ની બન્ને ડોક્ટર બન્ને, બન્ને ના પરિવાર વાળા ને સમજાવ્યા.

એનસ્થીસિયા ની સેકન્ડ ઈયર રેજીડેંટ ડૉ. અનીસા આ હોસ્પિટલ ની સર્જરી રેસીડેંટ ડૉ. સાહિલ મીઢા થી લગ્ન કરીને ડૉ. અનીષા મીઢા બની ગઈ. લગ્ન ની રજા પછી પતિ-પત્ની 19 ફેબ્રુઆરી એ હોસ્પિટલ સુધી પહોંચ્યા સુધી કોરોના નો પ્રકોપ ચરમ પર પહોંચી ચુક્યો હતો. 22 એ જનતા કર્ફ્યું અને લોકડાઉન થઇ ગયો. પીબીએમ માં સામાન્ય સર્જરી બંધ કરી દીધી અને બધા ડોક્ટર્સ નો કોરોના નું રોકથામ-ઉપચાર માં લગાવી દીધું. ડૉ. અનીસા ની જવાબદારી મળી, કોરોના પોઝીટીવ રોગિયા ના આઈસીયુ વોર્ડ માં તે દર્દી ને સંભળાવાનું જેમની સ્થિતિ બહુ જટિલ થઇ શકે છે અને વેંટીલેટર ની મદદ થી શ્વાસ રોકવા પડી શકે છે. બિકાનેર ના જેએનવી કોલોની માં રહેવા વાળા પરંપરાગત પંજાબી પરિવાર માં વાત ઉઠી કે સ્વવા વર્ષ સુધી ચુડા નથી ઉતારી શકતા.

આઈસીયુ માં તો એવી જગ્યા છે જ્યાં કોઈ પણ ઘરેણું નથી પહેરી શકતા. પતિ-પત્ની બન્ને ડોક્ટર બન્ને ના પરિવાર વાળા ને સમજાવ્યા. સંકટ ના સમય ની જરૂરત જણાવી. જ્યાં સુધી પોઝીટીવ રોગી પીબીએમ ના પહોંચ્યા ત્યાં સુધી દરેક દિવસે ઘર થી આવવા-જવાનું લાગી રહ્યું પરંતુ જ્યાં એક એપ્રિલ એ ચુરુ થી પોઝીટીવ રોગી રીપોર્ટ થયા, આવવા-જવાનું બંધ. ચુડા, મંગળસૂત્ર, લગ્ન નું જોડું, ઘરેણા બધા ઉતારીને અનીસા એ ઓઢેલ પીપીઈ કીટ. એક એપ્રિલ એ જ્યાર થી પોઝીટીવ રોગી આવ્યા છે ત્યાર થી તે હોસ્પિટલ માં છે. ડ્યુટી પછી એમ્બ્યુલન્સ તેમને ક્વારંટાઈન સ્પેસ લઇ જાય છે. પાછા ત્યાં લાવીને છોડી દે છે. હવે 10 દિવસ ની ડ્યુટી પછી એક ગેપ તો આપી દીધી છે પરંતુ કોરોના ની જાંચ થઇ છે. રીપોર્ટ નેગેટીવ આવવા પર પણ આગળ ના 14 દિવસ ક્વારંટાઈન માં રહેવું પડશે. તેના પછી ફરી થી ડ્યુટી શરુ થઇ શકે છે કારણકે એનસ્થીસિયા ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સ ની બહુ કમી છે. આ ડોક્ટર જ વેન્ટીલેટર નો સપોર્ટ આપવામાં સૌથી એક્સપર્ટ હોય છે. એવામાં ઘર વાળા થી સીધા ક્યારે મળી શકશે આ નક્કી નથી. બસ, વાતો થાય છે ફોન પર ક્વારંટાઈન થી.

જાણો કેટલી હિમ્મત નો છે આ નિર્ણય…

જે કોરોના ના નામ થી ડર લાગે છે અને ઘર માં કોઈ ને પન્ન થવાનું વહેમ ભરાઈ જાય તો તેને દુર કરી દેવામાં આવે છે. તેનાથી મળવા સુધી હિસાબ થી ખોટું છે. તે કોરોના રોગીઓ થી ભરેલ વરોડ માં ત્યારે સેવા કરવાનું જયારે શ્વાસ લેવામાં તકલીફ આવી રહી હોય તો તેમના મોં માં હાથ નાંખીને, ગળા માં નળી નાંખીને વેન્ટીલેટર લગાવવા સુધી ઠાની લેવાનું કોઈ સરળ કામ નથી પરંતુ બહુ હિમ્મતભરેલ નિણર્ય હોય છે. આ જુદી વાત છે કે બિકાનેર માં અત્યાર સુધી જે 25 રોગી પહોંચ્યા છે તેમાંથી કોઈ નું આઈસીયુ ની જરૂરત નથી પડી.

ગર્વ છે કે મારી પત્ની અનીસા એ એક ક્ષમ વિચાર્યા વગર વિચારેલ પોતાના ફર્જ ને પહેલા પાયદાન પર રાખ્યું. કોરોના પોઝીટીવ વોર્ડ ના આસપાસ થી જ્યાં લોકો પસાર થવાથી ઘભરાય છે તેના અંદર રહેતા લોકો ની સેવા કરવાનું નક્કી કર્યું. ઘરવાળા ડરેલ હતા, તેને જ તેમને સમજાવ્યું. જે કામ હું કરવા ઈચ્છતો હતો તે મારી પત્ની કરી રહી છે. ડૉ. સાહિલ મીઢા, સર્જરી રેજીડેંટ પીબીએમ હોસ્પિટલ શરૂઆત કરવામાં થોડીક ડરેલ હતી પરંતુ મન માં આ નક્કી હતું કે સેવા ના આ કામ થી પાછળ નથી હટવાનું. પરિવાર, પતિ, સીનીયર ડોક્ટર, સાથીયા સહીત બધા એ પ્રોત્સાહિત કર્યા. હવે આ કામ થી ઘણી સંતુષ્ટિ મળી રહી છે.

-ડૉ. અનીસા મીઢા, કોરોના આઈસીયુ.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: