છોકરીઓ ચુપચાપ નોટીસ કરે છે તમારી આ 12 વસ્તુઓ અને તમને ખબર સુધી નથી પડતી

છોકરીઓ ની નજરો કોઈ પણ છોકરા ને પરખવાનું બહુ હુનર રાખે છે. તે તમારા વિષે જાણ્યા વગર એવી એવી વાતો જણાવી દેશે જેના વિષે તમે વિચારી પણ નથી શકતા. તેથી જે છોકરા આ વિચારે છે કે છોકરીઓ એટલું બધું ધ્યાન નથી આપતી, તો હવે સતર્ક થઇ જાઓ. આજ ની આ પોસ્ટ માં અમે તમને જણાવીશું કે છોકરીઓ કેવી રીતે છોકરાઓ ની નાની નાની વસ્તુઓ થી તેમને પરખી લે છે. છોકરીઓ ની ખુફિયા નજર એક ઝટકા માં છોકરાઓ ની ઓળખાણ કરી લે છે. કેવી રીતે આવો જાણીએ.

તમારા નખ

ભલે જ છોકરા મેનીક્યોર પેડીક્યોર નથી કરાવતા પરંતુ છોકરાઓ ના નખ સાફ સુથરા અને સારા હોવાથી છોકરીઓ ને બહુ ફર્ક પડે છે.

સેન્સ ઓફ હ્યુમર

ફક્ત છોકરી ને હસાવવાનું જ ઘણું નથી હોતું. તમે કયા પ્રકારના જોક્સ ક્રેક કરે છે તે પણ બહુ જરૂરી છે. તમે કઈ રીતે ટોપિક પર જોક બનાવો છો છોકરીઓ આ વાત પર બહુ ધ્યાન આપે છે.

કેટલી સાફ છે તમારી કાર

છોકરાઓ ને લાગે છે કે ડેટ પર જતા સમયે છોકરીઓ નું ધ્યાન ફક્ત મ્યુઝીક સીસ્ટમ અને મ્યુઝીક પર હોય છે. પણ જરાક ધ્યાન આપો જનાબ! તે તમારા કાર ની એક એક વસ્તુ જેમ કે ગંદા ટીસ્યુ પેપર, બોટલ વગેરે દેખે છે.

તમારી પર્સનલ સ્ટાઈલ

તમને લાગે છે કે તમે કોઈ પણ કપડાઓ માં મળો, તેમને ફર્ક નહિ પડે. હા ફર્ક તો નહિ પડે પરંતુ તે તમારી સ્ટાઈલ ને જજ જરૂર કરી લેશે.

તમારા મેસેજ

તમારા માટે મોકલેલ ટેક્સ્ટ ફક્ત એક મેસેજ ઓહ્ય પણ તેના માટે આ તમારી ગ્રામર ની ક્લાસ હોઈ શકે છે. થઇ શકે છે તે તમારું ગ્રામર ચેક કરતી હોય. તેથી ખોટું અંગ્રેજી લખવાથી બચો.

તમારી ઘડિયાળ

કહેવત છે કે છોકરાઓ ની પર્સનાલીટી તેના જુત્તાઓ થી ખબર પડે છે. પરંતુ અમે કહીએ છીએ કે ઘડિયાળ થી પણ ચાલી શકે છે, તેથી ડીઝીટલ અથવા કેલ્ક્યુલેટર વાળી ઘડિયાળ થી દુર રહો.

ફોન ની રીંગટોન

તમારી રીંગટોન તમારા વિષે બહુ બધું જણાવે છે. તમે કયા પ્રકારના માણસ છો તેનો ખુલાસો તમારી રીંગટોન કરી શકે છે. તેથી તેની પસંદગી બહુ વિચારી સમજીને કરો.

બીજી છોકરીઓ થી વાત કરવાની સ્ટાઈલ

તમે પોતાના લોકો થી તો બરબાર રીતે વાત કરશો જ પરંતુ તમે બીજી છોકરીઓ થી કઈ રીતે વાત કરો છો, આ વાત ને સિક્રેટલી નોટીસ કરે છે. તેથી વધારે રૂડ થઈને અથવા પછી વધારે ફ્રેંક થઈને વાત ના કરો.

તમારા વાળ

સુંદર, ઘના અને કાળા વાળ થી છોકરીઓ ઈમ્પ્રેસ નથી થતી. વાળ ની સ્ટાઈલ કેવી છે, આ પણ બહુ મેટર કરે છે.

ખાવામાં શું ઓર્ડર કરે છે

શું તમે વારંવાર એક જ ડીશ ઓર્ડર કરો છો? જો હા, તો જરાક સાવધાન થઇ જાઓ. સેમ ડીશ ઓર્ડર કરવાનું અથવા કંઇક નવું ટ્રાય કરવાનું આં ડીસાઈડ કરે છે કે તમે કેટલા ગંભીર અથવા સક્રિય માણસ છો.

તમે રેસ્ટોરેન્ટ માં વેટર્સ થી કેવી રીતે વાત કરો છો

વેટર ને બોલાવવાની અને તેમનાથી વાત કરવાની સ્ટાઈલ તમારા મોરલ વેલ્યુ જણાવે છે. તેથી હંમેશા તેમની સાથે બરાબર રીતે રજુ આવો. આ વાત ને છોકરીઓ બહુ નોટીસ કરે છે.

કેટલી દુરસ્ત છે તમારી યાદદાસ્ત

માન્યું કે છોકરીઓ ડેટ્સ વધારે યાદ રાખે છે. પણ કેટલીક જરૂરી ડેટ્સ જેવી કે બર્થડે, એનીવર્સરી વગેરે તો તમે પણ યાદ રાખી શકો છો ને.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: