પૈસા બચતા નથી, ધન રોકાતું નથી, વધી રહ્યું છે દેવું, ક્યાંક તમે પણ વારંવાર આ ભૂલો ને તો નથી દોહરાવી રહ્યા

મનુષ્યો થી જાણે અજાણે એવી ભૂલો થઇ જાય છે જેમનું ફળ અશુભ હોય છે. કેટલાક એવા કાર્ય થઇ જાય છે જેનાથી તમને ધન ના મોટા નુક્શાન નો સામનો કરવો પડે છે.

શાસ્ત્રો માં ઘણી એવી વાતો નું વર્ણન કરવામાં આવ્યું છે જેમની અસર આપણા દરરોજ ના કામો પર પડે છે. હિંદુ ધર્મ માં માતા લક્ષ્મી ને ધનની દેવી કહેવામાં આવે છે, ધન થી જોડાયેલ કોઈ પણ કામના હોય, તમે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરો અને તે પૂરી થઇ જશે. પરંતુ કેટલાક એવા કામ હોય છે જેમને કરવાથી લક્ષ્મી જી આપણા થી રૂઠી જાય છે. ઘણી વખત આપણે જાણે અજાણે પણ એવી ભૂલો કરી દઈએ છીએ,, જે માતા લક્ષ્મી ના રૂઠવાનું કારણ બને છે. જાણો શાસ્ત્રો માં વર્ણિત આ કાર્યો ના વિશે અને કોશિશ કરો કે તમારાથી આ ના થાય.

વધારે ઊંઘવા વાળા થી માતા લક્ષ્મી થાય છે કુપિત

મનુષ્ય માટે 6 કલાક ની ઊંઘ જરૂરી જણાવી છે. પરંતુ તેમાં તેનાથી વધારે ઊંઘવા વાળા વ્યક્તિ ને જીવનમાં કંઇ પણ ના કરી શકવા લાયક જણાવાય છે. શાસ્ત્રો માં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ બહુ વધારે ઊંઘવાનું હોય છે તે અસુર સમાન છે. ઈશ્વર એ જીવન ઊંઘવા માટે નહી પરંતુ સારા કાર્યો ને કરવા માટે આપ્યું છે. વધારે ઉંઘવું દરિદ્રતા ની નિશાની છે, દેવી લક્ષ્મી એવા ઘર ની અંદર પણ નથી આવતી.

આળસુ વ્યક્તિ પર નથી થતી કૃપા

જે આળસુ છે તે ધનવાન કેવી રીતે થઇ શકે છે. આળસુ ને ત્યાગી દો અને કામ માં મન લગાવો. દેવી લક્ષ્મી દ્વાર પર ઉભી છે ક્યારે તમે તેમના માટે દરવાજો ખોલવાનું કષ્ટ કરશો. આળસુ વ્યક્તિ જીવનમાં કંઈ નથી કરી શકતા. આળસુ વ્યક્તિ ના વિશે કહેવામાં આવે છે કે જયારે ભગવાન પણ તેમના દ્વાર પર વરદાન માટે ઉભા હોય છે તો આળસ ના ચાલતા તેમના માટે પન્ન ઉભા નથી થઇ શકતા.

પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો

જે વ્યક્તિ ક્રોધી હોય છે, વાત-વાત પર ગુસ્સો કરે છે તેના પર દેવી લક્ષ્મી ની કૃપા ક્યારેય નથી થતી. એવો વ્યક્તિ પોતાની ભાવનાઓ પર કાબુ ના રાખતા કંઈ પણ ખોટું કરી જાય છે. એવા વ્યક્તિ થી દરેક લોકો ને દુર રહેવું જોઈએ. ગુસ્સેલ સ્વભાવ ના વ્યક્તિ પસંદ નથી કરવામાં આવતા. એવો સ્વભાવ સામાજિક સંબંધો પર અસર નાંખે છે. વધારે ક્રોધ કરવાથી મન અશાંત થઇ જાય છે અને અશાંત મન થી કામ સારું નથી થઇ શકતું.

દરેક સ્ત્રી નું સમ્માન કરો

સ્ત્રી ના અપમાન થી બચો. ઘર ની અંદર હોય કે પછી બહાર સ્ત્રીઓ થી હંમેશા થી સારો વ્યવહાર કરવો જોઈએ, સ્ત્રીઓ નું અપમાન કરવું મહાપાપ માનવામાં આવે છે, જે લોકો આ પાપ કરે છે, તેમને ક્યારેય સુખ નથી મળતું, તેથી એવું કરવાથી બચો. લક્ષ્મી જી ની કૃપા એવા વ્યક્તિ પર ક્યારેય નથી થતી જે સ્ત્રી નું અપમાન કરે છે.જે જગ્યા પર નારી નું અપમાન થાય છે ત્યાં દેવતા ક્યારેય નિવાસ નથી કરતા.

કામ માં કોતાહી નથી

શાસ્ત્રો માં કહેવામાં આવે છે જે વ્યક્તિ પોતાના કામની જગ્યા પર એકાગ્ર મનથી , પ્રસન્નચિત્ત થઈને કામ નથી કરતા તે ક્યારેય સફળ નથી થઇ શકતા. તમે પોતાના કામ થી ખુશ છો કે નહિ તેની પ્રવાહ કર્યા વગર જે પણ કરી રહ્યા છો તેમાં પોતાનો 100 ટકા આપો. કામ માં પદોન્નતિ પણ થશે અને મનપસંદ જગ્યા એ જવાનું સાહસ પણ મળશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: