સાવજી ઢોળકિયા એ પાછળ ની દિવાળી માં કર્મચારીઓ ને વહેંચી હતી 600 કાર, આ વખતે આપ્યો આ ઉપહાર

તહેવારો નો સમય છે અને દરેક લોકો પોતાની પસંદ ની વસ્તુઓ ખરીદી રહ્યા છે. તેની સાથે જ કંપનીઓ માં કર્મચારીઓ ને અલગ અલગ પ્રકારની ગીફ્ટ આપવામાં આવે છે. પરંતુ સુરત ના એક એવા વ્યાપારી જે દરેક વર્ષે દિવાળી પર પોતાના વર્કર્સ ને કંઇક ને કંઇક મોટી ભેટ આપે છે. વર્ષ 2018 માં આ વાત આગ ની જેમ ફેલાઈ ગઈ હતી કે આ વ્યાપારી એ પોતાના કર્મચારીઓ ને કાર ગીફ્ટ આપી હતી. આ વ્યાપારી નું નામ સાવજી ઢોળકિયા છે અને આ સુરત ના મોટા વ્યાપારી છે. સાવજી ઢોળકિયા એ પાછળ ની દિવાળી એ વહેંચી હતી કર્મચારીઓ ને 600 કાર, હવે આ વખતે શું આપવાના છે આ મોટો સવાલ છે.

સાવજી ઢોળકિયા એ પાછળ ની દિવાળી એ વહેંચી હતી કર્મચારીઓ ને 600 કાર

તમે ભારત માં કામ કરો છો અને ભારતીય એમ્ર્લોયી ને દિવાળી પર બોનસ અથવા ભેટ મળે છે. ઘણી કંપનીઓ માં દિવાળી બોનસ આપવાની પ્રથા ચાલી આવી રહી છે અને આ પ્રથા પોતાના માં મોટી ગજબ ની વાત છે. તેમાં કોઈ શક નથી કે અહીં હજારો થી લઈને લાખો રૂપિયા બોનસ તરીકે માલિક પોતાના કર્મચારીઓ પર લુંટાવે છે અને તેમાંથી સૌથી પહેલું નામ આવે છે ગુજરાતી બીઝનેસમેન સાવજી ઢોળકિયા જે પોતાના વર્કર્સ નો ખાસ ખ્યાલ રાખે છે. સાવજી શરુ થી પોતાના વર્કર્સ ને બોનસ ના રૂપ માં ફ્લેટ, ટ્રીપ જેવી વસ્તુઓ આપે છે અને પાછળ ના વર્ષે તેમને કાર ભેટ કરી હતી. આ વખતે સાવજી ઢોળકિયા પોતાના કર્મચારીઓ ને મોટી ગીફ્ટ આપવામાં અસમર્થ છે, તેમનું કહેવું છે કે તેના પછી બહુ વધારે મંદી આવી ગઈ છે.

સાવજી ના મુજબ, આ મંદી વર્ષ 2008 થી પણ વધારે ખરાબ હાલત માં છે. આપણે લોકો આ વિચાર માં છે કે લોકો ની નોકરી કઈ રીતે બચાવો. આ વખતે ચાલીસ હજાર લોકો ની નોકરી ફક્ત હીરા ઉદ્યોગ માં આવી છે. અમારે પોતાનું ઉત્પાદન પણ ઓછુ કરવું પડ્યું છે અને જે પોતાના માં એક પડકાર છે. અમે બધા ઈચ્છીએ છીએ કે તેનાથી કોઈ રીતે નીકળવામાં જ આવે. હવે તમે પોતે સમજી શકો છો કે જો ઉદ્યોગ જેવા લગ્જરી બીઝનેસ ના જ આ હાલ છે તો બાકી જગ્યાઓ થી આશા લગાવવાનું પણ બેઈમાની છે. ઉદ્યોગ જગત થી જોડાયેલ લોકો આ કોશિશ માં જરૂર છે કે કોઈ ને કોઈ રીતે આ મંદી થી બહાર નીકળવામાં આવે જેનાથી ફરી થી તે ખુશહાલી પાછી આવે અને તે પોતાના કર્મચારીઓ નો ખ્યાલ રાખી શકે.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ