શુક્ર ની મહેરબાની થી દિવાળી પર આ રાશિઓ ની ચમકશે કિસ્મત

શુક્ર ગ્રહ- બ્રહ્માંડ માં ગ્રહ પોતાની દિશા અને ચાલ બદલતા રહે છે. જેમનો પ્રભાવ વિભિન્ન રાશિઓ પર પણ પડે છે.

શુક્ર ગ્રહ એ પોતાની ચાલ માં પરિવર્તન કર્યું છે. શુક્ર ગ્રહ પાછળ ની તરફ પરિક્રમા કરવા લાગ્યા છે, એટલે વકરી થઇ ગયો છે. ગ્રહ ઉલ્ટા ચાલતા નથી, બસ ઉલ્ટા ચાલતા પ્રતીત જ થાય છે.

શુક્ર ગ્રહ ની ચાલ આ સ્થિતિ માં 16 નવેમ્બર સુધી રહેવાની છે. તેનો અર્થ થયો કે દિવાળી ના શુભ અવસર પર પણ શુક્ર વક્રી રહેવાનો છે.

કાર્તિક માસ ની અમાસ એટલે દિવાળી ના તહેવાર ને આમ પણ શુભ જ માનવામાં આવે છે. આ તહેવાર પર માતા લક્ષ્મી ની આરાધના થી ઘર માં સુખ-સમૃદ્ધિ નો વરસાદ થાય છે. પછી આ વખતે તો આ દરમિયાન શુક્ર ના વક્રી હોવાથી સોના પર સુહાગા વાળી વાત થઇ જશે.

આ દિવાળી પર શુક્ર ગ્રહ ના વક્રી હોવાથી ઘણી રાશિઓ ની કિસ્મત ચમકવા વાળી છે. આવો જાણીએ, તેની કઈ રાશિ પર શું પ્રભાવ પડવાનો છે.

મેષ રાશિ

મેષ રાશિ પર શુક્રના વક્રી હોવાનો સારો પ્રભાવ પડવાનો છે. વિદ્યાર્થીઓ થી લઈને વ્યવસાયીયો સુધી ને પોતાના-પોતાના ક્ષેત્ર માં અસીમ સફળતા મળશે. માન-સમ્માન અને પ્રતિષ્ઠા વગેરે માં પણ વધારા ના એંધાણ છે.

વૃષભ રાશિ

આ રાશિ માં શિક્ષા અને નોકરી થી જોડાયેલ જાતકો ને શુભ સંદેશ મળશે. પરંતુ કાનુન અને સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં સતર્કતા રાખવાની જરૂરત છે. સાથે જ બહારી લોકો થી બચીને રહેવાની જરૂરત છે.

મિથુન રાશિ

પ્રેમ ના પંછીઓ માટે આ અવસર નવી ગીફ્ટો લઈને આવશે. પ્ર્નુત સમસ્યા આ છે કે તેમની સામે દેખાઈ રહેલા અવસરો માંથી બહું વિચારી-સમજીને પસંદગી કરવી પડશે. લાંબા સમય થી ચાલી આવી રહેલ બીમારીઓ ની સાથે જ શિક્ષા ના ક્ષેત્ર માં પણ લાભ મળશે.

કર્ક રાશિ

શુક્ર નું વક્રી થવું કર્ક રાશિ ના જાતકો ના પાર્ટનર માટે લાભદાયક સાબિત થશે, નવી ખુશીઓ મળશે. સાથે જ વિદેશ યાત્રા ના એંધાણ બની શકે છે. પરંતુ ખર્ચા વધવાનું જોખમ છે, તેથી પોતાના ખિસ્સા વિચારી કરીને ઢીલા કરો.

સિંહ રાશિ

સિંહ રાશિ ના જાતક પહેલા થી વધારે આત્મવિશ્વાસ થી ભરપુર અનુભવ કરશો. જેની બદોલત તેમને દરેક ક્ષેત્ર માં પ્રગતી મળશે. નવા લોકો થી મેલમીલાપ થશે અને વધારે સામાજિક હોવાના અવસર મળશે. જોબ અને વ્યાપાર માં પણ લાભ મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિ ના જાતકો ને અંગત ની સાથે જ પેશેવર જિંદગી માં પણ લાભ ના ઉત્તમ અવસર છે. અટકેલા કામ પુરા થશે અને દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે.

તુલા રાશિ

તુલા રાશિ પર શુક્ર ની સાથે જ બૃહસ્પતિ ગ્રહ નો પણ શુભ પ્રભાવ વાંચવાનો છે. તેથી તેમને બેગણી ખુશીઓ મળવાની છે. તેમના માટે ધનવર્ષા અને પાર્ટનર ની સાથે યાત્રા ના પાક્કા યોગ બની રહ્યા છે. સાથે જ જે બીમાર છે, તેમના સ્વાસ્થ્ય માં તેજી થી સુધાર થશે.

વૃશ્ચિક રાશિ

તેમના માટે આ યોગ કોઈ પસંદીદા વસ્તુ ની ખરીદારી ના અવસર લાવી રહ્યા છે. આ મોકા પર તેમની જૂની મનોકામના પૂરી થવાની છે. જો વ્યાપારી જી-તોડ મહેનત કરે છે તો સફળતા જરૂર મળશે.

ધનુ રાશિ

શુક્ર જીવનમાં રોમાન્સ લાવેર છે, તેથી તેમના દામ્પત્ય જીવનમાં ખુશીઓ ની બહાર આવવાની છે. યાત્રા ના દરમિયાન ચોટીલ હોવાની આશંકા છે, તેથી સાવધાની રાખો.

મકર રાશિ

મકર રાશિ ના જાતકો પર આ અવસરનો સામાન્ય પ્રભાવ પડવાનો છે. કોઈ કાનૂની પચડા છે તો તે નીપટશે અને વ્યાપાર માં લાભ મળશે. સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ ની સાથે સંબંધ માં સુધાર થશે.

કુંભ રાશિ

તેમના માટે આ સમય અર્થક દ્રષ્ટિ થી અનુકુળ રહેશે. તેમના સમ્માન માં વધારો થશે. શિક્ષા ના ક્ષેત્ર માં પણ લાભ મળશે. આ સમય માં જો થોડુક વધારે મહેનત કરો છો તો જે મેળવવા માંગી રહ્યા છો તે મળી શકે છે.

મીન રાશિ

આ દરમિયાન વ્યાપારીઓ ના હાથે મોટી ડીલ લગાવવાના સોનેરી અવસર છે. તેમને નવું ઘર અને ગાડી મળવાના સંયોગ પણ બની રહ્યા છે. હા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા સારી રીતે વિચાર કરી લો.

શુક્ર ગ્રહ નું વક્રી હોવું બધી રાશિઓ માટે શુભ છે. તમે પણ આ અવસર નો પૂરો લાભ ઉઠાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.