જૂત્તા ચપ્પલ પણ ચમકાવી શકે છે તમારી કિસ્મત, બસ કરવા પડશે કેટલાક નાના કામ

લગભગ દરેક વ્યક્તિ પોતાના પગ માં જૂત્તા ચપ્પલ જરૂર પહેરે છે. ખાસ કરીને જયારે ઘર થી બહાર નીકળે છે તો તેમની સખ્ત જરૂરત પડે છે. તેમની મદદ થી આપણે દરેક પ્રકારના રસ્તાઓ પર સરળતાથી ચાલી શકીએ છીએ. એવામાં આ કહેવામાં આવી શકે છે કે આ આપણા પગ ની રક્ષા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જૂત્તા ચપ્પલ તમારી કિસ્મત ના તારા પણ બુલંદ કરી શકે છે. આપણા માંથી ઘણા લોકો જૂત્તા ચપ્પલો ને સીરીયસલી નથી લેતા. પરંતુ અમે આ ભૂલી જઈએ છીએ કે તેમનો સંબંધ પણ ઘર ના વાસ્તુ થી થાય છે. વાસ્તુ શાસ્ત્ર માં તેમને લઈને ઘણી બધી વાતો અને નિયમો નો જીક્ર કરવામાં આવ્યો છે. એવામાં જો આપણે તેમનું પાલન નથી કરતા તો વાસ્તુ દોષ ઉત્પન્ન થવાનું જોખમ બની જાય છે જે તમારા ઘર અને ભાગ્ય બન્ને માટે જ હાનીકારક હોય છે. હા તેના વિપરીત જો તમે તેનાથી જોડાયેલ નિયમ નું પાલન કરો છો તો તમારી કિસ્મત સારા વાસ્તુ થી ચમકી શકે છે.

જૂત્તા ચપ્પલ થી જોડાયેલ વાસ્તુ ટીપ્સ

1. ઘર ના બહાર જૂત્તા ચપ્પલ વ્યવસ્થિત ગોઠવેલ હોવા જોઈએ. હંમેશા લોકો ઘર માં આવતા અથવા જતા સમયે તેમને એમ જ છોડી દે છે. જો તમારા ઘર માં કોઈ જૂત્તા અથવા ચપ્પલ ઉલટા અથવા આડાઅવળા રાખ્યા હોય છે તો આ નેગેટીવ ઉર્જા ને બોલાવે છે. તેનાથી પરીવાર માં લડાઈ ઝગડા ની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે તેથી તેમને હંમેશા એક નક્કી સ્થાન પર વ્યવસ્થિત ગોઠવીને રાખો.

2. ઘર ના મુખ્ય દ્વાર પર જૂત્તા ચપ્પલ રાખવાનું ઉચિત નથી. તેનું કારણ આ છે કે આ દ્વાર થી ઘર માં માતા લક્ષ્મી પણ પ્રવેશ કરે છે. પોતાના રસ્તા માં આ જૂત્તા ચપ્પલો ને દેખીને તે ઘર ના અંદર નથી જતી. તેથી હંમેશા દરવાજા ના સામે નહિ પરંતુ કોઈ ખૂણા માં રાખો.

૩. ઘણા લોકો ઘર માં શુ રેક નો પણ ઉપયોગ કરે છે. તેને ખરીદતા સમયે આ ધ્યાન રહે કે તેની હાઈટ ઘર ની છત ની હાઈટ ના એક તૃતીયાંશ થી વધારે ના હોવી જોઈએ. તેથી કોશિશ આ કરો કે શુ રેક ની ઉંચાઈ જેટલી વધારે ઓછી હોય તેટલુ જ સારું હોય છે. જો એવું ના હોય તો તેની નકારાત્મક અસર પરિવાર ની હેલ્થ પર પડે છે.

4. જૂત્તા ચપ્પલ રાખવાનું સૌથી ઉચિત સ્થાન ઘર નો પશ્ચિમી અથવા દક્ષીણ પશ્ચિમી ભાગ હોય છે. આ જગ્યા એ તેમને રાખવાથી ભાગ્ય ખુલે છે અને ઘર માં ધન ની કમી પણ નથી થતી. ત્યાં જૂત્તા ચપ્પલો ને દક્ષીણ પૂર્વી, ઉત્તરી અથવા પૂર્વી ભાગ માં ભૂલથી પણ ના રાખવા જોઈએ. તેનાથી પરિવાર ની આર્થીક તંગી આવી શકે છે.

5. હંમેશા કોશિશ આ કરો કે તમે દરવાજા વાળી શુ રેક જ ખરીદો. એવું કરવાથી જૂત્તા ચપ્પલ ની નકારાત્મક ઉર્જા અંદર જ બંધ રહે છે અને ઘર માં નથી આવતી.

6. ભૂલથી પણ આ જૂત્તા ચપ્પલો ને ઘર ના બેડરૂમ ના રાખો. તેનાથી પરિણીત જોડા ના સંબંધ બગડી જાય છે.

7. જૂત્તા ચપ્પલ અથવા શુ રેક ને પૂજા ઘર અને કિચન માં રાખવાનું પણ અશુભ માનવામાં આવે છે.

8. જૂત્તા ચપ્પલ અને શુ રેક ની નિયમિત રૂપ થી સાફ સફાઈ કરતા રહો. તેમાં ઘણા પ્રકારની ધૂળ માટી અને ગંદગી જામેલ હોય છે જે નેગેટીવ ઉર્જા નું કારણ બને છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.