આ 3 પ્રકારની મહિલાઓ થી રહો સાવધાન, પુરુષો ને બેવકૂફ બનાવીને આવી રીતે નીકાળે છે કામ

છોકરાઓ ની એક નબળાઈ હોય છે. તે છોકરીઓ દેખીને લપસી જાય છે. તેમનાથી વાતચીત કરતા જ છોકરાઓ ના હાવભાવ બદલાઈ જાય છે. હા તે આ વાત થી અજાણ છે કે દરેક સારી દેખાવા વાળી અને સારી વાતો કરવા વાળી મહિલા દૂધ ની ધોવાયેલ નથી હોતી. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે પુરુષો થી પોતાનું કામ નીકાળવા માટે તેમને અલગ અલગ રીતે બેવકૂફ બનાવે છે. તમે આ પ્રકારની મહિલાઓ થી સાવધાન રહો.

એક થી વધારે પ્રેમી રાખવા વાળી:

કેટલીક મહિલાઓ હંમેશા પોતાના કામ નીકાળવા માટે પુરુષો નો ઉપયોગ કરે છે. ખાસ કરીને તેમના ડેઈલી ની લાઈફ ના ખર્ચા નીકાળવા માટે તે પુરુષો ની મદદ લઇ લે છે. હવે એવા તો કોઈ પણ પુરુષ કોઈ મહિલા પર બહુ બધા પૈસા નહિ ઉડાવે. પણ જો તે મહિલા તે પુરુષ ની પ્રેમિકા હોય તો પછી તે આંખ બંધ કરીને ધડાધડ પૈસા ખર્ચ કરવા લાગે છે. કેટલાક હોશિયાર મગજ વાળી મહિલાઓ આ વાત સારી રીતે સમજે છે. તેથી તે હંમેશા ફક્ત તેથી જ પોતાનો બોયફ્રેન્ડ બનાવે છે જેથી તેના ખર્ચા પર આલીશાન લાઈફ જીવી શકે. ક્યારેક ક્યારેક આ ખર્ચા એક એકલા બોયફ્રેન્ડ થી પુરા નથી થઇ શકતા એવામાં તે એક થી વધારે પ્રેમી બનાવી લે છે. તે બધા થી કોઈ સાચો પ્રેમ નથી કરતી પરંતુ તેમનો ઉપયોગ પૈસા નીકાળવા માટે કરે છે. તેથી આગળ ની વખત કોઈ મહિલા અથવા પ્રેમિકા પર પૈસા ઉડાવવાથી પહેલા આ વાત ની તપાસ કરી લો કે તેનું ક્યાંક બીજે ચક્કર તો નથી ચાલી રહ્યું. શું તે સાચે તમારા થી પ્રેમ કરે છે કે દરેક સમયે બસ ખર્ચો જ કરાવતી રહે છે.

પૈસા ની લાલચ:

હવે કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે એક થી વધારે પ્રેમી તો નથી રાખતી પરંતુ તેમની પસંદગી છોકરા ની અમીરી ના આધાર પર જ કરે છે. છોકરો કેટલું કમાય છે, તેનું ઘર કેવું છે, મોંઘી કાર છે કે નહિ. બેંક બેલેન્સ કેટલું છે આ બધી વસ્તુઓ તેના માટે મહત્વ રાખે છે. તેને પોતાના વ્યક્તિત્વ થી કોઈ લેવાદેવા નથી હોતા. આજે તમારા પાસે પૈસા વધારે છે તો તે તમારા થી પ્રેમપૂર્વક વાતો કરી રહી છે પરંતુ કાલે તમે કંગાળ થઇ જાઓ અઠવ તેને પૈસા આપવાનું બંધ કરી દો તો તે તમને છોડીને કોઈ બીજા ના પાસે પણ જઈ શકે છે. ઘણી છોકરીઓ તો લગ્ન પણ પૈસા અને દોલત દેખીને જ કરે છે. એવી છોકરીઓ કોઈ ની સગી નથી હોતી. તે તો તમારા થી દિલ થી પ્રેમ પણ નથી કરતી. તેથી સાચા પ્રેમ નો ટેસ્ટ કરવો છે તો તેને પોતાની ઓરીજીનલ મિલકત ક્યારેય ના જણાવો અથવા ખર્ચા ના પૈસા ના આપો.

મીઠી છુરી:

કેટલીક મહિલાઓ પોતાની વાતો અને અદાઓ થી પુરુષો ને પટાવીને પોતાનું કામ નીકાળે છે. એટલે જો તેમને તમારી ગરજ હશે અથવા કોઈ કામ કરાવવું હશે તો તે તમારા થી બહુ જ પ્રેમ થી અને મીઠું મીઠું બોલશે. હા જ્યારે તેમને તમારી જરૂરત નહિ હોય તો તે તમને બિલકુલ પણ ભાવ નહિ આપે. અહીં સુધી કે તમારા મુસીબત માં હોવા પર પણ તે તમારી મદદ માટે આગળ નહિ આવે. એવી છોકરીઓ ને મીઠી છુરી કહેવામાં આવે છે. તમે આ ટાઈપ ની છોકરીઓ થી દુર જ રહો.

નોટ: અમે આ નથી કહી રહ્યા કે બધી મહિલાઓ એવી હોય છે પણ તેમાંથી કેટલાક ટકા માં આ ટેવો હોય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.