લાલ કિતાબ ના ટોટકા: કરી દો આ ઉપાય જીવન ભર ક્યારેય નહિ થાય ધન ની કમી

દરેક લોકો પોતાના જીવન માં ધની થવા ઈચ્છે છે. જેથી તે પોતાના જીવન નો ભરપુર આનંદ ઉઠાવી શકે અને દરેક શોખ પુરા કરી શકે. ઘણા લોકો ના ભાગ્ય માં ભરપુર ધન લખેલ હોય છે. જયારે કેટલાક લોકો ફક્ત અમીર બનવાનું સ્વપ્ન જ દેખી શકે છે. જો તમે પણ ધનવાન બનવાની ઈચ્છા રાખો છો તો લાલ કિતાબ માં જણાવેલ આ ટોટકા ને કરો. આ ટોટકા કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે અને તમે પણ ધનવાન બની જશો.

કરો લક્ષ્મીસૂક્ત નો પાઠ

લક્ષ્મીસૂક્ત નો પાઠ કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થઇ જાય છે. આ પાઠ બહું જ ચમત્કારી પાઠ માનવામાં આવે છે. તેથી તમે ધનલાભ હેતુ લક્ષ્મીસૂક્ત નો પાઠ કર્યા કરો. રોજ આ પાઠ કરવાથી ઘર માં ધન ની બરકત થશે અને ક્યારેય પણ આર્થિક હાની નહિ થાય. આ પાઠ કરવા હેતુ સૌથી પહેલા માં લક્ષ્મી નો ફોટો અથવા મૂર્તિ ના સામે એક દીપક પ્રગટાવી લો. તેના પછી લાલ રંગના આસન ને બિછાવી લો અને તેના પર બેસી જાઓ. તેના પછી પોતાનું માથું કપડા થી ઢાંકી લો અને આ પાઠ ને વાંચો. આ પાઠ પૂરો થયા પછી માં લક્ષ્મી નું ધ્યાન કરો અને તેનાથી ધનલાભ ની કામના કરો. નિયમિત રૂપ થી આ પાઠ કરવાથી તમને ક્યારેય પણ ધન ની કમી નહિ થાય.

મીઠા નો ટોટકા

જે ઘર માં સાફ સફાઈ રહે છે ત્યાં પર જ લક્ષ્મી માં નો વાસ માનવામાં આવે છે. સાફ સફાઈ કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને એવું થવાથી ઘર માં માતા લક્ષ્મી સદા માટે વિરાજમાન થઇ જાય છે. તેથી તમે રોજ પોતાના ઘર ની સફાઈ કરો અને અઠવાડિયા માં એક વખત સમુદ્રી મીઠા થી પોતું જરૂર લગાવો. સમુદ્રી મીઠા થી પોતું લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને આર્થીક સ્થિતિ મજબુત બની જાય છે.

પીપળા પર ચઢાવો જળ

પીપળા ના વૃક્ષપ્ર માં લક્ષ્મી નો વાસ હોય છે અને આ વૃક્ષ પર જળ ચઢાવવાથી માં ની કૃપા બની જાય છે. શુક્રવાર ના દિવસે સવારે પીપળા ના વૃક્ષ ની પૂજા કરો. પૂજા કરતા સમયે વૃક્ષ ના મૂળ પર દૂધ અર્પિત કરો અને વૃક્ષ ના પાસે એક દીપક પ્રગટાવી લો. પૂજા પૂરી થયા પછી એક પાંદડું પોતાના સાથે ઘરે લઇ આવો. આ પાંદડા ને માં લક્ષ્મી ની મૂર્તિ ની પાસે રાખી લો અને માં ની પૂજા કરો. પૂજા પછી આ પાંદડું ઉઠાવીને તેને ઘર ની તિજોરી માં રાખી લો. આ ઉપાય કરવાથી તિજોરી માં માતા નો વાસ થઇ જશે અને તિજોરી હમેશા ધન થી ભરાયેલ જ રહેશે.

લવિંગ અને હળદર

પીળા રંગ ના વસ્ત્ર ના અંદર લવિંગ, સાબુત હલ્દી અને એક રૂપિયા નો સિક્કો બાંધી લો. આ કપડા ને મંદિર માં થોડાક સમય માટે રાખી લો અને પૂજા કરો. પૂજા કર્યા પછી આ કપડું પોતાના ઘર ના મુખ્ય દરવાજા અથવા દુકાન ના ગેટ ના ઉપર બાંધી લો. એવું કરવાથી તમારા ઘર માં ક્યારેય પણ ધન ની કમી નહી થાય. યાદ રહે કે તમે આ ઉપાય ને શુક્રવાર ના દિવસે અથવા કોઈ શુભ દિવસ જ કરો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.