સ્વપ્ન માં આ 5 વસ્તુઓ નું દેખાઈ દેવું શુભ, આપે છે ધન પ્રાપ્તિ ના સંકેત

રાત્રે ઊંઘતા સમયે સ્વપ્ન બધા દેખે છે. કેટલાક સ્વપ્ન તમને પરેશાન કરે છે તો કેટલાક આનંદ અપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વપ્નનું તમારા જીવન થી મોટું મહત્વ હોય છે. હા, તમે દેખેલ દરેક સ્વપ્ન તમારા આવવા વાળા સમય ની તરફ ઈશારો કરે છે. એવામાં આ લેખ માં અમે તમારા માટે આજે તે સ્વપ્ન ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે શુભ સંકેત આપે છે અને જીવન માં ધન ના આગમન ને દર્શાવે છે. તો આવો જાણીએ આ સ્પ્વ્ન ના વિષે.

જળ

જળ અર્થાત પાણી નું ધન-દોલત થી બહુ નજીક નો સંબંધ માનવામાં આવે છે. બન્ને જ સમાન ગુણધર્મી હોય છે. બન્ને ની પ્રકુતિ છે બહેના. જો કદર ના કરવામાં આવે, સહેજ કરીને ના રાખવામાં આવે તો બન્ને વહી જાય છે. તેથી સ્વપ્ન માં વર્ષા થતી દેકાય. વ્યક્તિ પોતે કુંવા થી પાણી ભરે તો બહુ જલ્દી ધનલાભ ની શક્યતા છે. સ્વપ્ન માં તરવાનું માત્ર જ અસીમિત ધન આગમન નું સૂચક છે. સ્વપ્ન માં નદી અથવા સમુદ્ર દર્શન પણ આકસ્મિક ધન પ્રાપ્તિ ના સંકેત છે.

શ્વેત રંગ

સ્વપ્ન વિજ્ઞાનીઓ ની માન્યતા છે કે સ્વપ્ન માં સફેદ રંગ નું વિશેષ મહત્વ હોય છે. આ રંગ ને સુખ સમૃદ્ધિ, શાંતિ અને સૌજન્ય નું પ્રતિક માનવામાં આવે છે. તેથી સ્વપ્ન માં સફેદ વસ્ત્ર દેખવાનું, સફેદ વસ્ત્ર ધારણ કરવાનું, શ્વેત ફૂલો ની માળા દેખવાનું, સફેદ બરફ થી ઢાંકેલ પર્વત દેખવો, સફેદ સમુદ્ર, સફેદ મંદિર ની શિખર, સફેદ ધ્વજા, શંખ અને શ્વેત સૂર્ય-ચંદ્ર વગેરે સમૃદ્ધિ અને પ્રચુર માત્રા માં ધનાગમન નો સંકેત છે.

પાત્ર

કળશ, પાણી થી ભરેલ ઘડો અને મોટા પાત્રો ને ધન આગમન નું સુનિશ્ચિત પ્રતિક માનવામાં આવે છે. એક સ્વપ્ન ના વિષય માં દુનિયાભર ના સ્વપ્નશાસ્ત્રી એકમત છે. તેમના મુજબ માટી ના પાત્ર દેખવાનું સર્વશ્રેષ્ઠ હોય છે. એવા વ્યક્તિ ને જલ્દી જ અપાર ધન સંપદા ની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભૂમિ લાભ પણ મળે છે.

પશુ

પશુઓ ને સ્વપ્ન માં દેખાઈ પડવું પણ વિશેષ રૂપ થી ધનાગમન નો સંકેત માનવામાં આવે છે. મસ્ત હાથી, ગાય, અશ્વ, બળદ, બિચ્છુ, મોટી માછલી, શ્વેત સર્પ, વાંદરો, કાચબો અને કસ્તુરી મૃગ જ્યાં અચાનક વિશેષ ધન પ્રાપ્તિ ના પ્રતિક માનવામાં આવે છે. ત્યાં મધમાખી ના વિષય માં કહેવામાં આવ્યું છે કે દેખેલ સ્વપ્ન દેખવા વાળા વ્યક્તિ ના બેંક ના ખાતા માં દિવસે બેગણા, રાત્રે ચારગણું ધન વધે છે. જયારે સ્વપ્ન માં ઉંદર દેખવા વાળા વ્યક્તિ નું બેન માં નાનું મોટું ખાતું ખૂલવાનું નક્કી છે.

દૈવીય પ્રતિક

ભારતીય સ્વપ્ન વિશેષજ્ઞો ના મુજબ સ્વપ્ન માં પિતૃ અથવા દિવંગત પૂર્વજો ના દર્શન અને તેમના આશીર્વાદ વિશેષ સફળતાદાયક છે. મંદિર, શંખ, ગુરુ, શિવલિંગ, દીપક, ઘંટડી, દ્વાર, રાજા, રથ, પાલકી, ઉજળું આકાશ અને પુનમ નો ચંદ્ર વગેરે પણ વિશેહ સમૃદ્ધિદાયક અને ભાગ્યોદય નું પ્રતિક માનવામાં આવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.