રવિવારના દિવસે કરો આ 4 સરળ ઉપાય,પુર્ણ થશે દરેક મનોકામના

રવિવારનો દિવસ સુર્ય દેવનો દિવસ હોય છે અને આ દિવસે સુર્ય દેવની પુજા થાય છે.સુર્ય દેવની પૂજાથી જીવનના દરેક દુ:ખ દુર થાય છે.રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવા ઉપરાંત તેમનુ વ્રત પણ કરવામાં આવે છે.સૂર્યદેવનુ વ્રત રાખવુ શ્રેષ્ઠ છે અને રવિવારના દિવસે વ્રત કરવાથી સૂર્યદેવ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.અને તમે નીચે આપેલા ઉપાયો રવિવારના દિવસે કરો છો તો તે ઉપાયની સહાયતાથી પણ તમે તમારી દરેક મનોકામના સૂર્ય દેવથી પૂર્ણ કરી શકો છો.તો આવો જાણીઅે કે ક્યા છે તે ઉપાય.

રવિવારના દિવસે કરો આ 4 સરળ ઉપાય,પૂર્ણ થશે દરેક મનોકામના

ઉપાય 1

રવિવારના દિવસે ઉપાય કરવાથી તમને ધનની પ્રાપ્તી થશે.આ દિવસે તમે અેક હવન કરો તેમા કાળા તલ, જવ, કપુર, હળદર અને ઘીની 108 આહુતિઓ નાખો.આહુતિ આપતા સમય તમે નીચે જણાવેલા મંત્રનો ઉચ્ચાર પણ કરો.આ હવનથી સૂર્યદેવની કૃપા તમારા પર બની જશે અને તમને આર્થિક લાભ મળશે.અને આ હવન ઘરની સકારાત્મક શક્તિનો વિકાસ કરે છે અને નકારાત્મક સ્થિતીને દૂર રહેવા દે છે.જે લોકો સાચા મનથી આ હવન કરે છે, તે લોકોને સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – ॐ ह्रीं अन्यायपूर्णः सूर्य आदित्यः क्लीं ॐ।

ઉપાય 2

રવિવારન‍ા દિવસે તમે રાતના સમયે તમારી પાસે એક ગ્લાસ દૂધનો ભરીને રાખો.પછી સવારના તમે નહાઇને આ ગ્લાસના દૂધને લોટમાં નાખી અને આ દૂધને બબૂલના જાડના મુળ પાસે ચડાવી દો.જો કે તમે આ વાતની કાળજી રાખો કે એક ટીપુ પણ દુધ ગ્લાસની બહાર ન જાય છે અને સંપૂર્ણ દૂધ બબૂલના મુળ પાસે જ રેડાય.દરેક રવિવારના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં ધનનો વરસાદ આવે છે અને તેમારે ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.

ઉપાય 3

રવિવારના દિવસે તમે સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્યદેવને અર્ઘ્ય અપનાવવાથી શરીરની રક્ષા અનેક પ્રકારના રોગોથી થાય છે.તમે રવિવારના દિવસે નહાયા પછી એક તાંબાના લોટામાં શુધ્ધ પાણી ભરો. ફરીથી આ પાણીની અંદર તમે થોડી વસ્તુઓ નાખો ચાવલ,હળદર અને ફૂલ નાખો.આ પાણીથી તમે સૂર્ય દેવને અર્ઘ્ય આપો.સૂર્ય દેવને અર્ઘ્ય આપતા સમયે તમે તેના નામનો જાપ કરો.તેની સાથે જ તમે આ વાતનુ ધ્યાન રાખો કે અર્ઘને આપતા સમયે ચપ્પલ પાસે નહીં રાખો.

ઉપાય 4

તમે રવિવારના દિવસે નમકનુ સેવન ના કરો અને સવારના સમયે સૂર્યદેવની પૂજા કરો.રવિવારના દિવસે તમે ઇચ્છો તો તમે વ્રત પણ રાખી શકો છો. જો કે તમારે આ વ્રતને સતત 11 વાર સુધી કરવુ પડશે.

જો તમને આ જાણકારી પંસદ આવી તો તેને બીજા ની સાથે શેયર જરૂર કરો, જેથી તે પણ બરાબર વાસ્તુ ની સાથે માતા રાની ની પૂજા કરી શકે.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ