આ શ્રાવણ પોતાની મનોકામનાઓ ને પૂરી કરવા માટે શિવજી પર ચઢાવો આ વસ્તુઓ, બની રહેશે શિવ કૃપા

ભગવાન ભોલેનાથ નો સૌથી પ્રિય મહિનો શ્રાવણ 17 જુલાઈ 2019 થી આરંભ થવાનો છે, ભગવાન શિવજી ની કૃપા મેળવવા માટે આ મહિનો બહુ જ ખાસ માનવામાં આવે છે, શ્રાવણ મહિના માં વિશેષ રૂપ થી ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમની કૃપા મેળવવા માટે લોકો ઘણા પ્રકારના કાર્ય કરે છે, એવું જણાવવામાં આવે છે કે જો ભોલેનાથ કોઈ પણ ભક્તિ થી પ્રસન્ન થઇ જાય છે તો તે વ્યક્તિ ના જીવન ના બધા કષ્ટ દુર થાય છે અને વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરે છે.

પોતાની મનોકામનાઓ ને પૂરી કરવા માટે વ્યક્તિ તેના મુજબ ભોલેનાથ ની પૂજા-અર્ચના કરે છે, આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી તમારી કઈ કામના માટે તમે ભગવાન શિવજી ને શું વસ્તુઓ અર્પિત કરો જેનાથી તમારી ઇચ્છાઓ જલ્દી પૂરી થઇ જાય, તેના વિષે જાણકારી આપવાના છીએ.

શ્રવણ ના કામના પુર્તી માટે ભગવાન શિવજી પર અર્પિત કરો આ વસ્તુઓ

જો તમારા ઘર પરિવાર માં કોઈ ને કોઈ પ્રકારના વાદવિવાદ થતા રહે છે, તમારા ઘર માં અશાંતિ બની રહે છે તો આ સ્થિતિ માં તમે શ્રાવણ મહિના માં ભગવાન શિવજી ને દૂધ ની ધારા થી અભિષેક કરો, તેનાથી ઘર પરિવાર માં સુખ શાંતિ આવશે અને એવું કરવાથી મુર્ખ વ્યક્તિ પણ બુદ્ધિમાન હોઈ શકે છે.

જો તમે પોતાની મનોકામનાઓ પૂરી કરવા ઈચ્છો છો તો ભગવાન શિવજી પર જળ ની ધારા થી અભિષેક કરો.

જો તમે કામ સુખ અને ભોગ માં વધારો કરવા માંગો છો તો તેના માટે ભગવાન શિવજી પર ઈત્તર ની ધારા અર્પિત કરો.

જો તમે ભગવાન શિવજી નો અભિષેક મધ થી કરો છો તો તેનાથી ટીબી જેવી બીમારીઓ નો પણ નાશ થઇ જાય છે.

જો તમે પોતાના જીવન ને આનંદદાયક બનાવવા માંગો છો તો તેના માટે તમે ભગવાન શિવજી નો અભિષેક શેરડી ના રસ થી કરો, તેનાથી તમારા જીવન માં ખુશીઓ આવશે.

જો તમે ભગવાન શિવજી નો અભિષેક ગંગાજળ થી કરો છો તો તેનાથી તમને બધા સુખો ની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજી ને બધા દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે, જે ભક્ત પોતાની સાચી ભક્તિ થી તેમને એક લોટા જળ પણ અર્પિત કરી દે છે તો આ તેટલા માં જ પ્રસન્ન થઇ જાય છે, જો તમે ઈચ્છો છો કે શ્રાવણ મહિના માં ભગવાન શિવજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહે ને તમારા જીવન ના બધા દુખો થી છુટકારો મેળવી શકો તો તમે ઉપરોક્ત જણાવેલ વસ્તુઓ ને ભગવાન શિવજી પર અર્પિત કરો છો, તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને આ વસ્તુઓ ને અર્પિત કરવાથી તમને ઘણા પ્રકારના લાભ મળશે, શ્રાવણ નો મહિનો ભગવાન શિવજી ની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે, તેથી તમે આ તક ને પોતાના હાથ થી ના જવા દો અને તમે આ વિશેષ વસ્તુઓ થી ભગવાન શિવજી નો અભિષેક કરો, એવું કરવાથી તમને શિવજી ની કૃપા મળશે અને જીવન ની સમસ્યાઓ ભગવાન શિવજી દુર કરશે, આ વસ્તુઓ ને અર્પિત કરીને તમે પોતાના ઘર પરિવાર ને ખુશહાલ બનાવી શકો છો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.