જો તમને સ્વપ્ન માં દેખાય છે આ વસ્તુઓ તો સમજી જાઓ જલ્દી જ વાગી શકે છે તમારા ઘરે શરણાઈ

આ દિવસો બોલીવુડ માં લગ્ન ની શરણાઈઓ વાગી રહી છે, એક પછી એક ઘણી બોલીવુડ સેલેબ્સ આ વર્ષે લગ્ન ના બંધન માં બંધાયા છે અને ઘણા આગળ ના વર્ષ સુધી લગ્ન ના બંધન માં બંધાવા ની તૈયારી કરી રહ્યા છીએ. આ સેલેબ્સ ના લગ્ન ને દેખીને તમારા પણ મન માં લગ્ન નો ખ્યાલ આવવા લાગ્યા હશે, આવવાનું લાજમી પણ છે જે રીતે આ સેલેબ્સ પોતાના લગ્ન ને એન્જોય કરી રહ્યા છે તેને દેખીને તો આ લાડુ મીઠો જ નજર આવે છે. લગ્ન ને લઈને દરેક લોકો ને કેટલાક સ્વપ્નો સજાડેલા હોય છે. દરેક લોકો પોતાના લગ્ન ને લઈને એક્સાઈટેડ રહે છે, પરંતુ તેની સાથે એક બીજી વાત જે મન માં આવે છે તે છે કે છેવટે લગન થશે ક્યારે, તમારા થવા વાળા પાર્ટનર કેવા હશે. તો તમને જણાવી દઈએ કે આ બધી વાતો ના વિશે તમને ખબર હોય છે અને તે જ તમારા સ્વપ્નો ના દ્વારા પરંતુ તમે તે સ્વપ્નો નો સાચો અર્થ ને સમજી નથી શકતા.

વાત કરીએ હિંદુ શાસ્ત્રો ના મુજબ સોળ સંસ્કારો માં લગ્ન થી સૌથી પ્રમુખ સંસ્કાર હોય છે. લગ્ન ને લઈને બધાના મન માં કેટલાક પ્રશ્ન જરૂર હોય છે, જેમ લગ્ન ક્યારે થશે, જીવનસાથી કેવો હશે વગેરે. આ સંદર્ભ માં ઘણી વખત આપણને એવા સ્વપ્ન દેખાઈ દે છે, જેમાં લગ્ન સંબંધી પ્રશ્નો ના જવાબ છુપાયેલ હોય છે, પરંતુ આપણે તેમને સમજી નથી શકતા.

કોઈ યુવતી જો સ્વપ્ન માં સુંદર પક્ષી દેખાય છે તો તેના પ્રેમ સંબંધ ને લગ્ન માં બદલવામાં વધારે સમય નથી લાગતો.

જો કોઈ યુવા પ્રસન્ન થઈને સ્વપ્ન માં નાચતો દેખાઈ દે તો જલ્દી જ તેના લગ્ન ના યોગ બની શકે છે.

કુંવારી છોકરી જો સ્વપ્ન માં મૂર્તિ બનાવવા વાળા ને દેખે છે તો જલ્દી જ તેને મનપસંદ વર ની પ્રાપ્તિ થાય છે.

સ્વપ્ન માં જો કોઈ યુવતી કોઈ સહેલી માટે કંગન પહેરે છે તો તેના જલ્દી જ લગ્ન થઇ જાય છે.

સ્વપ્ન માં જો પોતાની સગાઈ થતા દેખે છે તેના લગ્ન જલ્દી જ મનપસંદ છોકરી થી થઇ શકે છે.

જો કોઈ યુવતી સ્વપ્ન માં પોતાને મેળા માં ફરતા દેખે તો તેને જલ્દી જ યોગ્ય વર પ્રાપ્તિ થાય છે.

કોઈ વ્યક્તિ સ્વપ્ન માં પોતાને હેલીકોપ્ટર માં બેઠેલા દેખે છે તો તેના જલ્દી લગ્ન થવાની શક્યતા વધી જાય છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.