લગ્ન ની પહેલી રાતે ભારત ના કપલ્સ કરે છે આ કામ જાણો..

ભારતમાં લગ્નની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ લાંબી છે.લગ્નની તૈયારી ઘણા દિવસ પહેલા શરૂ થાય છે લગ્નમાં કન્યા અને વરરાજા એટલા થાકેલા હોય છે કે મોટાભાગના યુગલોને એકબીજા સાથે ની પ્રથમ રાત પ્રેમની રાત હોતી નથી. તાજેતરમાં એક મેગેઝીને સર્વેક્ષણ કર્યું હતું કે યુગલો લગ્નની પહેલી રાત્રે શું કરે છે. તેમને ઘણા રસપ્રદ જવાબો પણ મળ્યા.ચાલો આપણે જાણીએ કે લગ્નની પહેલી રાતે યુગલો આ ૯ કામ કરે છે.

૧.કપલ્સ માટે લગ્ન પછીની પહેલી રાત ખુબજ તણાવ વાળી હોય છે.કારણ કે લગ્ન દરમિયાન ચાલતા ઉત્સવો માં તેઓ ખુબ જ થાકી ગયેલા હોય છે.

૨.વહુ ને બીજે દિવસે સવારે વહેલું ઉઠવાનું ટેન્શન રાત થી જ હોય છે એટલા માટે તે રાતે વહેલી સુઈ જવાનું પસંદ કરે છે.જેથી તે ઘરવાળા ઉપર સારો પ્રભાવ પડી શકે.

૩. જો કોઈ યુગલ લગ્ન ની બીજા દિવસેજ હનીમુન માં જવા માંગતા હોય તો લગ્ન પછીની પહેલી રાત તો તેમના સામાન પેકિંગ માં વીતી જાય છે.

૪. લગ્નની પહેલી તારે તેઓ એકબીજા ની પર્સનલ વાતો એકબીજા સાથે શેર કરે છે.

૫.ઘણા યુગલો ખુબજ જિજ્ઞાસુ હોય છે પહેલી રાતે તેઓ સબંધીઓ તરફથી આપેલા ગીફ્ટ ને ખોલે છે.

૬.યુગલો લગ્ન ની વાતો પણ શેર કરે છે.લગ્ન માં કઈ કઈ મૂંઝવણ આવી?લગ્ન માં કોણ કોણ આવ્યું કે ન આવ્યું વગેરે વગેરે…

૭.લગ્ન ના કપડા માં કપલ્સ ખુબજ અકળામણ અનુભવતા હોઈ છે.તેઓ તરતજ આ ભારે કપડા બદલવા માંગતા હોય છે.અને વહુ તેમનો મેક અપ કાઢવા માંગતી હોય છે.

૮.જે યુગલો લગ્ન ની પહેલી રાત્રે એકબીજા ની નજીક આવી શક્યા ન હોય તેઓ તેનું કારણ શોધવામાં જ સુઈ જાય છે.

૯.તેઓ એકબીજા ને પોતાની પસંદ નાપસંદ અને ફેમેલી મેમ્બર વિષે જણાવે છે.તેઓ એકબીજા વિશે વધારે ને વધારે જાણવા માટે ઉત્સુક હોય છે.

 

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો