અખબાર માં લપટેલ વસ્તુઓ ખાવાથી થાય છે નુક્શાન, જાણો કયા પ્રકારે બીમારી ને કરી રહ્યા છે આમંત્રણ

હંમેશા સામાન્ય લોકો સ્ટ્રીટ ફૂડ જ ખાવાનું પસંદ કરે છે અને આ સ્ટ્રીટ ફૂડ કેટલુ હાઈજેનીક હોય છે આ વાત દરેક લોકો ને ખબર હોય છે તેથી સમજદાર લોકો તેને ખાવાથી બચે છે. પરંતુ તે લોકો આ ખાવાનું અખબાર માં લપેટીને આપવામાં આવે છે, તેના સિવાય સામાન્ય રીતે ઘરો માં પણ રોટલી અથવા લંચ અખબાર માં લપેટીને આપવામાં આવે છે. જો અખબાર માં લપટેલ ખાવાનું તો આજે જ છોડી દો નહિ તો ભોગવવું પડી શકે છે ભારી નુક્શાન.

અખબાર માં લપટેલ ખાવાનું હોય છે નુક્શાનદેહ

ચા ની દુકાન પર વહેચાવવા વાળા ગરમાગરમ પકોડા ના સ્વાદ લેવા વાળા એ કદાચ જ તેની નીચે રાખેલ અખબાર ને દેખ્યા હશે. પરંતુ આ વાત નું ધ્યાન તમારે રાખવું જોઈએ કે જે વસ્તુ તમે પોતાના પેટ ને આપી રહ્યા છો શું તે સ્વચ્છ છે અથવા પછી હેલ્થી છે? અખબાર માં લપટેલ ખાવાનું જો કોઈ ખાય છે તો તેને કેન્સર નું જોખમ થઇ શકે છે. આ કારણ છે કે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એટલે FSSAI એ દરેક લોકો ને એક સલાહ આપી છે કે જો તે અખબાર અથવા પ્લાસ્ટિક માં ખાવાનું ખાઓ છો તો રોકાઈ જાઓ.

ફૂડ ઓથોરીટી ના મુજબ, અખબાર માં લપટેલ કોઈ પણ ફૂડ આઈટમ ને ખાવાનું ઘણા પ્રકાર થી જીવલેણ થઇ શકે છે કારણકે અખબાર ની શાહી માં મલ્ટીપલ બાયોએક્ટીવ મટીરીયલ હાજર હોય છે જેનાથી શરીર પર નેગેટીવ અસર પડે છે. જો આ શાહી ના દ્વારા શરીર ના અંદર પહોંચી જાય તો કેન્સર સહીત ઘણી બીજી ખતરનાક બીમારીઓ થઇ શકે છે.

ના કરો અખબાર નો ઉપયોગ

FSSAI ની વાત માનીએ તો ભારત ના લોકો અજાણ્યા માં સ્લો પોઈઝન નો શિકાર થઇ રહ્યા છે, કારણકે દેશ માં મોટા પેમાંના પર નાં હોટેલો થી લઈને સ્ટ્રીટ વેંડર્સ અને અહીં સુધી ઘરો માં પણ ખાવાની વસ્તુઓ ને અખબાર માં લપેટીને આપવામાં આવે છે. લોકો ને લાગે છે કે અખબાર તેલ ને સુકવી લે છે પરંતુ એવું નથી થતું. તેથી એવું કરવાથી તમે પણ બચો અને ખાવા વાળી વસ્તુઓ ને હંમેશા સિલ્વર કલર ના પેક માં જ રેપ કરો વધારે સારું થશે.

રીસર્ચ માં આ વાત સાફ થઇ ગઈ છે કે અખબાર ની શાહી માં હાજર કેમિકલ શરીર ના અંદર વધારે માત્ર માં જવાથી કેન્સર નું જોખમ વધી જાય છે. હવે આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે દુનિયા માં ક્યાંય પણ કેન્સર નો કોઈ ઈલાજ નથી. રીસર્ચ ના મુજબ, અખબાર અથવા પેપર માં લપેટેલ વસ્તુઓ ખાવાથી આ જીવલેણ બીમારી થઇ શકે છે. આ સંબંધ માં ભારત માં ખાદ્ય પદાર્થો ની નજર રાખવા વાળી સંસ્થા FSSAI એ પણ અખબારો ના ઉપયોગ પર દિશા નિર્દેશ જારી કર્યા છે. આ સંસ્થા એ લોકો થી અપીલ કરી છે કે તે અખબાર માં લપેટેલ કોઈ પણ વસ્તુ ના ખાવો અને જો કોઈ એવું કરે છે તો તેને પણ એવું કરવાથી રોકો.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.