ક્યારેક મુમતાજ ના પ્રેમ માં પાગલ હતા રોમાન્સ ના કિંગ, પત્ની ના બનાવી શક્યા નો હમેશા રહ્યો અફસોસ

બોલીવુડ માં બહુ બધા કિસ્સા છે જે સામાન્ય લોકો ને ખબર હોય છે પરંતુ કેટલાક સિતારાઓ ના વિષે અમને ખબર નથી હોતી. ફિલ્મી સિતારાઓ માં બહુ બધી વાતો સામે આવી જાય છે પરંતુ કેટલાક બિલકુલ દબાઈ જાય છે, જેવું કે શું તમે જાણો છો કે બોલીવુડ ના કિંગ ઓફ રોમાન્સ એટલે રોમેન્ટિક ફિલ્મો બનાવવાના બેતાજ બાદશાહ દિવંગત યશ ચોપડા નો ક્રેજ પહેલા એક્ટ્રેસ મુમતાજ ના ઉપર બહુ વધારે હતું. ક્યારેક મુમતાજ ના પ્રેમ માં પાગલ હતા રોમાન્સ ના કિંગ, પરંતુ કંઈ વાત ના બની શકવાનાં કારણે તે તેમનાથી લગ્ન ના કરી શક્યા.

ક્યારેક મુમતાજ ના પ્રેમ માં પાગલ હતા રોમાન્સ ના કિંગ

ફિલ્મ નિર્માતા-નિર્દેશક યશ ચોપડા બોલીવુડ ના સૌથી દમદાર ફિલ્મમેકર હતા. તેમને અમિતાભ બચ્ચન ને એન્ગ્રી યંગ મેન તો શાહરૂખ ખાન ને રોમાન્સ કરવાનું શીખવ્યું હતું. યશ ચોપડા એ યશરાજ ફિલ્મ્સ નું નિર્માણ કર્યું હતું અને તેનાથી પહેલા તે પોતાના ભાઈ બી.આર. ચોપડા ના બેનર તળે કામ કરતા હતા. એક અલગ જ સમય હતો જયારે યશ ચોપડા ની અલગ અલગ કહાનીઓ પર આધારિત ફિલ્મો બેક-ટુ-બેક આવતી હતી અને લોકો તેમના ફેન હતા. પરંતુ 21 ઓક્ટોમ્બર, 2012 એ તેમનું નિધન ડેન્ગ્યું થઇ જવાના કારણે થઇ ગયું હતું. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હે જાન હતી અને તેમનો છેલ્લો ઈન્ટરવ્યું પણ શાહરૂખ ખાન એ જ લીધો હતો જેમને યશ પોતાના દીકરા માનતા હતા.

તેના સિવાય યશ ચોપડા ના કેટલીક પર્સનલ લાઈફ પણ ચર્ચા માં રહ્યા કરતી હતી. 60-70 ના દશક ની મશહુર એક્ટ્રેસ મુમતાજ નું સ્ટારડમ વાળો રેકોર્ડ ક્યારેય કોઈ એક્ટ્રેસ ના તોડી શકી. તેમની અદા, સ્ટાઈલ અને એક્ટિંગ નો મુકાબલો ક્યારેય થઇ જ ના શક્યો. પરંતુ કદાચ જ તમે જાણતા હોય કે તેમના માટે લાખો દિલ ધડકતા હતા અને તેમાંથી યશ ચોપડા નું દિલ પણ શુમાર હતું.

એવું કહેવામાં આવે છે કે આ બન્ને લગ્ન નું મન પણ બનાવી ચુક્યા હતા અને તે સમય બન્ને જ સિંગલ હતા અને બહુ સમય બન્ને એ સાથે પસાર કર્યો. યશ ચોપડા તો મુમતાજ ના એટલા મોટા દીવાના બની ગયા હતા કે તેમને ફિલ્મ માણસ અને માણસ માં સાયરા બાનો ની જગ્યાએ મુમતાજ ને કાસ્ટ કરી લીધી હતી. સાયરા બાનો ફિલ્મ માં લીડ એક્ટ્રેસ તરીકે હતી અને મુમતાજ ને સાઈડ એક્ટ્રેસ નો રોલ મળ્યો કારણકે સાયરા બાનો એ ફિલ્મ કરવાથી મનાઈ નહોતી કરી અને સાયરા ના પતિ દિલીપ યશ ચોપડા ની નબળાઈ હતા. આ ફિલ્મ ના દ્વારા યશ ચોપડા થી મુમતાજ ની રોજ મુલાકાતો થવા લાગી જે યશ જી ને સારી લાગતી હતી. આ વાત નો ખુલાસો પોતે યશ ચોપડા એ પોતાના એક ઈન્ટરવ્યું માં કર્યો હતો.

તેના પછી મુમતાજ અને યશ ચોપડા નો સિલસિલો ચાલી પડ્યો અને બન્ને ને પ્રેમ ને દેખતા યશ ના મોટા ભાઈ બી આર ચોપડા મુમતાજ ના ઘરે સંબંધ લઈને પણ ગયા પરંતુ તે સમયે વાત ના બની શકી. મુમતાજ નું કેરિયર ઉંચાઈઓ પર હતું અને તે લગ્ન નહોતા કરવા ઇચ્છતા મુમતાજ એ કેરિયર માટે યશ ચોપડા ના લગ્ન નો પ્રસ્તાવ તે સમયે સ્વીકાર ના કર્યો અને તેમનો સંબંધ ત્યાં પૂરો થઇ ગયો.

તેના પછી યશ ચોપડા એ પામેરા સિંહ ની સાથે લગ્ન કર્યા જયારે મુમતાજ પોતાના કેરિયર પર ધ્યાન આપવા લાગ્યા અને તેના પછી તેમની જોડી રાજેશ ખન્ના ની સાથે ખુબ જામી. મુમતાજ તે સમય ની સુપરસ્ટાર હતી પરંતુ પોતાના કેરિયર ની ઉંચાઈ પર પહોંચવાના થોડાક સમય પછી જ તેમને બીઝનેસમેન ની સાથે લગ્ન કરીને ઇન્ડસ્ટ્રી જ છોડી દીધી.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ