શિવજી ના દરબાર માં નથી આ 12 પાપો ની માફી, ભૂલ કરવા પર ભોગવવી પડે છે મોટી સજા

ભગવાન શિવ ના ગુસ્સા ના વિષે કોણ નથી જાણતું. જેટલી જલ્દી શિવજી પ્રસન્ન થાય છે તેટલી જ જલ્દી કોઈ નો વિનાશ પણ કરી શકે છે. કહેવામાં આવે છે કે જે દિવસે શિવજી એ પોતાની ત્રીજી આંખ ખોલી દીધી તે દિવસે સૃષ્ટિ નો વિનાશ નિશ્ચિત છે. કોઈ કંઈ પણ કરી લે સારું અથવા ખરાબ, ભગવાન થી કંઈ નથી છુપાતું. માણસ ને તેના કર્મો ની સજા મળીને જ રહે છે. શિવપુરાણ માં કાર્ય, વાત-વ્યવહાર અને વિચાર થી સંબંધિત 12 પાપો નું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય એ તેમાંથી કોઈ પાપ કરી દીધું તો તે ક્યારેય સુખી નથી રહી શકતા. દુખ ફક્ત વાત-વ્યવહાર થી નથી પહોંચાડવામાં આવતું. કોઈ ના તરફ જો મન માં દુર્ભાવના છે તો તેને પણ પાપ જ સમજવામાં આવે છે. ભગવાન શિવ એવા મનુષ્ય ને ક્યારેય ક્ષમા નથી કરતા. આજે અમે તમને જણાવીશું તે 12 પાપો ના વિષે જેને કરવાથી બચવું જોઈએ.

આ 12 પાપો ને માફ નથી કરતા શિવજી

પરિણીત લોકો થી ક્યારેય સંબંધ ના બનાવવા જોઈએ. તેમને મેળવવાની ઈચ્છા અથવા ખરાબ નજર રાખવાનું પાપ માનવામાં આવે છે.

બીજા ના ધન પર નજર ના રાખવી જોઈએ. કોઈ બીજા ની ધન-દોલત ને પોતાના બનાવવાની ઈચ્છા પણ પાપ છે.

કોઈ નિર્દોષ ને દુખ પહોંચાડવાથી બચવું જોઈએ. તેને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવાનું અથવા તેના માર્ગ માં બાધાઓ પેદા કરવાનું ઘોર પાપ છે. એવા વ્યક્તિ ને ભગવાન શીવ ક્યારેય માફ નથી કરતા.

સદેવ સારો અને સાચો માર્ગ પસંદ કરવો જોઈએ. ખોટા માર્ગ પર ચાલવા વાળા ને ભગવાન ક્યારેય માફ નથી કરતા. જરૂરી નથી કે કોઈ નું ખરાબ ફક્ત કોઈ કાર્ય ના દ્વારા જ કરવામાં આવે. કોઈ ના તરફ ખોટા વિચાર ને પણ પોતાના મન થી કોસો દુર રાખવા જોઈએ.

તે મહિલા જે ગર્ભવતી છે અથવા પછી પોતાના માસિક માં છે, તેમને કડવા શબ્દ કહેવાનું અથવા તેમને દુખ પહોંચાડવાનું ભગવાન શિવ ની નજરો માં ઘોર અપરાધ છે.

કોઈ ને નુકશાન પહોંચાડવાના વિષે વિચારવાનું અથવા તેની નિયત થી જુઠ્ઠું બોલવાનું ‘છળ-કપટ’ ની શ્રેણી માં આવે છે. એવું કરવાથી બચો.

જો તમે કોઈ ના માન સમ્માન અથવા પ્રતિષ્ઠા ને હાની પહોંચાડો છો તો ભગવાન શિવ ની દ્રષ્ટિ માં આ પણ એક ઘોર અપરાધ છે. કોઈ ની બુરાઈ ને પીઠ પાછળ કરવાથી બચો.

ધર્મ માં જે વસ્તુઓ ને ખાવાની મનાઈ છે, તેને ખાવાનું પાપ છે. એટલું જ નહિ ધર્મ ના વિપરીત કોઈ પણ કાર્ય કરવાનું અપરાધ છે.

પોતાના થી નબળા લોકો પર હિંસા ના કરવી જોઈએ. બાળકો, સ્ત્રી, જાનવરો પર હિંસા કરવા વાળા લોકો ને અને અસામાજિક કાર્ય માં સામેલ થવા વાળા લોકો ને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા.

કોઈ બીજા ની દોલત ને પોતાની બનાવવી, બ્રાહ્મણ લોકો ની અથવા મંદિરો ની સંપત્તિ ચોરવી અપરાધ ની શ્રેણી માં આવે છે. એવા વિચાર ને મન થી નીકાળી દો.

મનુષ્ય ને પોતાના માતા પિતા, ગુરુ અને પૂર્વજો નું અપમાન ક્યારેય ના કરવું જોઈએ. હમેશા તેમને ઈજ્જત આપો. તેમનું અપમાન કરવાનું તેને પાપ નો ભાગી બનાવે છે.

પોતાના ગુરુ ની પત્ની ની સાથે સંબંધ બનાવવા, દારુ નું સેવન કરવાનું અથવા કોઈ પણ દાન કરેલ વસ્તુ પાછી લઇ લેવાની, બધું ઘોર પાપો ની શ્રેણી માં આવે છે. આ બધા કામો ને કરવાથી બચો નહિ તો ભગવાન શિવ ક્યારેય ક્ષમા નહિ કરે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ