નવરાત્રી: આ દિશા માં રાખો માં ની પ્રતિમા, કળશ અને અખંડ જ્યોતિ, મળશે સર્વોત્તમ લાભ

મિત્રો નવરાત્રી નો તહેવાર જલ્દી જ દસ્તક આપવાનો છે. એવામાં લોકો એ અત્યાર થી નવરાત્રી ની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ નવ દિવસો આપણે માતા ના નવ રૂપો ની પૂજા કરો છો. આ સમય માતા ના ભક્તો માટે બહુ ખાસ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસો ટીમે માતાજી થી જે પણ ઈચ્છા માંગતા હોય તે પૂર્ણ થાય છે. આ કારણ છે કે તમને નવરાત્રી માં ઘણા લોકો માતા ની ભક્તિ માં ડૂબેલ દેખાઈ દેશે. નવરાત્રી માં માતા રાની ની પ્રતિમા સ્થાપિત કરવાનો પણ રીવાજ છે. નવ દિવસો સુધી માતા ને વિરાજિત કરીને તેમની પૂજા થાય છે અને ભક્ત તેમની સામે ગરબા પણ રમે છે. દરેક વર્ષે તમે પણ માતા રાની ની સ્થાપના જરૂર કરતા હશો. પરંતુ શું તમે આ વાત નું ધ્યાન રાખો છો કે તેમને કઈ દિશા માં બેસવું જોઈએ.

માતા રાની ને બેસાડવાની દિશા

વાસ્તુ શાસ્ત્ર ની માનીએ તો દરેક દેવી અને દેવતા ની એક નિશ્ચિત દિશા નક્કી હોય છે. તેમને જો તમે આ વિશેષ દિશા માં સ્થાપિત કરીને પૂજા કરો છો તો તમે સૌથી વધારે લાભ મળે છે. એવામાં જો તમે માતા રાની ની સ્થાપના કરી રહ્યા છો તો તેમને નવરાત્રી માં પૂર્વ અથવા દક્ષીણ દિશા માં જ વિરાજિત કરો. તેમાંથી પણ પૂર્વ દિશા સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા ને જ્ઞાન, બુદ્ધિ અને વિવેક ની દિશા પણ કહેવામાં આવે છે. આ દિશા થી સૂર્ય નો ઉદય પણ થાય છે. એવામાં તેની પોઝીટીવ કિરણો તે સ્થાન ને પણ સકારાત્મક ઉર્જા થી ભરી દે છે. એક સકારાત્મક માહોલ માં માતા રાની ની આરાધના કરવાનો પોતાનો અલગ લાભ હોય છે.

કળશ રાખવાની દિશા

તેમ તો માતાજી ને બેસાડવા માટે ઇશાન ખૂણા (પૂર્વ અને ઉત્તર દિશા ના મળવાનું સ્થાન) પણ સર્વોત્તમ હોય છે. આ દિશા માં તને માતા ની પ્રતિમા અથવા કળશ રાખવો જોઈએ. તેમ તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇશાન ખૂણા નો ફક્ત ધાર્મિક જ નહિ પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. પૃથ્વી ની ઉત્તર દિશા માં મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ઉર્જા) વધારે પ્રવાહિત થાય છે. આ કારણે આ સ્થાન પોઝીટીવ એનર્જી થી ભરેલ રહે છે. તેથી તમે આ ઇશાન ખૂણા નો ઉપયોગ પણ માતા રાની ના પુજા સ્થાન ના રૂપ માં કરી શકો છો.

દીપક લગાવવાની દિશા

નવરાત્રી માં લોકો માતા રાની ના સામે અખંડ જ્યોતિ પણ પ્રજ્વલિત કરે છે. આ જ્યોતિ પુરા નવ દિવસો સુધી સળગતી રહે છે. એવામાં જો તમે આ અખંડ જ્યોતિ ના આગ્નેય ખૂણા (પૂર્વ દક્ષીણ ખૂણા) માં રાખો છો તો તમને સર્વાધિક લાભ મળે છે. આ ખૂણો અગ્નિ તત્વ નું પ્રતિક હોય છે. એવામાં કહેવામાં આવે છે કે આ દિશા માં માતા રાની ના નામ નો દીપક પ્રજ્વલિત કરવાથી ઘર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ શત્રુ તમારું નુકશાન નથી કરી શકતા. આ તમારા ઘર ને ખરાબ નજર થી પણ બચાવે છે. એક વાત બીજી ધ્યાન રહે કે તમે આ દીપક ઘી નો જ લગાવો.

જો તમને આ જાણકારી પંસદ આવી તો તેને બીજા ની સાથે શેયર જરૂર કરો, જેથી તે પણ બરાબર વાસ્તુ ની સાથે માતા રાની ની પૂજા કરી શકે.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ