દેવદિવાળી પર કરો સરળ ઉપાય, ઘર માં નહિ થાય પૈસા ની ઉણપ

હિન્દૂ ધર્મ માં તહેવારો અને વ્રત નું વિશેષ મહત્વ હોય છે. સાથે જ પૂર્ણિમા ના દિવસે પણ ભગવાન ને યાદ કરવામાં આવે છે. હિંદુ ધર્મ માં દર મહિને પૂર્ણિમા નું વિશેષ મહત્વ હોય છે, પરંતુ કારતક મહિના ની પૂર્ણિમા ને બહુ ખાસ માનવામાં આવે છે. તેને ગુરુ પૂર્ણિમા પણ કહે છે. સાથે જ ઘણી જગ્યાઓ પર તેને ત્રિપુરી પૂર્ણિમા અને કાર્તિક સ્નાન જેવા ઘણા નામ થી ઓળખવામાં આવે છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા 23 નવેમ્બર એ પડી રહી છે. તમને જણાવતા જઈએ શું છે દેવદિવાળી નું મહત્વ અને શું કરી શકો છો તેન ઉપાય.

કેમ મનાવે છે દેવદિવાળી

આ તહેવાર દર વર્ષે દિવાળી ના 15 દિવસ પછી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ના આ અવતાર ના કારણે ભગવાન શ્રીહરી પ્રકટ થયા હતા. ભગવાન વિષ્ણુ ના આ અવતાર ના કારણે આ ધારણા છે કે આ દિવસે દાન કરવાથી ભગવાન ને યાદ કરવા થી પુણ્ય મળે છે. આ દિવસે લોકો ગંગા સ્નાન જરૂર કરે છે. જો ગંગા સ્નાન ના પણ કરો તો ઘર માં જ નહાવું સારું માનવામાં આવે છે.

દેવદિવાળી ની કહાની

એક વખત ની વાત છે ત્રીપુર નામના રાક્ષસ એ કઠોર તપસ્યા કરી. ત્રીપુર ની આ ઘોર તપસ્યા થી જળ ચેતન, જીવજંતુ બધા ભયભીત થવા લાગ્યા. દેવતાઓ એ ત્રીપુર ની તપસ્યા ને ભંગ કરવા માટે અપ્સરાઓ મોકલી. અપ્સરાઓ એ બહુ કોશિશ કરી, પરંતુ સફળ ના થઇ શકી. તેના પછી ત્રીપુર ની સામે ભગવાન બ્રહ્મા પ્રકટ થયા અને તેનાથી વરદાન માંગવા કહ્યું.

ત્રિપુર એ બ્રહ્મા થી વરદાન માંગતા કહ્યું કે ના હું દેવતાઓ ના હાથે મરું, ના મનુષ્યો ના હાથ થી. બ્રહ્મા એ તેને વરદાન આપી દીધું. તેના પછી ત્રીપુર નીડર થઈને લોકો પર અત્યાચાર કરવા લાગ્યો. તેને ખબર હતી કે બ્રહ્મા નું વરદાન તેની સાથે છે અને તેને કંઈ નહિ થઈ શકે. તેનો અત્યાચાર ની કોઈ સીમા નહોતી. તેના પછી પણ તેનું મન ના ભરાયું તો તેને કૈલાશ પર્વત પર ચઢાઈ શરૂ કરી દીધી.

તેના પછી શિવ અને ત્રીપુર ની વચ્ચે ઘમસાન યુદ્ધ થવા લાગ્યું. ઘણા સમય સુધી યુદ્ધ થયા પછી ભગવાન શિવ એ બ્રહ્મા અને વિષ્ણુ ની મદદ થી તેનું મૃત્યુ કરી દીધું. જે દિવસે ત્રીપુર નો વધ થયો તે દિવસે કાર્તિક પક્ષ ચાલી રહ્યો હતો. તેના મૃત્યુ પછી દેવગણ બહુ પ્રસન્ન થયા. વિષ્ણુ ના ભક્તો માટે આ દિવસ વધારે ખાસ હોય છે કારણકે ભગવાન વિષ્ણુ નો પહેલી વખત અવતાર આ દિવસે થયો હતો. દેવદિવાળી ન દિવસે શીખ ધર્મ માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે આ દિવસે શીખ સંપ્રદાય ના સંસ્થાપક ગુરુ નાનક દેવ નો જન્મ થયો હતો.

શું કરો દેવદિવાળી પર ઉપાય

દેવદિવાળી ના દિવસે ઘર ના મુખ્ય દ્વાર પર કેરી ના પાંદડા નું તોરણ દ્વાર બનાવો. એવું કરવાથી ઘર માં સકારાત્મક શક્તિઓ આવે છે અને નકારાત્મક શક્તિઓ ઘર માં પ્રવેશ પણ નથી કરી શકતી.

દેવદિવાળી ના દિવસે શનિ મંદિર માં ભગવાન શનિ ને સરસો નું તેલ ચઢાવવું જોઈએ. એવું કરવાથી તમારી ઉપર શની દોષ દૂર થઇ જશે.

દેવદિવાળી ની સાંજે તુલસી ના છોડ ની સામે ઘી નો દિપક પ્રગટાવો. તેનાથી ઘર ની સમૃદ્ધિ બની રહે છે. સાથે જ દુર્ભાગ્ય દૂર થાય છે.

તમે માતા લક્ષ્મી ને પણ પ્રસન્ન કરી શકો છો. તમારી તિજોરી હંમેશા થી પૈસા થી ભરાય તેના માટે પૂર્ણિમા પર 11 કોડીયો પર હળદર નું તિલક લગાવીને તિજોરી માં રાખો. માતા લક્ષ્મી ની કૃપા રહેશે.

આ દિવસે ગંગા સ્નાન કરીને ગરીબો ને અડદ દાળ અને ચોખા નું દાન કરવાથી ઘર માં સૌભાગ્ય આવે છે અને ઘર માં ખુશીઓ આવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: