ભગવાન શિવ એ માતા પાર્વતી ને આપ્યા હતા મૃત્યુ ના 8 સંકેત,અવશ્ય જાણો

જયારે માણસ મૃત્યુ ના વિશે વાત કરે છે તો તેના પછી તેના મગજ માં ડર બેસી જાય છે, હા માણસ જાણે છે કે જીવન નું સૌથી મોટું સત્ય મૃત્યુ છે.

આ દુનિયા માં જે આવ્યું છે તે જશે કંઈ પણ હંમેશા માટે નથી હોતું તો પણ લોકો મૃત્યુ થી ડરે છે. મૃત્યુ નો ભય બહુ બધા લોકો ને રહે છે એવું તેથી કારણકે જિંદગી જીવવામાં જે મજા વ્યક્તિ અનુભવ કરે છે તેમને લાગે છે કે મૃત્યુ પછી બધું પૂરું થઇ જશે પરંતુ અસલ વાત તો આજ સુધી કોઈ નથી જાણી શક્યું. મૃત્યુ પછી માણસ શું કરે છે, ક્યાં જાય છે અને તેના સાથે શું શું થાય છે કંઈ નથી ખબર. તો પણ વ્યક્તિ મૃત્યુ થી ડરતો રહે છે. મૃત્યુ ના ડર થી જ વ્યક્તિ બહુ બધા પડકારો ને પુરા નથી કરી શકતા જે ભગવાન એ તેને આપ્યા છે. વ્યક્તિ ને લાગે છે કે તેનું મૃત્યુ ક્યારેય પણ આવી શકે છે. જ્યારે ભગવાન શિવ એ માતા પાર્વતી ને આપ્યા હતા મૃત્યુ ના 8 સંકેત, આ સંકેતો ને ઓળખવા વાળા મૃત્યુ ને અનુભવ કરી લે છે.

ભગવાન શિવ એ માતા પાર્વતી ને આપ્યા હતા મૃત્યુ ના 8 સંકેત

જયારે માસન મૃત્યુ ના વિશે વાત કરે છે તો તેના વિશે વિચારે પણ છે અને તેના પછી તેના મગજ માં ડર બેસી જાય છે, હા માણસ જાણે છે કે જીવન નું સૌથી મોટું સત્ય મૃત્યુ છે. જેને પણ મૃત્યુલોક માં જન્મ લીધો છે તેને એક ના એક દિવસે મરવું જ પડશે પરંતુ બધા જાણતા હોવા છતાં પણ માણસ આ સત્ય ને સ્વીકાર નથી કરવા માંગતા. શિવ પુરણ ના મુજબ એક વખત દેવી પાર્વતી એ ભગવાન શિવ થી પૂછ્યું હતું કે એવો કોઈ સંકેત હોય છે જેનાથી વ્યક્તિ ને થવા વાળા મૃત્યુ ની ખબર પડી જાય. ત્યારે ભગવાન શિવ એ તેમને તે 8 સંકેત જણાવ્યા.

1. ભગવાન શિવ એ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ ના તન નો રંગ હલકો પીળો પડવા લાગે તો આ તેની તરફ ઈશારો કરે છે કે મનુષ્ય નું મૃત્યુ આગળ ના 6 મહિના ના અંતરાલ માં થઇ શકે છે.

2. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રતિબિંબ ને પાણી, તેલ અને કાચ માં દેખવામાં અસમર્થતા અનુભવ કરવા લાગે તો આ તેની તરફ ઈંગિત કરે છે કે વ્યક્તિ નું મૃત્યુ આગળ ના 6 મહિના ની અંદર થઇ જાય છે.

3. જે લોકો પોતાની અસલી ઉંમર થી વધારે જીવવા લાગે છે તો તેમને તેમની છાયો નથી દેખાઈ દેતો અને જેમને દેખાઈ દે છે તેમને ધડ રહિત છાયાં દેખાવા લાગે છે જે ડરાવવા વાળી થઇ જાય છે.

4. જ્યારે કોઈ માણસ ને આ અનુભવ થવા લાગે કે તેનું મોં, જીભ, આંખો, કાન અને નાક પત્થર બનતું જઈ રહ્યું છે તો તેનું મૃત્યુ 6 મહિના પછી નિશ્ચિત રૂપ થી થઇ જાય છે.

5. જ્યારે કોઈ માણસ ના ડાબા હાથ માં અજીબ પ્રકારની મરોડ થવા લાગે અને આ મરોડ એક અઠવાડિયા થી વધારે સુધી રહે તો સમજી લો કે તે માણસ હવે વધારે જીવતા નથી રહી શકતા.

6. જ્યારે કોઈ મનુષ્ય ચન્દ્રમા, સૂર્ય અને અગ્નિ ના પ્રકાશ ને દેખવામાં અસર્મથતા અનુભવ કરવા લાગે તો એવું જણાવવામાં આવે છે કે તે વ્યક્તિ નું મૃત્યુ 6 મહિના માં થવાનું છે.

7. જો કોઈ વ્યક્તિ ની જુબાન માં સોજો આવી જાય છે અને તેના દાંતો માં પરું વહેવા લાગે તો આ જણાવે છે કે 6 મહિના થી વધારે તે જીવતા નથી રહી શકતા.

8. જયારે કોઈ વ્યક્તિ ને સૂર્ય, ચંદ્રમાં અને આકાશ ફક્ત લાલ નજર આવવા લાગે તો તે વ્યક્તિ નું મૃત્યુ 6 મહિના પછી થવાનું નિશ્ચિત થઇ જાય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: