બોલીવુડ સુપરસ્ટાર બની ગયો છે બીગ-બી પાસે બેસેલ આ બાળક, કમાઈ લીધી છે 2800 કરોડ ની પ્રોપર્ટી

ઈન્ટરનેટ પર આવ્યા દિવસે એક્ટર્સ પોતાના બાળપણ નો ફોટો શેયર કરતા રહે છે. એવામાં આ ફોટો પણ બહુ વાયરલ થઇ રહ્યો છે.

દરેક લોકો નું બાળપણ સુહાનું હોય છે ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ સુપરસ્ટાર. બાળપણ ના દિવસો હંમેશા યાદ રહે છે. બાળપણ ની યાદ તાજી કરવાની સૌથી સરળ રીત હોય છે બાળપણ નો ફોટો દેખવો. પોતાના બાળપણ નો ફોટો લગભગ દરેક લોકો ની પાસે હોય છે અને જયારે તે તેમને દેકે છે તો પોતાના બાળપણ માં ખોવાઈ જાય છે. વાત કરીએ બોલીવુડ ની તો અહીં પર એક થી ચઢીયાતા એક સુપરસ્ટાર હાજર છે. દરેક સુપરસ્ટાર ની પોતાની એક ફેન ફોલોઈંગ હોય છે. તેમના ફેંસ પોતાના પસંદીદા સિતારા ના વિશે બધું જાણવા માંગે છે. ફેંસ માં સિતારાઓ ની પર્સનલ લાઈફ ના વિશે જાણવા માટે ઉત્સુકતા બની રહે છે. તે તેમના વિશે નાનામાં નાની જાણકારી મેળવવા માંગે છે. એવામાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે ફેંસ માટે પોતાના નાના-મોટા સીક્રેટ્સ પોતે જ જણાવી દે છે. કેટલાક સિતારા તો પોતાના બાળપણ ના ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે અચાનક આ બધી વાતો કેમ કરી રહ્યા છીએ. અમે બાળપણ ની વાત તેથી કરી રહ્યા છીએ કારણકે આજ ની આ પોસ્ટ માં અમે તમારા માટે બોલીવુડ ના એક એવા અભિનેતા નો ફોટો લઈને આવ્યા છીએ જે આજે બોલીવુડ ના સુપરસ્ટાર છે અને એક થી ચઢિયાતી એક હીટ ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. આ ફોટો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

બીગ-બી ની પેસ માં બેસેલ છે બોલીવુડ નો સુપરસ્ટાર

આ ફોટા માં અમે બોલીવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચન ને દેખી શકો છો. બરાબર તેમની પાસે એક નાનો બાળક બેસેલ છે જે બહુ માસુમ દેખાઈ રહ્યો છે. બસ તમને અમે આ જણાવવાના છીએ કે બીગ બી ની પાસે બેસેલ આ બાળક કોણ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બાળક આજે બોલીવુડ નો સુપરસ્ટાર બની ચુક્યું છે અને તેમની સાથે કામ કરવા માટે અભિનેત્રીઓ તરસે છે. શું થયું ના ઓળખાણ પડી? જો તમે અત્યાર સુધી આ બાળક ને નથી ઓળખ્યા તો કોઈ વાત નહી.

ચાલો અમે તમને જણાવી દઈએ કે આ બાળક કોણ છે. જણાવી દઈએ, અમિતાભ બચ્ચન ની પાસે બેસેલ બાળક બીજું કોઈ નહી પરંતુ બોલીવુડ ના હેન્ડસમ હંક હ્રીતિક રોશન છે. આજ ની તારીખ માં હ્રીતિક બોલીવુડ ના સૌથી મશહુર અભિનેતાઓ માંથી એક છે અને તમે હેરાન રહી જશો જયારે તમને તેમની કુલ સંપત્તિ ના વિશે ખબર પડશે.

2800 કરોડ ની સંપત્તિ ના માલિક છે હ્રીતિક

જણાવી દઈએ, બોલીવુડ ના સૌથી હેન્ડસમ અભિનેતાઓ ની સાથે સાથે હ્રીતિક ની ગણતરી ઇન્ડસ્ટ્રી ના સૌથી અમીર અભિનેતાઓ માં પણ કરવામાં આવે છે. આજ ની તારીખ માં હ્રીતિક ની પાસે કુલ 2800 કરોડ રૂપિયા ની સંપત્તિ છે. આ આંકડો બહુ મતો છે જેને હ્રીતિક એ પાછળ ના થોડાક વર્ષો માં પોતાની ખુબ મહેનત થી મેળવ્યો છે. વર્કફ્રન્ટ ની વાત કરીએ તો આ દિવસો હ્રીતિક પોતાની આગામી ફિલ્મ ‘સુપર 30’ ની શુટિંગ માં વ્યસ્ત છે. તેમાં તે સુપર 30 ના સંસ્થાપક આનંદ કુમાર ની ભૂમિકા નિભાવતા નજર આવશે. હ્રીતિક ના ફેંસ તેમની આ ફિલ્મ નો બેસબ્રી થી ઇંતજાર કરી રહ્યા છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.