ઉર્વશી એ શેયર કર્યા થ્રોબેક ફોટા, બ્લેક ડ્રેસ થી લઈને બેડરૂમ સુધી ના ફોટા એ વધાર્યું તાપમાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના વધતા ઇન્ફેક્શનને કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરી દીધું છે. 14 એપ્રિલ સુધી કોઈને પણ ઘરની બહાર જવાની અનુમતી નથી અને આ દરમિયાન જે વ્યક્તિ બહાર દેખાઈ રહ્યો છે, તેના પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભારતમાં અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા 5000 ને વટાવી ગઈ છે, જેમાંથી 166 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ લોકડાઉન વચ્ચે બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ આવ્યા દિવસે તેમના ફોટા અથવા વીડિયો શેયર કરી રહ્યાં છે, જેથી ફેંસને મનોરંજન મળે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

ઉર્વશીએ શેર કરેલ ફોટા માં તેમનો ખુબસુરત અંદાજ દેખવા મળી રહ્યો છે. આ ફોટા આ વર્ષે ફેબ્રુઆરી મહિના માં લેવામાં આવ્યા હતા. એક વખત ફરી લોકડાઉન ના વચ્ચે ઉર્વશીએ આ ફોટા ને પોતાના ફેંસ સાથે શેયર કર્યા છે.

તેના સાથે ઉર્વશી નો એક થ્રોબેક ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા માં એક્ટ્રેસ બેડ પર પોજ આપતી જોવા મળી રહી છે. ફોટામાં ઉર્વશી નું હોટ એક્સપ્રેશન ફેંસ નું દિલ ચોરી કરી રહ્યા છે. ઉર્વશીના આ ફોટા પર ખુબ લાઈક્સ આવી છે. સાથે જ લોકોએ આ અંગે પણ પોતાની બહુ બધી પ્રતિક્રિયાઓ આપી છે.

ફોટા ને શેયર કરતાં ઉર્વશીએ લખ્યું, ‘બેસ્ટ કેપ્શન વિન્સ’. વીતેલ દિવસો એક્ટ્રેસ એ બ્લુ બિકિનીમાં પોતાનો ફોટો શેયર કરતા લોકોને કોરોના થી બચવા નો સંદેશ આપ્યો હતો. ફોટા ને શેયર કરતા અભિનેત્રીએ લખ્યું હતું “મુસ્કુરાહટ ફેલાવો, રોગાણું નહીં”.

ભલે જ ઉર્વશી ફિલ્મોમાં બહુ એક્ટીવ ના હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. તે આવ્યા દિવસે પોતાના ગ્લેમરસ ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે, જે તેમને લાઈમલાઈટ માં લઇ આવે છે. તાજેતરમાં જ ઉર્વશી ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે ફિલ્મ ‘ભુલ ભુલૈયા’ ની ‘મંજુલીકા’ ના ગેટઅપમાં દેખાઈ રહી હતી.

આ ફોટા ને દેખ્યા પછી ફેંસ એ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તે ફિલ્મની રિમેકમાં નજર આવી શકે છે અને તેમાં તેમને મંજુલિકા નો કિરદાર મળ્યો છે. જો કે અભિનેત્રીએ આ ખબર ને લઈને અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો નથી. જણાવી દઈએ કે, ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ માં કાર્તિક આર્યન નજર આવવાની છે.

કારકિર્દી પર નજર નાંખીએ તો ઉર્વશી એ બોલીવુડમાં ફિલ્મ ‘સિંહ સાહબ દ ગ્રેટ’ થી બોલીવુડ માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી તે બોલીવુડની કેટલીક ગણતરી ની ફિલ્મોમાં નજર આવી ચુકી છે. ઉર્વશી એ 2015 મિસ યુનિવર્સ કાંટેસ્ટ માં ઉર્વશીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. છેલ્લી વખત તે કોમેડી ફિલ્મ ‘પાગલપંતી’ માં નજર આવી હતી.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.