ટીવી ની આ 5 ભાઈ-બહેન ની જોડી ને અસલી જિંદગી માં થયો પ્રેમ, આ નંબર વાળા એ કરી લીધી સગાઈ

ફિલ્મો માં કામ કરવા વાળા સિતારા પોતાની કો-સ્ટાર ની સાથે લગ્ન કરે છે તેના વિશે તમને તાજા ઉદાહરણ દીપિકા અને રણવીર ને મળી શકે છે. પરંતુ ટીવી ના કેટલાક એવા સિતારા છે જે પડદા ની સામે તો ભાઈ-બહેન નો કિરદાર નિભાવે છે પરંતુ અસલી જિંદગી માં એકબીજા ને ડેટ કરે છે. કેટલાક નો પ્રેમ પરવાન ચઢ્યો તો સગાઈ સુધી પહોંચી ગયો તો કેટલાક નું બ્રેકઅપ થઇ ગયા અને તેમના માર્ગ અલગ થઇ ગયા. એક્ટિંગ ની દુનિયા માં કંઈ પણ થઇ શકે છે અને આ વાત ની ખબર તે લોકો ને બખૂબી છે જે કેમેરા ની પાછળ અને આગળ બે જિંદગીઓ જીવે છે. ટીવી ના આ 5 ભાઈ-બહેન ની જોડી ને હકીકત માં થયો પ્રેમ. તેમાંથી કેટલાક ભાઈ-બહેન ની જોડી ને દર્હ્સ્ક હકીકત માં ભાઈ બહેન ની જેમ દેખાવા લાગે પરંતુ અસલ માં તો કંઇક બીજો જ સંબંધ તેમાં બુની રહ્યો હતો.

ટીવી ના આ 5 ભાઈ-બહેન ની જોડી ને અસલ જિંદગી માં થયો પ્રેમ

એક કલાકાર ને ઘણા પ્રકારના રોલ નિભાવવાના હોય છે અને ક્યારેક-ક્યરેક તો કેટલાક કલાકાર પોતાના અભિનય થી દર્શકો નું દિલ જીતી લે છે. એટલું જ નહિ પડદા પર નિભાવવા વાળા રોલ પણ લોકો સાચું માનવા લાગે છે પરંતુ તે સત્ય નથી હોતું. આજે અમે તમને પડદા ની તે ભાઈ-બહેન ની જોડીઓ ના વિશે જણાવીશું જે અસલ જિંદગી માં લવર્સ છે.

અદિતિ ભાટિયા અને અભિષેક વર્મા

સ્ટાર પ્લસ ના પોપુલર શો યે હે મોહબ્બતે માં અદિતિ ભાટિયા અને અભિષેક વર્મા ભાઈ બહેન ના કિરદાર માં છે. પરંતુ અસલ જિંદગી માં આ બન્ને એકબીજા ને ડેટ કરે છે અને બન્ને ના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. તેમને પોતાના પ્રેમ નું એલાન ઈન્સ્ટાગ્રામ પર કર્યું હતું.

શિવિન નારંગ અને દિગંગના અને સૂર્યવંશી

વર્ષ 2015 માં ઓફએયર થયો સ્ટાર પ્લસ નો પોપુલર શો એક વીર ની અરદાસ વીરા ની સૌથી ખાસ ભાઈ-બહેન ની જોડી હતી. તેમના ભાઈ-બહેન ને પ્રેમ ને દેખીને સામાન્ય લોકો પણ આ વિચારવા લાગ્યા કે આ બન્ને ભાઈ-બહેન છે પરંતુ અસલ જિંદગી માં આ બન્ને એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

ટીવી નો સૌથી ફેમસ યે રિશ્તા ક્યાં કહલાતા હે ના લીડ સ્ટાર અક્ષરા અને નૈતિક ના બે બાળકો હોય છે. તે બાળકો નો કિરદાર રોહન મેહરા અને કાંચી સિંહ નિભાવી રહ્યા છે ભાઈ-બહેન ના રૂપ માં પરંતુ અસલ માં તેમનું અફેયર ચાલી રહ્યું છે. તેમને પોતાના પ્રેમ ના કીસ્સ સોશિયલ મીડિયા પર ખુબ ફેલાવ્યા અને નિર્માતાઓ ને બહુ વધારે ચિંતા થવા લાગી કારણકે આ કારણે સીરીયલ પર કોઈ અસર પડવાનું જોખમ છે.

નીરજ માલવિય અને ચારુ આસોપા

ટીવી ની એક બીજી પોપુલર ભાઈ-બહેન ની જોડી ‘મેરે અંગને મેં’ નામ ના એક સીરીયલ માં નીરજ અને આસોપા એ નિભાવ્યો છે. તેમનો પ્રેમ શુટિંગ ના દરમિયાન જ પરવાન ચઢ્યું અને અત્યારે કેટલાક દિવસ પહેલા જ બન્ને એ સગાઈ પણ કરી લીધી.

મયંક વર્મા અને રિયા શર્મા

ટીવી નો એક બીજો પોપુલર સીરીયલ તું સુરજ માં સાંઝ માં રિયા અને મયંક પણ ભાઈ-બહેન ના કિરદાર માં છે પરંતુ શુટિંગ ના દરમિયાન જ તેમની વચ્ચે પ્રેમ થયો અને હવે આ એકબીજા ને ડેટ કરે છે. આ સીરીયલ ના સિવાય પણ આ બન્ને એકબીજા ના ભાઈ-બહેન બનીને જ સામે આવ્યા.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.