આ છે ટીવી ની તે વહુઓ જે હવે બની ચુકી છે સાસુ, તો પણ નથી ખુબસુરતી માં કોઈ કમી

કોઈ પણ કલાકાર માટે કોઈ કિરદાર નિભાવવાનું ફક્ત પડકાર જ નથી હોતું પરંતુ કીરદારો ના હિસાબ થી પોતાને ઢાળવા નું પણ બહુ મહત્વપૂર્ણ હોય છે. ઘણી વખત એક્ટર કોઈ કિરદાર માં એટલા ફીટ બેસી જાય છે કે તેમની ઈમેજ તે રીતે બની જાય છે. આજે અમે તેમને ટેલીવિઝન ની કેટલીક એવી અભિનેત્રીઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને નાના પડદા પર સાસુ અને વહુ બન્ને ના કિરદાર નિભાવ્યા છે. આવો જાણીએ સાસુ અને વહુ બન્ને ના કિરદાર નિભાવવા વાળી ટેલીવિઝન અભિનેત્રીઓ ના વિષે…

તોરલ રાસપુત્ર-

ટીવી અભિનેત્રી તોરલ રાસપુત્ર બહુ જ મંઝેલ કલાકાર છે. તેમને વધારે કરીને આદર્શ વહુ ના કિરદાર નિભાવ્યા છે, પણ કલર્સ ટેલીવિઝન પર આવવા વાળા ધારાવાહિક “બાલિકા વધુ” માં તોરલ એ સાસુ ની ભૂમિકા નિભાવી હતી.

રક્ષંદા ખાન-

“ક્યોંકી સાસ ભી કભી બહુ થી” સીરીયલ માં રક્ષંદા ખાન એ તુલસી વિરાણી ની વહુ નો કિરદાર નિભાવ્યો હતો. હમણાં માં પ્રસારિત થઇ રહેલ સીરીયલ “બ્રહ્મરાક્ષસ” માં રક્ષંદા સાસુ નો કિરદાર નિભાવતા નજર આવી હતી.

નારાયણી શાસ્ત્રી-

નારાયણી શાસ્ત્રી ટેલીવિઝન નો પ્રખ્યાત ચહેરો છે. ટેલીવિઝન ના મશહુર ધારાવાહિક “પિયા રંગ રસિયા” માં સાસુ નો રોલ નિભાવવા વાળી ટીવી અભિનેત્રી નારાયણી શાસ્ત્રી સુપરહિટ સીરીયલ “પિયા કા ઘર” માં વહુ ની ભૂમિકા નિભાવી ચુકી છે.

સ્મિતા બંસલ-

સ્મિતા બંસલ એ “કહાની ઘર ઘર કી” માં વહુ નિવેદિતા અગ્રવાલ નો કિરદાર નિભાવ્યો હતો. પછી થી ટીવી અભિનેત્રી સ્મિતા બંસલ “બાલિકા વધુ” માં આનંદી ની સાસુના રૂપ માં નજર આવી હતી.

જયા ભટ્ટાચાર્ય-

મશહુર અને લોકપ્રિય સીરીયલ “ક્યોંકી સાસ ભી કભી બહુ થી” માં ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ પાયલ નો કિરદાર નિભાવ્યો હતો અને થોડાક દિવસો પહેલા કલર્સ ટેલીવિઝન પર પ્રસારિત થવા વાળા ધારાવાહિક “થપકી પ્યાર કી” માં જયા સાસુ ના રૂપ માં નજર આવી હતી.

શાલીની કપૂર-

ટીવી અભિનેત્રી શાલીની કપૂર એ ધારાવાહિક “કબુલ હે” માં સાસુ નો કિરદાર નિભાવ્યો હતો. તેનાથી પહેલા શાલીની “સ્વરાગીની” માં વહુ ના કિરદાર માં નજર આવી હતી.

શ્વેતા તિવારી-

શ્વેતા તિવારી ટેલીવિઝન નો મશહુર ચહેરો છે. તેમને “બેગુસરાય” માં વહુ નો કિરદાર નિભાવ્યો હતો. હવે આ “કસૌટી જિંદગી કી” માં સાસુ ના રોલ માં નજર આવી રહી છે.

લતા સભરવાલ-

લતા સભરવાલ એ ધારાવાહિક “નાગિન” માં વહુ નો કિરદાર નિભાવ્યો હતો. તેના પછી તેમને “વાદો કી અગ્નિપરીક્ષા” ના સાથે સાથે “યહ રિશ્તા ક્યા કહલાતા હે” માં સાસુ ની ભૂમિકા નિભાવી.

નૌશીન અલી સરદાર-

ધારાવાહિક “બિંદ બનુંગા ઘોડી ચઢુંગા” માં સાસુ નો કિરદાર નિભાવવા વાળી નૌશિલ અલી સરદાર તેનાથી પહેલા સોની ટીવી પર ટીવી પર આવવા વાળા મશહુર ધારાવાહિક “કુસુમ” માં વહુ નો કિરદાર નિભાવી ચૂકેલ છે.

મૃણાલ કુલકર્ણી-

ધારાવાહિક “રાજા કી આયેગી બારાત” માં મૃણાલ કુલકર્ણી એ સાસુ નો કિરદાર નિભાવ્યો હતો. અને ધારાવાહિક “સોળ શ્રુંગાર” માં તે વહુ ના કિરદાર માં નજર આવી હતી.

પારુલ ચૌહાણ-

પારુલ ચૌહાણ એ “સપના બાબુલ કા બિદાઈ” માં વહુ ની ભૂમિકા નિભાવી હતી. આજકાલ પારુલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થવા વાળા ધારાવાહિક “યહ રિશ્તા ક્યાં કહલાતા હે” માં સાસુ ની ભૂમિકા માં નજર આવી રહી છે.

જુહી અસલમ-

“બાબા એસા વર ઢુંઢો” માં જુહી અસલમ એ વહુ ની ભૂમિકા નિભાવી હતી. અને બઢો બહુ માં તે સાસુ બની છે.

સાદિયા સિદ્દીકી-

સાદિયા સિદ્દીકી એ “હમરાહી” માં વહુ નો કિરદાર નિભાવ્યો હતો અને ધારાવાહિક “રંગરસિયા” માં સાદિયા સાસુ નો કિરદાર નિભાવી રહી છે.

સુપ્રિયા પીલગાંવકર-

ડી ડી મેટ્રો પર આવવા વાળા મજાકિયા ધારાવાહિક “તું-તું મેં-મેં” માં સુપ્રિયા વહુ ના કિરદાર માં નજર આવી હતી અને પછી થી તેમને “સસુરાલ ગેંદા ફૂલ” માં સાસુ નો કિરદાર નિભાવ્યો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.