લોકડાઉન: ગર્લફ્રેન્ડ ના ઘરે 5 દિવસ રોકાયેલ રહ્યા આ અભિનેતા, નીકળતા સમયે લેવાયેલ ફોટા થયા વાયરલ-દેખો

પૂરી દુનિયા પર કોરોનાવાયરસ નો કહેર સતત ચાલુ છે. કોરોના વાયરસ ના કારણે બધા સેલીબ્રીટી પોતાના પોતાના ઘર માં બંધ છે. દિશા પટાની અને ટાઈગર શ્રોફ ની પ્રેમ કહાની ના વિષે બધા લોકો ને ખબર છે, પણ શું તમે જાણો છો કે કોરોના વાયરસ ના લોક ડાઉન ના કારણે ટાઈગર શ્રોફ અને દિશા પટાની એકસાથે એકલા ઘર માં રોકાયેલ હતા. આ બન્ને એકબીજા ને ઘણા લાંબા સમય થી પસંદ કરે છે, પણ ક્યારેય પણ આ બન્ને એ લોકો ના સામે આ વાત ને એક્સેપ્ટ નથી કરી. તેમને હંમેશા પોતાના રીલેશ્સ્ન્હીપ ને મિત્રતા જણાવીને વાત ટાળી દીધી છે, પણ હવે એક બહુ જ હેરાન કરી દેવા વાળો ખુલાસો થયો છે.જેનાથી લોકો ને આ ખબર પડી ચુકી છે કે આ બન્ને એકબીજા થી પ્રેમ કરે છે.

રીપોર્ટસ ના મુજબ અભિનેતા ટાઈગર શ્રોફ પાછળ ના 5 દિવસો થી પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટાની ના ઘર માં જ રોકાયેલ હતા. તેમતો હવે તે પોતાના ઘરે પાછા જઈ ચુક્યા છે. કેટલાક દિવસો પહેલા જ ટાઈગર શ્રોફ સવારે સવારે સ્માઈલ કરતા દિશા ના ઘર થી બહાર નીકળતા દેખવામાં આવ્યા હતા. દિશા ના ઘર થી બહાર નીકળવાના સમયે ટાઈગર ના ફોટા સોશિયલ મીડિયા પર તેજી થી વાયરલ થઇ રહ્યા છે. આ બધા ફોટા ને ટાઈગર શ્રોફ ના ફેંસ બહુ પસંદ કરી રહ્યા છે. તેમ તો આ રીપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી તેની પુખ્ત જાણકારી નથી મળી.

જો ટાઈગર શ્રોફ અને દિશા પટાની ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો આજકાલ ટાઈગર પોતાની આવવા વાળી ફિલ્મ “હિરોપંતી-2” ની શુટિંગ માં વ્યસ્ત છે. ટાઈગર શ્રોફ ની આવવા વાળી ફિલ્મ “હિરોપંતી 2” અહમદ શાહ ના નિર્દેશન અને સાજીદ ના પ્રોડક્શન માં બની રહી છે, પણ કોરોના વાયરસ ના કારણે થયેલ લોકડાઉન ના કારણે આજકાલ ફિલ્મ ના શુટિંગ ને રોકી દેવામાં આવ્યું છે. ત્યાં દિશા પટાની ના સલમાન ખાન ના સાથે તેમની આવવા વાળી “રાધે” ની શુટિંગ માં વ્યસ્ત છે. ટાઈગર શ્રોફ અત્યાર સુધી “અ ફ્લાઈંગ જટ્ટ” “હિરોપંતી” “મુન્ના માઈકલ” “વાર” “બાગી 2” “સ્ટુડન્ટ ઓફ દ યર 2” “રેમ્બો” “વેલકમ ટુ ન્યુયોર્ક” જેવી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.

ટાઈગર શ્રોફ નું અસલી નામ જય હેમંત શ્રોફ છે. તેમનો જન્મ 2 માર્ચ 1990 એ મુંબઈ માં થયો હતો. ટાઈગર બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ ના દીકરા છે. તમેની માં નું નામ આયશા દત્ત શ્રોફ છે. આયશા દત્ત શ્રોફ પણ એક ફિલ્મ અભિનેત્રી રહી ચુકી છે. ટાઈગર શ્રોફ ની એક નાની બહેન પણ છે જેનું નામ કૃષ્ણા શ્રોફ છે. ટાઈગર શ્રોફ એ ફિલ્મ હિરોપંતી ના દ્વારા બોલીવુડ માં પોતાનો પહેલો કદમ રાખ્યો હતો. આ ફિલ્મ ના નિર્દેશક શબ્બીર ખાન હતા. તેમને તેમની પહેલી ફિલ્મ માટે અત્યાર સુધી ચાર એવોર્ડ થી નવાજવામાં આવી ચુક્યા છે. ફિલ્મ હિરોપંતી ના સાથે સાથે ટાઈગર આતિફ અસલમ ના આલ્બમ “જિંદગી આ રહા હું મેં” અને “ચલ વહા જાતે હે” વિડીયો આલ્બમ માં પણ દેખાઈ આવી ચુક્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.