જરૂરત થી વધારે પૈસા માંગવા પર આ સિતારાઓ એ ગુમાવી સુપરહિટ ફિલ્મો, નંબર 3 એ માંગ્યા હતા 90 કરોડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં પર લોકો પૈસા પાણી ની જેમ વહાવે છે. જ્યાં એક ડાયરેક્ટર ફિલ્મ ને સારી રીતે ડાયરેક્ટ કરે છે ત્યાં એક પ્રોડ્યુસર ફિલ્મ પર પૈસા લગાવે છે. આજ ના સમય માં ઇન્ડસ્ટ્રી ના એક થી ચઢિયાતા એક સ્ટાર હાજર છે. ક્યારેક-ક્યારેક કેટલાક એક્ટર્સ ને ફિલ્મ ની સ્ક્રીપ્ટ એટલી પસંદ આવે છે કે તે ફ્રી માં ફિલ્મ કરવા માટે તૈયાર થઇ જાય છે. એટલું જ નહિ, મિત્રતા યારી માં પણ તે ફ્રી માં ફિલ્મો કરી દે છે. પરંતુ એવું પણ થાય છે જ્યારે આ એક્ટર્સ ફિલ્મ કરવા માટે એટલી મોટી રકમ ની ડીમાંડ કરે ચેહ જેને આપવું લગભગ અશક્ય થઇ જાય છે. મોંમાંગી કિંમત નહિ મળવા પર આ એક્ટર્સ સારી ફિલ્મો પણ છોડી દે ચેહ. આજ ની આ પોસ્ટ માં અમે તમને બોલીવુડ ના કેટલાક એવા જ સિતારાઓ ના વિશે જણાવશો જેમને મોંમાંગી કિંમત નહિ મળવા પર ફિલ્મો છોડી દીધી અને આગળ જઈને આ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ.

સોનાક્ષી સિન્હા

બોલીવુડ ની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા બહુ ખુબસુરત અને સ્ટાઈલીશ એક્ટ્રેસ છે. સોનાક્ષી આજે બોલીવુડ ની ટોપ એક્ટ્રેસ છે અને તે લગભગ દરેક મોટા સિતારાઓ ની સાથે ઓછુ કરી ચુકી છે. હા અત્યારે ઇન્ડસ્ટ્રી માં આવીને સોનાક્ષી ને વધારે સમય ના થયો પરંતુ તેમના પણ નખરા ઘણા વધી ગયા છે. જણાવી દઈએ, સલમાન ખાન ની સાથે ફિલ્મ ‘કિક’ માં પહેલા સોનાક્ષી નજર આવવાની હતી પરંતુ વધારે પૈસા નહિ મળવા પર તેમને ફિલ્મ કરવાથી મનાઈ કરી દીધી અને તેમની જગ્યા જેક્વેલીન ને સાઈન કરવામાં આવી.

કરીના કપૂર

બોલીવુડ ની બેગમ કરીના કપૂર આજે બોલીવુડ ની ટોપ અને હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે. જણાવી દઈએ, કેરિયર ના શરૂઆતી દિવસો માં ફિલ્મ ‘કલ હો ના હો’ માં પ્રીતિ ઝીંટા વાળો રોલ કરીના ને ઓફર કરી હતી. પરંતુ કરીના એ વધારે ફી ની ડીમાંડ રાખી અને માંગ પૂરી ના થવા પર તેમને આ ફિલ્મ છોડી દીધી. પછી થી આ ફિલ્મ માટે પ્રીતિ ઝીંટા ને સાઈન કરવામાં આવી. આ ફિલ્મ બ્લોકબસ્ટર હીટ હતી.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન બોલીવુડ ના સુપરસ્ટાર છે. તેમને કિંગ ખાન ના નામ થી પણ ઓળખવામાં આવે છે. પોતાના ફિલ્મી કેરિયર માં શાહરૂખ એ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ ની ફિલ્મો હીટ ની ગેરંટી છે અને તેમની ફિલ્મો નો દર્શક બેસબ્રી થી ઇંતજાર કરે છે. બહુ ઓછા લોકો ને જાણકારી હશે કે ફિલ્મ ‘પદ્માવત’ માં ‘અલાઉદ્દીન ખીલજી’ નો કિરદાર પહેલા શાહરૂખ ખાન ને ઓફર થઇ હતી. પરંતુ તેમને ફિલ્મ કરવા માટે 90 કરોડ રૂપિયા ની ડીમાંડ કરી જે પૂરી ફિલ્મ નું બજેટ અડધું હતું. મન મુજબ ફી ના મળવા પર શાહરૂખ એ આ ફિલ્મ છોડી દીધી અને પછી થી રણવીર સિંહ ને સાઈન કરવામાં આવી. આ કહેવું ખોટું નથી કે આ ફિલ્મ ને હીટ કરાવવામાં રણવીર સિંહ ની બહુ મોટી ભૂમિકા છે.

શ્રીદેવી

દિવંગત અભિનેત્રી શ્રીદેવી બોલીવુડ ની પહેલી લેડી સુપરસ્ટાર હતી. શ્રીદેવી એક સારી અદાકારા થવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ હતી. ઘણી ફિલ્મો માં પોતાની અદાકારી ને બતાવવા વાળી શ્રીદેવી ડાન્સ માં પણ નિપુણ હતી. હા તે હવે આ દુનિયા માં નથી પરંતુ તેમની યાદો આજે પણ મન માં જીવતી છે. જણાવી દઈએ, ફિલ્મ ‘બાહુબલી’ માં ‘શીવગામી’ નો કિરદાર પહેલા શ્રીદેવી ને ઓફર થઇ હતી જેના માટે શ્રીદેવી એ મોટી ફી માંગી હતી. મન મુજબ ફી નહિ મળવા પર તેમને ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો જેન પછી આ રોલ રામ્યા ને ઓફર થઇ.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.