ક્યારેક આર્મી મા જોડાવવા માગંતા હતા બૉલીવુડના આ 5 એક્ટર્સ, આજે પણ અફસોસ છે જવાન ન બનવાનો

જમ્મુ ના પુલવામામાં જે સીઆરપીએફ ના કાફિલા પર જે આતંકવાદી હુમલો થયો તેનાથી આખો દેશ શોક મા ડુબેલો છે. દરેક વ્યક્તિ આ હુમલાની નિંદા કરે છે અને આ દેશના યુવાનોમાં ખૂબ જ ગુસ્સો છે. આ કાયરતાપૂર્ણ હુમલા માં દેશના 40 જવાન શહીદ થયા છે.તેથી દરેકની આંખોમાં આંસુ છે અને લગભગ 40 સીઆરપીએફ જવાનો શહીદ થાય છે,ત્યારે દરેકને દુઃખ થાયુ છે,ત્યાં બૉલીવુડ ના તારાઓની આંખો પણ આસુ છે.આ દુખદ ધટના પર આજે અમે તમને જણાવીશું કે બોલીવુડના કેટલાક અભિનેતાઓ પણ ભારતીય આર્મીથી બાળપણથી જ આકર્ષાયેલા છે. ક્યારેક તેઓ પણ આર્મી જોઇન્ટ કરવા ઇચ્છતા હતા બૉલીવુડના આ 5 એક્ટર્સ, ભારતીય આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવી તેવુ તેમનું બાળપણનું સ્વપ્ન હતું, પરંતુ કોઈને કોઈ કારણ થી એવુ ન થઇ શક્યુ.

ક્યારેક આર્મી જોઇન્ટ કરવા માંગતા હતા બૉલીવુડ ના આ 5 એક્ટર્સ
પુલવામા માં થયેલ હુમલા પછી ઘણા બૉલીવુડ સિતારાઓએ તેની નિંદા કરી છે અને શહીદોના પરિવાર સાથે ઉભા રહેવાની ખાતરી આપી છે. આ બાબત થી જોડાઈ અમે તમને જણાવીશું કે ભારતીય આર્મીમાં સામેલ થઇ,ભારતની માતાની સેવા કરાવ માંગતા હતા આ બોલિવુડના સિતારાઓ

શાહરુખ ખાન

 બોલીવુડના રોમેન્ટિક ઍક્ટર શાહરૂખ ખાન પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ભારતીય આર્મીમાં જોડાવવા માંગતા હતા. તમને જણાવીએ કે શાહરૂખ ખાનનું પહેલું ટીવી સિરિયલ ફૌજી હતું જેમાં તેમણે લેફ્ટનન્ટ અભિમન્યુનું પાત્ર ભજવ્યું હતુ. આ દરમિયાન તેમના અભિનયના જોશને ધ્યાનમાં રાખીને તેમાં લીડ રોલ આપવામાં આવ્યો હતો. શાહરુખે કહ્યું કે તે આર્મીમાં લડવા માટે નથી, પરંતુ દેશની સુરક્ષા કરવા માટે જોડાવા માંગે છે, પરંતુ તેમની માતાની તંદુરસ્તી ઘણી વાર ખરાબ થઈ રહી હતી આ કારણે તેઓ તેમનુ આ સપનુ પૂરી કરી શક્યા ન હોતા.

અક્ષયકુમાર

બૉલીવુડ એક્ક્ટર અક્ષયકુમાર ઘણીવાર ફિલ્મોમાં આર્મી ઑફિસરનું પાત્ર ભજવે છે પણ આ તેમનુ સપનુ પણ રહ્યુ છે. અક્ષયના પિતા ભારતીય સૈન્યમાં હતા. તેને આર્મી જોઇન્ટ કરવાની પ્રેરણા તેમના પિતા પાસે થી મળી હતી. તમને જણાવીએ કે અક્ષયે ઓનલાઇન ભારત કે વીર નામ થી એક પહેલ કરી છે જેમા શહિદ ના પરિવાર ને આર્થિક મદદ કરવામા અવે છે.

સોનુ સુદ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બૉલીવુડ સુધી છવાયેલા ઍક્ટર સોનુ સુદ પણ ભારતીય આર્મીને દેશની સેવા કરવા માટે જોઇન્ટ કરવી હતી. પરંતુ તેમનુ સપનુ પૂર્ણ થઇ શક્યુ નહી છતાં તે જેપી દત્તાની આગામી ફિલ્મ પલટનમાં આર્મી ઑફિસરનું પાત્ર ભજવે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક ઇન્ટરવ્યુ માં સોનુએ કહ્યું, હું ભારતીય સૈન્યમા જોડાવવા માંગતો હતો, પરંતુ મેં મારો ઇજનેરીનો અભ્યાસ ચાલુ રાખ્યો અને પછી ફિલ્મ બાજુ આગળ વધ્યો, પણ હવે ફિલ્મમાં સૈન્યનું સપનું પૂર્ણ થયું. ”

રણવિજય સિંહ

પ્રખ્યાત ટીવી રીઆલિટી શો એમટીવી રોડિઝ ફેમ રણવિજય સિંહે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ વાસ્તવમાં તેઓ સૈનિક બનવા ઇચ્છતા હતા, પરંતુ એમટીવી રોડિઝમાં સિલેક્શન પછી તેમનુ મન બદલાઇ ગયુ. એક ઇન્ટરવ્યુ માં રણવિજય સિંહે કહ્યું કે “મારુ પરિવાર છેલ્લી પાંચ પેઢીઓથી ભારતીય આર્મીમાં સેવા આપી રહ્યું છે અને છઠ્ઠી પેઢી એટલે કે હું આમ કરી શક્યો.”

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.