સામાન્ય છોકરી ની જેમ દેખાયા કરતી હતી ટીવી ની આ 5 મશહુર અભિનેત્રીઓ, સ્ટાર બનતા જ બદલાઈ ગયો પૂરો લુક

ટીવી પર વહુ-દીકરી ના રોલ નિભાવવા વાળી અભિનેત્રીઓ જેટલી સીધી-સાદી નજર આવે છે અસલ જિંદગી માં તે તેટલી જ વધારે બોલ્ડ અને ગ્લેમરસ હોય છે. ટીવી પર સંસ્કારી વહુ, દીકરી, સાસુ અને પત્ની નો કિરદાર નિભાવીને આ અભિનેત્રીઓ મશહુર થઇ છે અને આજે ઘર ઘર માં પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. ભલે જ આ અભિનેત્રીઓ આજે એટલી ગોર્જીયસ દેખાતી હોય પરંતુ મશહુર થવાથી પહેલા આ બિલકુલ સામાન્ય છોકરીઓ ની જેમ દેખાતી હતી. ફેમસ થયા પછી આ અભિનેત્રીઓ ના લુક માં પણ બદલાવ આવ્યો છે. આ કહેવાનું ખોટું નહી હોય કે સ્ટાર બનતા જ આ અભિનેત્રીઓ નો લુક પણ પૂરી રીતે બદલાઈ ગયોં છે. આજ ની આ મશહુર અભિનેત્રીઓ પહેલા બહુ સિમ્પલ દેખાયા કરતી હતી પરંતુ હવે તે ઘણી સ્ટાઈલીશ થઇ ગઈ છે. આ પોસ્ટ માં અમે તમને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી ની કેટલીક મશહુર અભિનેત્રીઓ ની તે દિવસો ના ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ જયારે તેમને કોઈ નહોતું જાણતું. તમે પોતે જ દેખી લો કે ફેમસ થયા પછી તેમનો લુક કઈ રીતે બદલાઈ ગયો છે.

સૃતી ઝા

સૃતી ઝા ને લોકપ્રિયતા લાઈફ ઓકે ના મશહુર સીરીયલ “સૌભાગ્યવતી ભવ’ થી મળી હતી. તેના પછી તે ઝીટીવી ના શો ‘કુંડલી ભાગ્ય’ માં નજર આવી. આ રોલ માટે પણ દર્શકો થી તેમને ઘણી પ્રશંસા મળી. સૃતી ઝા ટીવી ઇન્ડસ્ટ્રી ની સૌથી મશહુર અભિનેત્રીઓ માંથી એક છે. જેવું કે તમે આ ફોટા માં દેખી શકો છો ફેમસ થવાથી પહેલા તે ઘણી અલગ દેખાયા કરતી હતી. હા તે પહેલા પણ ખુબસુરત હતી પરંતુ ફેમસ થયા પછી તેમના લુક માં બહુ બદલાવ આવ્યો છે.

સારા ખાન

સારા ખાન નાના પડદા ની એક પ્રખ્યાત અભિનેત્રી છે. સીરીયલ ‘વિદાઈ’ માં તેમના દ્વારા નિભાવેલ કિરદાર એ તેમને ઘર ઘર માં ફેમસ કરી દીધી હતી. સીરીયલ માં ભોળી દેખાવા વાળી સારા અસલ જિંદગી માં બહુ બોલ્ડ છે. પરંતુ એવું પહેલા થી નહોતું. ફેમસ થવાથી પહેલા તે એક સાધારણ છોકરી ની જેમ દેખાતી હતી. તેમના ચહેરા પર માસુમિયત નજર આવતી હતી. પરંતુ ફેમસ થતાજ તેમના લુક માં જોરદાર બદલાવ આવ્યો છે.

જેનીફર વીંગેટ

જેનીફર વીંગેટ નાના પડદા ની સૌથી મશહુર હિરોઈન છે. તે દેખાવમાં એટલી ખુબસુરત છે કે તેમના આગળ બોલીવુડ ની મોટી મોટી એક્ટ્રેસ પણ ફેઈલ છે. હમણાં માં બંધ થયેલ તેમનો શો ‘બેહદ’ બહુ હિટ થયો હતો. હમણાં તે ‘બેપનાહ’ માં નજર આવી રહી છે. તમને જણાવી દઈએ જેનીફર આજે ટીવી ની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે. ભલે જ આજે તે બહુ સ્ટાઈલીશ અને ગ્લેમરસ નજર આવતી હોય પરંતુ મશહુર થવાથી પહેલા તે કોઈ પણ સામાન્ય છોકરી ની જેમ દેખાયા કરતી હતી.

મૌની રોય

મૌની રોય નું પણ નામ ટીવી ની મશહુર એક્ટ્રેસેસ માં સામેલ છે. સીરીયલ ‘નાગિન’ માં મૌની નો નાગિન વાળો અંદાજ લોકો ને ખુબ ગમ્યો હતો. મૌની ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડ માં દેબ્યું કરી ચુકી છે. ભલે જ આજે તે બહુ હોટ નજર આવતી હોય પરંતુ ફોટા માં તમે દેખી શકો છો કે પહેલા તે કેટલી સિમ્પલ દેખાયા કરતી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી સ્ટાર પ્લસ ના શો ‘યે હે મોહબ્બતે’ માં ઈશિતા નો કિરદાર નિભાવે છે. આજે તેમની ફેન ફોલોઈંગ કોઈ મશહુર બોલીવુડ એક્ટ્રેસ થી ઓછો નથી. દિવ્યાંકા આજે ટીવી નો એક પ્રખ્યાત ચહેરો છે પરંતુ તમે આ ફોટા માં દેખી શકો છો કે પહેલા તે વધારે ગ્લેમરસ નહોતી દેખાતી. હા ખુબસુરત તો તે પહેલા પણ હતી પરંતુ ફેમસ થયા પછી તેમનો લુક પૂરી રીતે બદલાઈ ગયો છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.