બોલીવુડ માં આ એક્ટ્રેસેસ ને છે ઓનસ્ક્રીન કિસ થી સખ્ત નફરત, વગર બોલ્ડનેસ એ પણ હીટ કરાવી દે છે ફિલ્મ

બોલીવુડ માં મહિલાઓ ના રોલ માં બહુ મોટા બદલાવ દેખવા મળી રહ્યા છે. પહેલા જ્યાં હિરોઈનો ફક્ત નાચ ગીતો અને વિલન દ્વારા કિડનેપ કરી લેવામાં આવતી હતી ત્યાં હવે તે ઘણી સશક્ત થઇ ચુકી છે. હા હંમેશા થી જ ગ્લેમર છોકરીઓ ના ભાગ માં આવતું રહે છે તેથી દર્શકો ને થીયેટર ખેંચવા માટે તેમને ઘણા બોલ્ડ સીન અને ઈંટીમેંટ સીન આપવા પડે છે. પડદા પર કિસિંગ અને બોલ્ડ સીન આપવામાં ઘણા મોટા સિતારા સામેલ છે. હા એવી અભિનેત્રીઓ હજુ પણ બોલીવુડ માં છે જે ઓનસ્ક્રીન કિસિંગ સીન થી નફરત કરે છે અને પડદા પર બોલ્ડ સીન નથી આપતી.

સોનાક્ષી સિન્હા

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા એ સલમાન ખાન ની ફિલ્મ દબંગ થી પડદા પર એન્ટ્રી મારી હતી. સોનાક્ષી નું કેરિયર હમણાં થોડુક ગરબડ ચાલી રહ્યું છે, પરંતુ સોનાક્ષી હંમેશા આઈટમ સોંગ કરતી નજર આવે છે. સોનાક્ષી એ અત્યાર સુધી ના કેરિયર માં ક્યારેય પણ કિસિંગ સીન નથી આપ્યા અને ના જ બીકીની પહેરી છે. ઘણી હદ સુધી વેઇટ ઘટાડ્યા પછી સોનાક્ષી ઘણી હોટ ડ્રેસ પહેરેલ નજર આવી જાય છે. હોલીડે ફિલ્મ માં અક્ષય કુમાર ની સાથે ઘણા ક્લોજ સીન આપ્યા હતા અને લુટેરા માં રણવીર સિંહ ની સાથે પણ તે ઘણી ક્લોજ નજર આવી હતી, પરંતુ કિસિંગ સીન અત્યાર સુધી નથી આપ્યા.

શિલ્પા શેટ્ટી

90 ના દશક ની ખુબસુરત અને હીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે ફિલ્મો થી દુર થઇ ગઈ છે, પરંતુ પોતાના કેરિયર માં તેમને ક્યારેય પણ કિસિંગ સીન નથી આપ્યા. શિલ્પા ને રિચર્ડ ગેરી એ ઓફસ્ક્રીન કિસ કરી લીધી હતી જેના તે સમયે ઘણો વિવાદ થયો હતો આ ઘટના પછી શિલ્પા કિસિંગ સીન ને લઈને ઘણી અસહજ અનુભવ કરવા લાગી હતી અને તેથી તેમને નિણર્ય કર્યો કે તે ઓનસ્ક્રીન ક્યારેય પણ કોઈ હીરો ને કિસ નહી કરે.

અસીન

ગજની હી કલ્પના ના રોલ માં ઉભરેલ અસીન એ બહુ જલ્દી લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું. તેમને ફિલ્મો ઓછી કરી, પરંતુ કોઈ પણ ફિલ્મ માં તેમને કિસિંગ સીન નથી આપ્યા. ફિલ્મ હાઉસફુલ 2 માં તેમને ઘણા શોર્ટ અને હોટ ડ્રેસીસ પહેર્યા, પરંતુ પડદા પર કોઈ પણ પ્રકારના કિસિંગ સીન નથી આપ્યા. સ્ક્રીપ્ટ ના મુજબ અસીન ને આમીર ને કિસ કરવાની હતી, પરંતુ તેમને મનાઈ કરી દીધી હતી. તેના પછી પણ ફિલ્મ જોરદાર હીટ થઇ હતી. અસીન એ સલમાન ની સાથે રેડી ફિલ્મ માં કામ કર્યું હતું અને તે ફિલ્મ પણ જોરદાર હીટ હતી.

તમન્ના ભાટીયા

સાઉથ નો ધમાકો અને બોલીવુડ ની ખુબસુરત અભિનેત્રી તમન્ના ભાટીયા નું નામ પણ આ લીસ્ટ મા સામેલ છે. તમન્ના એ સાઉથ અને બોલીવુડ બન્ને ફિલ્મો માં પોતાનું નામ કમાયું છે. તે બાહુબલી જેવી મેગાહિત ફિલ્મ નો ભાગ પણ રહી છે. આ ફિલ્મ ના બીજા પાર્ટ માં અનુષ્કા શેટ્ટી એ પણ પ્રભાસ ની સાથે કિસિંગ સીન આપ્યા હતા, પરંતુ તમન્ના એ એક પણ કિસિંગ સીન નથી આપ્યો. સાથે જ અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ માં તે કિસિંગ સીન આપતા નજર નથી આવી. તમન્ના નું કહેવું છે કે તે ઓનસ્ક્રીન કિસ માટે નથી બની. અહીં સુધી કે તે ઓનસ્ક્રીન બીકીની સીન પણ આપવામાં સહજ અનુભવ નથી કરતી. બોલીવુડ માં તેમને હિમ્મતવાલા, હમશકલ્સ, એન્ટરટેનમેંટ જેવી ફિલ્મો માં કામ કર્યું છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.