અભ્યાસ માં હતા ઝીરો પરંતુ એક્ટિંગ માં હીટ છે બોલીવુડ ના આ સ્ટાર્સ, નંબર 5 એ કર્યો છે સૌથી ઓછો અભ્યાસ

અભ્યાસ નું આજ ના જીવનમાં બહુ મહત્વ છે. શિક્ષા નું મહત્વ યુગો થી ચાલતું આવી રહ્યું છે. કહે છે કે જેટલું વધારે આપણે પોતાના જીવન માં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તેટલું જ વધારે આપણે પોતાના જીવનમાં વિકાસ કરીએ છીએ. સારો ભણેલા-ગણેલા નો અર્થ ફક્ત આ નથી હોતો કે પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સંગઠન અથવા સંસ્થા માં નોકરી કરવી. હા તેનો આ પણ અર્થ હોય છે કે જીવન માં સારું અને સામાજિક વ્યક્તિ બનવું.

બોલીવુડ ની દુનિયા માં એક્ટર અથવા અભિનેત્રીઓ ને તેમના અભિનય અને પોપુલારીટી થી ઓળખવામાં આવે છે. જો તે પોપુલર થઇ જાય છે, તો પછી તેમનો અભ્યાસ ની તરફ કોઈ નું ધ્યાન નથી જતું. એવું નથી કે અહીં ભણેલા સ્ટાર્સ નથી. બોલીવુડ માં એવા ઘણા મોટા સ્ટાર્સ છે જેમની ગણતરી બહુ વધારે ભણેલા-ગણેલા લોકો માં કરવામાં આવે છે. ત્યાં કેટલાક એવા સ્ટાર્સ પણ હાજર છે જે બહુ ઓછા ભણેલા ગણેલા છે. આજે અમે બોલીવુડ ના એવા જ 10 સ્ટાર્સ ના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમની ગણતરી સૌથી ઓછા ભણેલા-ગણેલા સિતારાઓ માં થાય છે. કયા છે તે સિતારા, આવો જાણીએ.

પ્રિયંકા ચોપડા

  

મુંબઈ ના હિન્દ કોલેજ માં એડમીશન લીધા પછી પ્રિયંકા એ પોતાની ગ્રેજ્યુએશન વચ્ચે માં જ છોડી દીધું હતું. તેમની હાઈ સ્કૂલ નો અભ્યાસ પણ અલગ-અલગ જગ્યાઓ પર રહીને પૂરો થયો છે.

શ્રીદેવી

શ્રીદેવી એ બાળપણ થી જ ફિલ્મો માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ કારણે તેમનો અભ્યાસ પૂરો નથી થઇ શક્યો. હા તેમની ક્વોલિફીકેશન ના વિશે તો જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ કહેવામાં આવે છે કે તે બહુ ઓછી ભણેલી-ગણેલી હતી.

આમીર ખાન

બોલીવુડ ના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન એ ફક્ત 12 માં સુધી જ અભ્યાસ કર્યો છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ એ 10મુ કર્યા પછી મોડેલીંગ ના કારણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.

કરિશ્મા કપૂર

તમને જાણીને હેરાની થશે કે કરિશ્મા કપૂર એ છઠ્ઠા ક્લાસ સુધી જ અભ્યાસ કર્યો છે.

ઐશ્વર્યા રાય

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય પણ કોલેજ ડ્રોપ આઉટ છે. મોડેલીંગ ના કારણે તેમને પણ વચ્ચે માં જ ગ્રેજ્યુએશન છોડી દીધું હતું.

કરીના કપૂર

બે વર્ષ સુધી મીઠી બાઈ કોલેજ થી કોમર્સ નો અભ્યાસ કર્યા પછી કરીના એ ગવર્મેન્ટ કોલેજ ઓફ લો માં એડમીશન લીધું. પરંતુ અહીં પણ તે ફર્સ્ટ યર માં જ અભ્યાસ છોડીને ફિલ્મો માં આવી ગઈ.

દીપિકા પાદુકોણ

હાઈ સ્કૂલ પછી દીપિકા એ પહેલા માઉન્ટ કાર્મેલ કોલેજ અને પછી ઇગ્નુ માં એડમીશન લીધું. પરંતુ પોતાનું ગ્રેજ્યુએશન તે ક્યાંય થી પણ પૂરું ના કરી શકી.

અક્ષય કુમાર

સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યા પછી અક્ષય એ ગુરુ નાનક ખાલસા કોલેજ, મુંબઈ માં એડમીશન લીધું. પરંતુ તેમને ગ્રેજ્યુએશન ના પહેલા વર્ષ માં જ કોલેજ છોડી દીધી અને હોંગકોંગ માર્શલ આર્ટ સીખવા ચાલ્યા ગયા.

કાજોલ

હાઈ સ્કૂલ ના દરમિયાન કાજોલ ને રાહુલ રાવલ ની ફિલ્મ ‘બેખુદી’ કરવાની તક મળી. આ ફિલ્મ માટે તેમને પોતાની હાઈ સ્કૂલ નો અભ્યાસ વચ્ચે માં જ છોડી દીધો.

રણબીર કપૂર

લાખો દિલ ની ધડકન રણબીર કપૂર ફક્ત 10 માં સુધી ભણેલા છે. બાળપણ થી જ રણબીર ને ભણવામાં વધારે રૂચી નહોતી.

સલમાન ખાન

સલમાન ખાન પણ કોલેજ સેકન્ડ યર ડ્રોપ આઉટ છે. સ્કૂલ નો અભ્યાસ પૂરો કર્યા પછી તેમને એલફીંસ્ટન કોલેજ માં એડમીશન લીધું પરંતુ અભ્યાસ વચ્ચે માં જ છોડી દીધો.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.