TikTok માં અતરંગી વિડીયો બનાવીને આ મહિલાઓ બની સ્ટાર, હવે લાખો માં થઇ રહી છે કમાણી

આધુનિક ભારત માં પૈસા કમાવવાના બહુ બધા રસ્તા છે બસ વ્યક્તિ ના અંદર ટેલેન્ટ હોવું જોઈએ. જો તમારે ઈન્ટરનેટ ચલાવવાનું આવડે છે અને તમારા હાથ માં પૂરી દુનીયા છે બસ તમારે તેનો ઉપયોગ ની સાચી રીત આવડવી જોઈએ. તે આધુનીય ઉપકરણો માં એક એપ્લીકેશન છે TikTok, જ્યાં વિડીયો બનાવીને તમે સેલેબ્રીટી બની શકો છો. જો તમારા ફોલોઅર્સ બનવા લાગ્યા તો બસ તમને નામ અને શોહરત મળવાથી કોઈ નથી રોકી શકતું. TikTok માં અત્રંગી વિડીયો બનાવીને આ મહિલાઓ બની સ્ટાર, ચાલો જણાવીએ તેમના વિષે…

TikTok માં અતરંગી વિડીયો બનાવીને આ મહિલાઓ બની સ્ટાર

આજ નો જમાનો સોશિયલ મીડિયા નો છે અને અહીં તમે પોતાના હુનર થી કેરિયર પણ બનાવી શકો છો. આજકાલ TikTok એપ માં પણ મહિલાઓ ના સ્વપ્ન ને પંખ મળી શકે છે તો આવો તમને 4 એવી સફળ મહિલાઓ ના વિષે જણાવીએ જે 15 સેકન્ડ ના વિડીયો બનાવીને સેલેબ્રીટી બની ગઈ છે અને આજે આ સારી કમાણી પણ કરી રહી છે.

નગમા મિર્જાકર

10.2 મિલિયન ફેંસ ની સાથે મુંબઈ ની નગમા મિર્જાકર ના વિડીયો ડાન્સ અને કોમેડી વાળા હોય છે. તેમને પોતાના એકાઉન્ટ પર લખ્યું છે, ‘હું અહીં લોકો ને એન્ટરટેન કરવા માટે છું. કોમર્સ માં માસ્ટર ની ડીગ્રી કરી છે નગમા બીઝનેસ એડમિનિસ્ટ્રેશન માં પણ માસ્ટર્સ કરી ચુકી છું.’ બીઝનેસ મેનેજમેન્ટ માં પીજી નો ડીપ્લોમાં પણ નગમા ની પાસે અને તેમની પસંદીદા પેશન ફેશન અને બ્યુટી બ્લોગ લખવાનું છે.

ગરિમા ચોરસિયા

TikTok પર 15.7 મીલીયન ફેંસ ની સાથે ગરિમા ચોરસિયા ડાન્સિંગ કોમેડી કલીપ અને લીપ સીન્કીંગ વિડીયો બનાવે છે. આ એપ પર તેમના ફેંસ તેમને ઘણી પસંદ કરે છે અને ગરિમા એ થોડાક દિવસો પહેલા જ પ્તોઅની મિત્ર રુગીસ વીની ની સાથે ‘મચાએંગે’ ગીતો પર વિડીયો બનાવ્યા છે. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે અને TikTok યુઝર્સ નું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

મોની કુંડુ

પોતાના દીકરા અને પતિ નીસાથે TikTok પર મોની કુંડુ છવાયેલ છે. તેમના અત્યાર સુધી 2.8 મિલિયન ફેંસ બની ચુક્યા છે અને તેમના વિડીયો તણાવ ને દુર કરવા વાળા અને મજાકિયા ભરેલ હોય છે. તેમના ઘણા વિડીયો તેમના દીકરા અને પતિ ની સાથે વિડીયોજ ઘણા મજેદાર હોય છે. લોકો ને તેમના ફેમીલી વાળા તમાશા વાળા વિડીયોજ પસંદ આવે છે.

વાણી ચૌધરી

TikTok ક્વીન વાણી ચૌધરી ના 223.3k ફેંસ ફોલોઅર્સ છે. તેના DIY વિડીયો માં સ્કીનકેયર રૂટીન અને હોમમેડ સ્કીનકેર ઉપચાર પણ સામેલ થાય છે. પોતાના 15 સેકન્ડ ના વિડીયો માં તે એવા કન્ટેટ ડીલીવર કરે છે જે લોકો ને પસંદ આવી જાય છે. ફક્ત એલતું જ નહિ પરંતુ ઘણા બાળકો અને મહિલાઓ પણ પોતાના હાઈ યુઝર્સ ની સાથે TikTok પર નામ કમાઈ રહ્યા છે.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ