આ 5 વર્ષ પોતે હિરોઈન હતી અને ઘર માં વહુ પણ હિરોઈન લઈને આવી, જાણો હવે કેવો છે તેમનો સંબંધ

‘જેવો બાપ તેવો દીકરો, જેવી માં તેવી દીકરી’ આ કહેવતો તો તમે બધા એ ઘણી વખત સાંભળી હશે. પરંતુ શું ક્યારેય આ સાંભળ્યું છે ‘જેવી સાસુ તેવી વહુ?’ ખરેખર એવું ઓછુ જ દેખવા અને સાંભળવા મળે છે. તેથી આજે અમે તમને બોલીવુડ ની તે 5 સાસુ વહુ ની જોડીઓ થી મળાવવા જઈ રહ્યા છીએ જે બન્ને જ ફિલ્મો માં અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. તમે સાસુ અને વહુ બન્નેને જ એક્ટિંગ ના જલવા વિખેરતા દેખાઈ ચુક્યા છે.

ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન’

1994 માં મિસ વર્લ્ડ નો તાજ પોતાના નામે કરવા વાળી ઐશ્વર્યા રાય વર્તમાન માં બચ્ચન પરિવાર ની વહુ છે. ઐશ્વર્યા એ વર્ષ 2007 માં અભિષેક બચ્ચન થી લગ્ન કર્યા હતા. આ લગ્ન ના સાથે જ જયા બચ્ચન ઐશ્વર્યા ની સાસુ બની ગઈ હતી. જયા પણ પોતાના જમાના ની સારી અદાકારા હતી. આ દિવસો જયા એ ફિલ્મોમાં આવવાનું લગભગ બંધ જ કરી દીધું છે, હા ઐશ્વર્યા લગ્ન પછી પણ ફિલ્મો માં નજર આવી જાય છે. ઐશ્વર્યા અને જયા ના વચ્ચે ઘણો સારો સંબંધ છે.

કરીના કપૂર અને શર્મિલા ટેગોર

2012 માં જ્યારે કરીના કપૂર એ સૈફ અલી ખાન થી લગ્ન કર્યા હતા તો ઘણા લોકો ના હોશ ઉડી ગયા હતા. તેના કારણ આ હતા કે સૈફ પહેલા થી છૂટાછેડા હતા. એવામાં કરીના એ ઉંમર માં સૈફ થી 10 વર્ષ નાનું હોવા છતાં તેમનાથી જ લગ્ન કરવાનું બરાબર સમજ્યું હતું. વર્તમાન માં કરીના અને સૈફ બહુ ખુશ છે. કરીના ની સાસુ શર્મિલા ટેગોર પોતાના જમાના ની ફેમસ એક્ટ્રેસ છે. કરીના અને શર્મિલા ના વ્વ્ચ્ચે નો સંબંધ ઘણો મધર છે. આ બન્ને ની એકબીજા માં બહુ બને છે. આ એક બીજા ને બહુ માન સમ્માન પણ આપે છે.

માન્યતા દત્ત અને નરગીસ

માન્યતા દત્ત બોલીવુડ એક્ટર સંજય દત્ત ની ત્રીજી પત્ની છે. સંજય ની માં નરગીસ પોતાના જમાના ની સારી અદાકારાઓ માંથી એક હતી. કેન્સર ના કારણે નરગીસ નું દેહાંત થઇ ગયું હતું. સંજય ની પહેલી પત્ની રુચા નું નિધન પણ કેન્સર ના કારણે થયું હતું. ત્યાં સંજય ની બીજી પત્ની થી તેમના છૂટાછેડા થઇ ગયા હતા. એવામાં સંજય એ માન્યતા થી ત્રીજા લગ્ન કર્યા હતા. માન્યતા સંજય થી લગ્ન કરવાના પહેલા કેટલીક ફિલ્મો માં કામ કરી ચુકી છે દુર્ભાગ્યવશ નરગીસ ના પહેલા સ્વર્ગ સીધારી જવાના કારણે તે પોતાની વહુ માન્યતા થી ક્યારેય નહોતી મળી શકી.

સોહા અલી ખાન અને જ્યોતિ ખેમુ

સૈફ ની બહેન સોહા અલી ખાન એ એક્ટર કુણાલ ખેમુ થી 2015 માં લગ્ન કર્યા હતા. તમારા માંથી ઘણા લોકો આ વાત નથી જાણતા કે કુણાલ ની મમ્મી જ્યોતિ ખેમુ પણ ફિલ્મો માં અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. આ પ્રકારે સોહા ની સાસુ પણ પોતાના જમાના માં એક એક્ટ્રેસ થતી હતી. સોહા પોતાના ઘર ની એક આદર્શ વહુ છે અને તેમની સાસુ જ્યોતિ થી સારી બોન્ડીંગ રાખે છે.

એકતા સાહની અને નુતન

વીતેલ જમાના ની ફેમસ એક્ટ્રેસ નુતન ને બધા જાણે છે. નુતન નો દીકરો મોહનીશ બહલ પણ એક પ્રખ્યાત અભિનેતા છે. મોહનીશ એ એકતા સાહની નામ ની છોકરી થી લગ્ન કર્યા હતા. એકતા પણ ફિલ્મ અને ટીવી સીરીયલ્સ માં અભિનેત્રી તરીકે વર્ક કરે છે. નુતન ના નિધન પછી એક વર્ષ પછી જ મોહનીશ એકતા ના લગ્ન થયા હતા. તેથી આ સાસુ વહુ પણ એકબીજા થી ક્યારેય નહોતી મળી.

તેમ તો તેમાંથી તમારી ફેવરેટ સાસુ વહુ ની જોડી કઈ છે અમને કોમેન્ટ માં જરૂર જણાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.