બહુ પ્રેમાળ અને શાંત છે ટીવી ની આ અભીનેત્રીઓ, ગુસ્સા અને ઘમંડ થી દુર દુર સુધી નથી કોઈ સંબંધ

કેટલાક લોકો ને ખબર નહિ કેમ નાની-નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે. વધારે ગુસ્સો આવવાનું પણ સારું નથી થતું કારણકે જયારે વ્યક્તિ ને ગુસ્સો આવે છે ત્યારે તેનું મગજ ચાલવાનું બંધ થઈ જાય છે. તમે કેટલા જ સમજદાર અને અકલમંદ કેમ ના હોય, ગુસ્સા માં તમારી અકલ કામ નથી કરતી. ક્રોધ ને એક ઉર્જા માનવામાં આવે છે અને ક્રોધ દરેક વ્યક્તિ ને આવે છે, કોઈ ને ઓછુ તો કોઈ ને વધારે કારણકે ગુસ્સો એક સાધારણ ભાવના હોય છે. પરંતુ જો આ હદ થી પાર થઇ જાય તો તેના બહુ જ ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ગુસ્સો કરવાથી તમારા સંબંધો અને તમારા મસ્તિષ્ક ની સ્થિતિ ને પણ હાની પહોંચે છે. ક્રોધ પર નિયંત્રણ કરી લેવા વાળા ને બુદ્ધિમાન કહેવામાં આવે છે. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માં તેમ તો ઘણા ઘમંડી અને ગુસ્સેલ અભિનેત્રીઓ હાજર છે પરંતુ આજ ની આ પોસ્ટ માં અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રી ની તે અભિનેત્રીઓ થી મળાવવા જઈ રહ્યા છીએ જે બહુ જ નમ્ર સ્વભાવ ની છે અને જેમને ગુસ્સો લગભગ ના બરાબર આવે છે.

આસ્થા અગ્રવાલ

વર્ષ 2014 માં ‘એક હસીના થી’ થી પોતાના કેરિયર ની શરૂઆત કરવા વાળી અભિનેત્રી આસ્થા અગ્રવાલ આજે ટીવી ની એક પ્રખ્યાત એક્ટ્રેસ બની ગઈ છે. હમણાં માં તે કોમેડી શો ‘ક્યા હાલ મિસ્ટર પાંચાલ’ માં નજર આવી રહી હતી. આસ્થા અગ્રવાલ ના ચહેરા થી તેમની માસુમિયત સાફ ઝલકે છે. કોઈ તેમને દેખીને આ નથી કહી શકતું કે તેમને ક્યારેય ગુસ્સો આવતો પણ હશે. સેટ પર પણ ઘણી વખત તે મોજ મસ્તી કરતા દેખવામાં આવે છે.

કેતકી કદમ

કેતકી કદમ ટીવી ઇન્ડસ્ટ્રી માં પોતાના શાંત સ્વભાવ માટે મશહુર છે. કેતકી ફેમસ શો ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’ માં કામ કરી ચુકી છે. તેના પછી તે કુબૂલ હે, મહાભારત, સરોજીની- એક નવી પહેલ જેવા શોજ માં નજર આવી. કેતકી એ પોતે એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તેમને ગુસ્સો બહુ ઓછો આવે છે.

સમીક્ષા જાયસવાલ

સમીક્ષા ને બધા એ હંમેશા હસતા હસતા જ દેખ્યા છે. તે ક્યારેય ગુસ્સા માં અથવા ઘમંડ માં નજર ના આવી. તેમના ચહેરા પર હંમેશા મુસ્કાન રહે છે. સમીક્ષા પોતાના વિનમ્ર સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. તે મશહુર શો ‘જિંદગી કી મહક’ માં નજર આવી ચુકી છે. સમીક્ષા એક બહુ જ શાંત સ્વભાવ એક્ટ્રેસ છે જે ના ક્યારેક ગુસ્સો કરે છે અને ના ક્યારેક કોઈ ના વિષે ખરાબ કહે છે.

મેઘા ચક્રવર્તી

મેઘા ની ટીવી ઇન્ડસ્ટ્રી માં મશહુર સીરીયલ ‘બડી દેવરાની’ થી કદમ રાખ્યો હતો. મેઘા નો પણ સ્વભાવ શાંત અને વિનમ્ર છે. કેટલાક જ વર્ષો માં મેઘા ટીવી ની સૌથી મશહુર અભિનેત્રી બની ગઈ છે. તેમના માસુમ ચહેરા ની જેમ તેમનો સ્વભાવ પણ શાંત છે.

સનાયા ઈરાની

સનાયા ઈરાની ફેમસ ટીવી સીરીયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’ માં નજર આવી ચુકી છે. તેમાં તેમને ખુશી નો કિરદાર નિભાવ્યો હતો. સનાયા નું પણ નામ ટીવી ની તે અભિનેત્રીઓ માં સામેલ થાય છે જે દરેક સમયે હસતા રમતા રહે છે. તેમના ચહેરા પર પણ ગુસ્સો ઓછો જ દેખવા મળે છે. સનાયા બહુ સરળ સ્વભાવ ની છે અને પોતાના આ સ્વભાવ ના કારણે તે દર્શકો ની ફેવરેટ છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju