ત્રણે ખાન ની ફિલ્મો ને રીજેક્ટ કરી ચુકી છે આ 8 એક્ટ્રેસ, નંબર ૩ એ ઠુકરાવી સલમાન ની 3 ફિલ્મો

બોલીવુડ માં ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન એવા છે જેમના સાથે લગભગ દરેક અભિનેત્રી કામ કરવા માંગે છે. બોલીવુડ માં આ ૩ ખાન ની ત્રિપુટી ઘણા લાંબા ટાઇમ થી ચાલી આવી રહ્યા છે. આ 3 ખાનો ની ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળતા ની ગેરંટી હોય છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે બોલીવુડ માં બહુ બધી અભિનેત્રીઓ એવી છે જે આ દિગ્ગજ ખાનો ની ફિલ્મો ને ઠુકરાવીને તેમની સાથે કામ કરવા મનાઈ કરી ચુકી છે. કઈ-કઈ અભિનેત્રી આ લીસ્ટ માં આવો જાણીએ.

ઐશ્વર્યા રાય બચ્ચન

આમીર ખાન ની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ ઐશ્વર્યા રાય ને ઓફર થઇ હતી પરંતુ તેમને આ ઓફર ને ઠુકરાવી દીધી હતી. જયારે તેમને ફિલ્મ ઓફર થઇ તે મિસ વર્લ્ડ ની તૈયારી કરી રહી હતી.

શિલ્પા શેટ્ટી

શાહરૂખ ખાન ની ફિલ્મ ‘બાદશાહ’ ને શિલ્પા શેટ્ટી મનાઈ કરી ચુકી છે. પછી થી ટવીન્કલ ખન્ના ને ફિલ્મ ઓફર થઇ હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા ને સલમાન ખાન ની ફિલ્મ ‘કિક’, ‘જય હો’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલતાન’ ઓફર થઇ હતી પણ તેમને બધી ફિલ્મો ને મનાઈ કરી દીધી હતી.

કાજોલ

આમીર ખાન ની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ પહેલા કાજોલ ને ઓફર થઇ હતી. પરંતુ તેમને ફિલ્મ કરવાથી મનાઈ કરી દીધી જેના પછી કરીને ને એપ્રોચ કરવામાં આવી.

એમી જેક્શન

એમી જેક્શન એ સલમાન ખાન ની ફિલ્મ ‘કિક’ માં કામ કરવાથી મન કરી દીધું હતું. દીપિકા અને એમી દ્વારા મનાઈ કર્યા પછી આ ફિલ્મ માં જેક્વેલીન ને લેવામાં આવી.

પ્રિયંકા ચોપડા

બોલીવુડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા એ આમીર ખાન ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગજની’ ને રીજેક્ટ કરી દીધી હતી.

કંગના રનૌત

સલમાન ખાન ની ફિલ્મ ‘સુલતાન’ ની ઓફર કંટ્રોવર્સી ક્વીન કંગના ના પાસે પણ ગયું હતું પરંતુ તેમને પણ ફિલ્મ ને કરવાથી મનાઈ કરી દીધી હતી.

ટવીન્કલ ખન્ના

કરણ જોહર એ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં રાની મુખર્જી વાળો રોલ પહેલા ટવીન્કલ ખન્ના ને ઓફર કર્યો હતો. પરંતુ ટવીન્કલ એ રોલ કરવાથી મનાઈ કરી દીધી.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.