પૂરી થઇ ગઈ તલાશ, ‘તારક મહેતા..’ શો માટે મળી ગયા નવા ડૉ. હાથી

સબ ટીવી ની સૌથી મશહુર શો તારક મહેતા કા ઉલટા ચશ્માં ના વિશે તો તમે બધા જાણતા જ હશો આ શો બાળકો થી લઈને ઘરડા સુધી તો પસંદ છે. ગોકુલધામ સોસાયટી ના આ શો ના બાળકો થી લઈને મોટા સુધી બધા પસંદ કરે છે. ત્યાં તમને જણાવી દઈએ કે હમણાં માં આ શો ના સૌથી નામી કિરદાર ના મૃત્યુ ની ખબર સામે આવી હતી. હા અમે વાત કરી રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ડોક્ટર હાથી ના રોલ ભજવવા વાળા એક્ટર કવી કુમાર આજાદ ના જેમના નિધન પછી હજુ સુધી આ સવાલ ઉઠી રહ્યો છે કે છેવટે કોણ તેમનો રોલ ભજવશે. તેમની આ અચાનક મૃત્યુ થી સાથી કલાકાર અને ફેન્સ ને ઘણો ઝાટકો લાગ્યો હતો.

ત્યાં જ્યાર થી કવી નું નિધન થયું દરેક કોઈ ના મન માં આ સવાલ હતો કોણ હોઈ શકે છે તેમની જગ્યા એ ત્યાં બીજી તરફ નિર્માતા એક એવા એક્ટર ની શોધ કરી રહ્યા હતા જેની કોમિક ટાઈમિંગ આજાદ ની સાથે મેળ ખાતી હોય. ઘણા લાંબા સમય ની શોધ પછી હવે ડોક્ટર હાથી ની જગ્યાએ તેમને એક ચહેરો મળી ગયો છે. હા તમને જણાવી દઈએ કે આ રોલ ને ભજવવા માટે નિર્મલ સોની ને ફાઈનલ કરી લીધું છે. નિર્મલ એ સીરીયલ ની શુટિંગ પણ શરૂ કરી દીધી છે.

મીડિયા ની માનીએ તો નિર્મલ ને પાછળ ના અઠવાડિયામાં જ શો માટે એપ્રોચ કરવામાં આવ્યું હતું. શરુઆત માં તેમને તેને મનાઈ કરી દીધી હતી. પરંતુ પછીથી તેમને હા કહી દીધી. રીપોર્ટ ના મુજબ નિર્મલ એ પાછળ રવિવાર પોતાના કમબેક એપિસોડ ની શુટિંગ પૂરું કરી લીધું છે. આ વાત તો આપણે બધા જાણે છે કે તેનાથી પહેલા ડૉ. હાથી નો રોલ ભજવવા વાળા કવી કુમાર આજાદ નું 9 જુલાઈ એ નિધન થઇ ગયું હતું જેના પછી દરેક કોઈ ના મન માં આ સવાલ હતો કે છેવટે કોણ હશે તેમની જગ્યા એ હવે જઈને ઘણા સમય પછી નક્કી થઇ ગયું કે તે માણસ નિર્મલ થશે.

જણાવવામાં આવી રહ્યું છે કે શો માં ડોક્ટર હાથી ની વાપસી ગણેશ ચતુર્થી વાળા એપિસોડ માં થશે. આ એપિસોડ 13 સપ્ટેમ્બર ને ટેલીકાસ્ટ થઇ શકે છે. તેનાથી પહેલા શો ના પ્રોડ્યુસર અસિત મોદી એ કવી કુમાર ના નિધન પછી કહ્યું હતું કે એક્ટર ની મૃત્યુ થઇ છે કેરેક્ટર ની નહિ. આપણે ડોક્ટર હાથી ને રિપ્લેસ કરવું પડશે. હકીકતમાં આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે ડૉ. હાથી ના રોલ માં કવી કુમાર આજાદ ને દેખતા જ લોકો ની હસી છૂટી જતી હતી તેમની શારીરિક બનાવટ થી લઈને ફેશિયલ એક્સપ્રેશન પણ ગજબ કરી હતી જેના કારણે પણ દર્શકો ને આનંદ મળતો હતો.

તમને કદાચ ખબર નહિ હોય પરંતુ જણાવતા જઈએ કે કવી કુમાર ની બરાબરી કોઈ નહી કરી શકે. કવી કુમાર, ઘણા મિલનસાર અને હસમુખ કિસ્મ ના માણસ હતા. તમને આમીર ખાન ની ફિલ્મ મેલા અને ફન્ટુશ સહીત ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું હતું.

પોતાની ભૂમિકા નિભાવવાની સાથે સાથે કવી કુમાર પોતાની જવાબદારી નિભાવવામાં પણ આગળ હતા. હા તમને જણાવી દઈએ કે તે એક સારો અભિનેતા અને એક સકારાત્મક માણસ હતા. તે હંમેશા આ શો થી પ્રેમ કરતા રહ્યા અને શુટિંગ પર તે સમયે પણ આવ્યા જયારે તેમની તબિયત બરાબર નહોતી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.