પ્રિયંકા પછી હવે સુષ્મિતા સેન કરશે પોતાનાથી 15 વર્ષ નાના છોકરા થી લગ્ન, ઇન્ડિયન છે છોકરો

પોતાનાથી મોટી ઉંમર ની છોકરી અથવા છોકરા ને ડેટ કરવા હવે કોઈ મોટી વાત નથી, પહેલા જ આ ટ્રેન્ડ હિંદુસ્તાન માં નહોતું પરંતુ હવે દેખવામાં આવી રહ્યું છે અને છોકરા પોતાના થી મોટી છોકરીઓ થી લગ્ન કરી રહ્યા છે. જે રીતે બોલીવુડ માં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે છોકરીઓ પોતાનાથી ઓછી ઉંમર ના છોકરા થી લગ્ન કરી રહ્યા છે. પહેલા ઐશ્વર્યા એ પોતાના થી લગભગ 3 વર્ષ નાના અભિષેક બચ્ચન થી લગ્ન પછી પ્રિયંકા એ પોતાના થી 10 વર્ષ નાના નીક જોનસ થી 2 ડીસેમ્બર એ લગ્ન કરવાની છે. મિત્રો આ ટ્રેન્ડ હજુ શાંત નથી થયો કારણકે પ્રિયંકા પછી હવે સુષ્મિતા પોતાના થી લગભગ 15 વર્ષ નાના છોકરા થી લગ્ન કરી શકે છે. બહુ જ વર્ષ પછી સુષ્મિતા ની તરફ થી આ ખબર સાંભળવામાં આવી છે પરંતુ આ ખબર કેટલી સાચી છે હજુ સુધી તેની કોઈ પુષ્ટિ નથી થઇ.

સુષ્મિતા સેન કરશે પોતાનાથી 15 વર્ષ નાના છોકરા થી લગ્ન

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસો બોલીવુડ ની ચુલબુલી અભિનેત્રી સુષ્મિતા સેન પોતાના થી 15 વર્ષ નાના છોકરા ને ડેટ કરી રહી છે. સુષ્મિતા ની ઉંમર હમણાં 42 છે અને તેમના બોયફ્રેન્ડ ની 27. બન્ને ની ઉંમર 15 વર્ષ નું અંતર છે. જણાવી દઈએ કે સુષ્મિતા જે છોકરા ને ડેટ કરી રહી તેમનું નામ રોહમન શાવલ છે. રોહમન દિલ્લી ના રહેવા વાળા છે અને તે દેખાવમાં સ્ટાઈલીશ અને હેન્ડસમ છે.

સુષ્મિતા અને રોહમન બન્ને જ એકસાથે ઘણી વખત સ્પોટ થાય છે અને કેટલાક જ દિવસો પહેલા થયેલ એક ફેશન શો માં પણ આ જોડી સાથે દેખાઈ હતી તેના પછી બન્ને એરપોર્ટ પર પણ સાથે હતા. બન્ને સોશિયલ મીડિયા પર હંમેશા એકબીજા ની સાથ વાળા ફોટા શેયર કરે છે હજુ થોડાક જ સમય પહેલા જ્યારે સુષ્મિતા અને રોહમન આગ્રા ગયા હતા જ્યાં તેમને તાજમહલ પોજ આપતા ફોટો ક્લિક કરી હતી તેના સિવાય પણ તે ઘણી જગ્યાએ ફરતા દેખાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રોહમન થી પહેલા સુષ્મિતા 3 વર્ષ સુધી રણદીપ હુડા ની સાથે રીલેશનશીપ માં હતી.

પૂર્વ મિસ યુનિવર્સ છે સુષ્મિતા સેન

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુષ્મિતા નો જન્મ 19 નવેમ્બર, 1975 એ હૈદરાબાદ માં થયો હતો અને તેમને વર્ષ 1994 માં મિસ યુનિવર્સ નો ખિતાબ પણ મેળવ્યો હતો. તેના સિવાય તેમને બોલીવુડ માં મેં હું ના, ચિંગારી, સિર્ફ તુમ, બીવી નંબર-1, મેને પ્યાર કયો કિયા, તુમકો ના ભૂલ પાયેંગે, દસ્તક, નો પ્રોબ્લેમ, બેવફા, આંખે, ક્યોંકી મેં જુઠ નહિ બોલતા, મેં એસા હી હું અને સમય જેવી ફિલ્મો માં સારી ભૂમિકા ભજવી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેન ને બે દીકરીઓ ને ગોદ પણ લીધી છે જેમના ઉછેર તે પોતાના બાળકો ની જેમ કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.