શ્વેતા તિવારી નો નવું લુક દેખીને ફિદા થયા આ એક્ટર, કહ્યું આવું

આજકાલ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા માં રહે છે. સોની ટીવી પર પ્રસારિત સીરીયલ મેરે ડેડ કી દુલ્હન માં તે આજકાલ નજર આવે છે. સીરીયલ ના સેટ થી તેમની ઘણી ખબરો આવતી રહે છે. હમણાં માં તેમને ન્યુ હેર કટ કરાવ્યું છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટા પર તેમના ફેંસ સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફોટા ને શ્વેતા તિવારી એ પોતે પોતાના ઈન્સ્ટાએકાઉન્ટ થી શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતા તેમને કેપ્શન માં પોતાની હેર સ્ટાઈલીશ ને આભાર અદા કર્યો છે. જણાવી દઈએ કે તેમની હેર આર્ટિસ્ટ કાંતા મોટવાની છે. તેમને પોતાના ફોટા માં કેપ્શન ની સાથે તેમને ટેગ પણ કરી છે. ટેગ કરતા શ્વેતા લખે છે દુનિયા ની સૌથી સરસ હેર આર્ટિસ્ટ.

શ્વેતા ના આ ફોટા પર ઘણા પ્રકારના કોમેન્ટ આવી રહ્યા છે. તેમના સહ કલાકાર પણ આ ફોટા પર કોમેન્ટ કરતા દેખાઈ રહ્યા છે. તેમના સાથી કલાકાર કરણવીર વાહી એ ફોટા પર કોમેન્ટ કરતા લખ્યું છે કે તમે એક ઢીંગલી ની જેમ દેખાઈ રહી છે….અને કાંતા મોટવાની ઢીંગલી બનાવવા વાળી. હા તેના પર અત્યાર સુધી શ્વેતા તિવારી કોઈ પણ પ્રકારનું રીએક્શન ના આપ્યું.

આ ફોટા સોશિયલ મીડિયા માં આગ ની જેમ વાયરલ થઇ રહ્યા છે. યે રિશ્તા ક્યા કહલાતા હે ના એક્ટર નિધિ ઉત્તમ એ લખ્યું છે કે તે બહુ સરસ લાગી રહી છે. જણાવી દઈએ કે એક્ટર એક્ટ્રેસ ના સિવાય તેમના ફેંસ ને પણ આ ફોટો ખુબ પસંદ આવી રહ્યો છે. તેમના એક ફેંસ એ લખ્યું કે તમે બહુ નાની ઉંમર ની અને બહુ સુંદર લાગી રહી છે. તો ત્યાં બીજા ફેંસ એ લખ્યું છે કે સેક્સી આઉટલુક ના સાથે ક્યુટ સ્માઈલ. આ પ્રકારે તેમના ફોટા ને ખુબ કોમેન્ટ અને જોરદાર લાઈક્સ મળી રહ્યા છે.

જણાવી દઈએ કે શ્વેતા તિવારી પોતાના પર્સનલ લાઈફ ની મુશ્કેલીઓ ના કારણે હંમેશા ચર્ચા માં રહે છે, પરંતુ આ દિવસો તે પોતાની પર્સનલ લાઈફ ની મુશ્કેલીઓ થી ઉપર ઉઠીને પોતાના કામ પર ધ્યાન લગાવી રહી છે. તેમને પોતાના ફેંસ ના તરફ જવાબદારી પણ જણાવી છે, તેમને કહ્યું છે કે આ તેમની જવાબદારી છે કે તે પોતાના ફેંસ માટે હંમેશા કંઇક નવું કરતી રહે. શ્વેતા નું માનવું છે કે જો તમારા દર્શક તમારા કિરદાર થી પ્રેમ કરે છે તો તે તમારા સાચા પ્રશંસક નથી. તેમને જણાવ્યું કે લોકો આજે પણ મને પ્રેરણા, સ્વીટી અને ગુનીત સિક્કા ના નામ થી ઓળખે છે. તેના સિવાય તે કહે છે કે તેમના પ્રશસંક આજે પણ તેમને બીગ બોસ ના એક કંટેસ્ટંટ તરીકે પ્રેમ કરે છે. આ મારી જવાબદારી છે કે હું પોતાના દર્શકો ને વિભિન્નતાઓ થી ભરેલ પ્લેટ પરોસુ. ફક્ત તેથી કે લોકો મને પ્રેરણા ના નામ થી પ્રેમ કરે છે. તો હું હંમેશા પ્રેરણા નથી રહી શકતી. નહી તો મારા પ્રશંસક બોર થઇ જશે.

શ્વેતા તિવારી ના વિષે વાત કરીએ તો હમણાં માં તે હમ તુમ અને દમ માં નજર આવી હતી. જણાવી દઈએ કે આ વેબ સીરીઝ માં તેમના દર્શકો એ પહેલી વખત તેમને ઈંટીમેટ સીન કરતા દેખ્યા.અંગત જિંદગી માં આવેલ તોફાન ના કારણે પણ શ્વેતા હંમેશા ખબરો માં રહે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.